wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

સત્સંગ સૌરભ ભાગ-૨ પ્રસંગ ૧૯ સત્સંગ ને સંસ્કૃતિની સૌરભ

Total questions: 9

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ઉપરવાસમાં ધોધમાર વરસાદને કારણે______ ગંગામાં ભારે ઘોડાપૂર આવ્યું.

a)

ઋષિકેશ

b)

ઉન્મત્ત

c)

ગોમતી

2.

મહારાજે નદીમાં પૂરના પાણી ઉતરવા માટે પ્રથમ શો ઉપાય બતાવ્યો?

a)

આ નદી તો લોકમાતા કહેવાય. જો ગામધણી એની પૂજા કરે તો એ કદાચ રીઝે.'

b)

આ પ્રથમ ઉપાય બતાવ્યો

3.

મહારાજે પ્રથમ ઉપાય બતાવતા ગામ ધણી દાદા ખાચર અને જીવા ખાચર એ શું કર્યું? એક બે વાક્યમાં જવાબ આપો

a)

મહાજને ચૂંદડી અને મોડિયો હાજર કર્યાં.

b)

પ્રાગજી પુરાણીએ પૂજન કરાવ્યું

c)

ચૂંદડી–મોડિયો પાણીમાં પધરાવ્યાં પણ પાણી તો જરાય ન ઓસર્યાં.

d)

પછી મૂળજી બ્રહ્મચારી પાસે આરતી ઉતરાવી છતાંય પૂરના ધસમસતાં પાણીની સપાટી વધતી જ રહી.

4.

આપ ભગવાન છો માટે જલદી કાંઈક ઉપાય કરો કોણ બોલે છે અને કોને કહે છે

a)

પ્રભુ બોલે છે અને ગામના લોકોને કહે છે

b)

પ્રભુ બોલે છે અને મહાજન અને ગામના સૌ લોકોને કહે છે.

c)

પ્રભુ બોલે છે અને જીવા ખાચર ને કહે છે

5.

પણ આ વણિક મહાજનને એ મંજુર છે કે કેમ ? કોણ બોલે છે અને કોને કહે છે

a)

પ્રભુ બોલે છે અને દાદા ખાચરને કહે છે

b)

પ્રભુ બોલે છે અને મહાજનને કહે છે

c)

પ્રભુ બોલે છે અને જીવા ખાચર ને કહે છે

6.

પ્રભુએ ઉન્મત્ત ગંગાના પાણીમાંથી ઉગરવા કયો નિયમ લેવડાવ્યો?

a)

એક મહિનો ઘેલામાં ભજનસ્મરણ સાથે સ્નાન કરવાનો નિયમ લેવરાવ્યો.

b)

બે મહિના ઘેલામાં ભજનસ્મરણ સાથે સ્નાન કરવાનો નિયમ લેવરાવ્યો.

c)

ત્રણ મહિના ઘેલામાં ભજનસ્મરણ સાથે સ્નાન કરવાનો નિયમ લેવરાવ્યો.

7.

_________ધર્મના પ્રવર્તક સહજાનંદ શ્રીહરિએ લોકોને પૂરના સંકટમાંથી ઉગાર્યા

a)

અહિંસા

b)

સદાચાર

c)

સત્ય

d)

ભક્તિ

8.

પ્રભુએ સંસ્કૃતિની સૌરભ કેવી રીતે વધારી?

a)

શ્રીહરિએ લોકોને પૂરના સંકટમાંથી ઉગાર્યા

b)

એટલું જ નહિ પણ પ્રભુસ્મરણ સાથે પ્રાતઃસ્નાન ને પવિત્રતાના પાઠોય ભણાવી સહુને સદાચરણને સન્માર્ગે દોર્યા

c)

જે સ્નાન નહોતા કરતા એવાનેય સ્નાન કરતા કરી સત્સંગ ને સંસ્કૃતિની સૌરભ વધારી

9.

કોણે નદીમાં પૂજન કરાવ્યુ?

a)

દાદા ખાચર

b)

પ્રાગજી પુરાણી

c)

જીવા ખાચર

d)

પર્વતભાઈ