wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

સત્સંગ સૌરભ ભાગ-૨. જોગી ની જાગૃતિ -૯

Total questions: 12

Worksheet time: 7mins

Name
Class
Date
1.

આમાં કસ્તર બસ્તર જેવું કાંઈ છે જ નહીં

કોણ બોલે છે અને કોને કહે છે

a)

શ્રીજી મહારાજ બોલે છે અને બ્રહ્માનંદ સ્વામીને કહે છે

b)

શ્રીજી મહારાજ બોલે છે અને નિષ્કુળાનંદ સ્વામી ને કહે છે

c)

શ્રીજી મહારાજ બોલે છે અને નિત્યાનંદ સ્વામીને કહે છે

d)

નિષ્કુળાનંદ સ્વામી બોલે છે અને શ્રીજીમહારાજને કહે છે

2.

આમ ઝક શું કરો છો?

કોણ બોલે છે અને કોને કહે છે

a)

બ્રહ્માનંદ સ્વામી બોલે છે અને નિષ્કુળાનંદ સ્વામી ને કહે છે

b)

શ્રીજી મહારાજ બોલે છે અને નિષ્કુળાનંદ સ્વામી ને કહે છે

c)

શ્રીજી મહારાજ બોલે છે અને બ્રહ્માનંદ સ્વામીને કહે છે

d)

બ્રહ્માનંદ સ્વામી બોલે છે અને શ્રીજી મહારાજ ને કહે છે

3.

બાકી આપ કહો છો એમ એને હું મોં માં

તો નહીં જ લઉં.

કોણ બોલે છે અને કોને કહે છે

a)

શ્રીજી મહારાજ બોલે છે અને બ્રહ્માનંદ સ્વામીને કહે છે

b)

શ્રીજી મહારાજ બોલે છે અને નિષ્કુળાનંદ સ્વામી ને કહે છે

c)

બ્રહ્માનંદ સ્વામી બોલે છે અને નિષ્કુળાનંદ સ્વામી ને કહે છે

d)

નિષ્કુળાનંદ સ્વામી બોલે છે અને બ્રહ્માનંદ સ્વામીને કહે છે

4.

આપ દયાળુ હઠ છોડી ને મુઠ્ઠી માં જે હોય તે બતાવી જોગીને હાથમાં આપીને જોવા દો કોણ બોલે છે કોને કહે છે

a)

બ્રહ્માનંદ સ્વામી બોલે છે અને શ્રીજી મહારાજ ને કહે છે

b)

બ્રહ્માનંદ સ્વામી બોલે છે અને નિષ્કુળાનંદ સ્વામી

c)

મુક્તાનંદ સ્વામી બોલે છે અને શ્રીજીમહારાજને કહે છે

d)

મુક્તાનંદ સ્વામી બોલે છે અને નિષ્કુળાનંદ સ્વામી ને કહે છે

5.

અલગ પડતો શબ્દ ગોતો.

a)

સ્ત્રીહઠ

b)

બાળ હઠ

c)

રાજ હઠ

d)

જોગી હઠ

e)

પશુ હઠ

6.

________ગામનો પ્રસંગ હજુ હું જરાય ભુલ્યો નથી.

a)

વડતાલ

b)

લાકડીયા

c)

કારીયાણી

d)

ગઢડા

7.

કઈ વાત નિષ્કુળાનંદ સ્વામીના કાળજે કોતરાઈ ગઈ?

a)

લાકડીયા ગામ માં પ્રભુ આપે ધનને ધૂળમાં દર્શાવીને ઉપર સહુ સંતો ને ઝાડે ફરાવ્યા હતા

b)

શુભ પામેલ માયાએ આપને ફરિયાદ કરતાં કહેલું પ્રભુ આપે તો આજે મારા ઉપર ભારે કરી આવી હડધૂત તો મને કોઈએ પણ કરી નથી

c)

એ વખતે આપે જ માયા આશ્વાસન આપતા કહેલું કે સંતો તારી ઉપર આજે ભલે જ્યારે ફર્યા પણ જો ભવિષ્યમાં એ કોઈ ગાફલ બની તારામાં મોહ પામે લો ભાઈ કે લલચાય તું લાગ મળ્યેઆનો બદલો લેવા દેવા ના મોઢા માં જરૂર જાડે ફરજે બસ

8.

તમે તો અમારા છેતર્યા પણ ના છેતરાણા. કોણ બોલે છે કોને કહે છે

a)

બ્રહ્માનંદ સ્વામી બોલે છે અને નિષ્કુળાનંદ સ્વામી ને કહે છે

b)

શ્રીજી મહારાજ બોલે છે અને નિષ્કુળાનંદ સ્વામી ને કહે છે

c)

મુક્તાનંદ સ્વામી બોલે છે અને નિષ્કુળાનંદ સ્વામી ને કહે છે

9.

મહારાજે નિષ્કુળાનંદ સ્વામી ની પ્રસંશા કરી એમના જવાબમાં એમણે શું કહ્યું? એક બે વાક્યમાં જવાબ આપો

a)

પ્રભુ મારું કોઈ કઠિન પ્રારબ્ધ નડે તો વળી જુદી વાત

b)

બાકી આપની કૃપાથી હું સ્ત્રી તેમજ ધનમાં કોઈનો લલચાવ્યો લલચાવું નહીં.

c)

હું સતત સાવધાની રાખતો રહું છું. રખે માયા ક્યાંક છેતરી જાય!

d)

હરણીયા ની જેમ ફડકો રાખી સદાય એનાથી તો રહું છું

10.

બ્રહ્માનંદ સ્વામીએ કયો છંદ રચ્યો?

a)

દાદરા

b)

અનુષ્ટુપ

c)

મનહર

d)

મંદાક્રાંતા

11.

આ શબ્દ પછી આવતી પંક્તિ પૂર્ણ કરો

વિત સારું વઢી મળે, રાય રંક નારી નર,

સ્વર્ગ મૃત્યુ પાતાળ માં‌...........

a)

તેના તો તે દાસ છે

b)

જેનો જ નિવાસ છે

c)

રાય રંગ નારી નર

d)

કોઈ સાધુ જડે નહીં

12.

જોગી, ____,______, સંન્યાસીઓ ન તજે ધન

a)

તપસી

b)

જતી

c)

ત્યાગી

d)

મુમુક્ષુ