NEW
Font size
Worksheetsસત્સંગ સૌરભ - ૧૨ - સંતની સિંહ ગર્જના
Total questions: 7
Worksheet time: 4mins
જુનાગઢ મંદિરના જોગી કોણ હતા?
સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી
મહાપુરુષ દાસજી સ્વામી
ધર્મ સ્વરૂપ દાસજી સ્વામી
બ્રહ્મસ્વરૂપ દાસજી સ્વામી
કેટલા સંતો નું મંડળ ડેડાણ તરફ આવી રહ્યું હતું?
૪
૫
૩
૨
મહાપુરુષ દાસજી નું પાંચેક સંતો નું મંડળ ક્યાંથી ક્યાં જઈ રહ્યું હતું?
ફાચરીયા થી ડેડાણ
ડેડાણ થી ફાસરીયા
ફાચરીયા થી ગાના
ડેડાણ થી જુનાગઢ
એમ! બાયુ થી છેટા છેટા ચાલે છે!
કોણ બોલે છે અને કોને કહે છે
એક બાઈ બોલે છે અને બધા મજૂરોને કહે છે
એક મજૂર બોલે છે અને બાયુ ને કહે છે
એક બાય બોલે છે અને સ્વામી ને કહે છે
સંતોએ ત્રણ ચાર બાયુ દોડી આવતી જોઈને તેમાંના વૃદ્ધ સંતે શું કહ્યું?
સાધુ રામ આ બાયુ આપણને ફજેત કરવા દોડી આવતી લાગે છે માટે તમે બધા જટ આઘાપાછા થઈ આગળ ભાગવા માંડો.
સાધુ રામ તમે બધા મારી પાછળ સંતાઇ જાવ
સાધુ રામ તમે બધા હાથમાં દંડો લઈ ઊભા રહી જાવ
સાધુ રામ આબાયુ આપણને ફજેત કરવા દોડી આવતી લાગે છે માટે તમે બધા હાથમાં પથ્થર લઈ ઊભા રહી જાવ.
બાયુ ને બીવડાવવા માટે મહાપુરુષ દાસજી સ્વામીએ કેવી ગર્જના કરી?
સિંહ ગર્જના
ડાલા મથી ગર્જના
ચિત્તા ગર્જના
સાવજ ગર્જના
બાયું ને કોના જેવો ભયંકર રૂપ સંત મહાપુરુષ દાસજી માં દેખાયું?
ડાલામથા સાવજ
ડાલામથા વાઘ
ડાલામથા રીંછ
