Worksheetsસત્સંગ સૌરભ ભાગ-૨. લ્યો શિવા બારોટ, શિરપાવ- ૧૦
Total questions: 10
Worksheet time: 6mins
શિવા બારોટ કયા ગામના હતા?
વઢવાણ
વસો
વડતાલ
વડથલ
બારોટજી કેટલા દિવસ વડતાલ રોકાયા?
૧
૨
૩
૪
શ્રીજી મહારાજ વડતાલમાં_______તટે સંતો હરિભક્તો ની સભામાં મંગલ ઉદ્બોધન કરી રહ્યા હતા.
ઘેલા
સરયુ
ગોમતી
શેત્રુંજી
ગોમતી તટે________ ભરાયેલ સંતો હરિભક્તો ની સભામાં મહારાજ મંગલ ઉદબોધન કરી રહ્યા હતા
વટવૃક્ષ નીચે
આંબાવાડિયામા
તળાવને કિનારે
વિશાળ જગ્યામાં
દર્શન કરવા વડતાલ જાઉં છું
કોણ બોલે છે અને કોને કહે છે
કશિયાજી બોલે છે અને શિવા બારોટ ને કહે છે
શિવા બારોટ બોલે છે અને પાટીદાર કશિયા જી ને કહે છે
શિવા બારોટ બોલે છે અને હરિભક્તને કહે છે
લ્યો શિવા બારોટ આ શિરપાવ. કોણ બોલે છે અને કોને કહે છે
મુક્તાનંદ સ્વામી બોલે છે અને શિવા બારોટ ને કહે છે
શ્રીજી મહારાજ બોલે છે અને શિવા બારોટ ને કહે છે
બ્રહ્માનંદ સ્વામી બોલે છે અને શિવા બારોટ ને કહે છે
શિવા બારોટ જીને મહારાજે શું આપી?
સોનેરી પાઘ
સુરવાળ
જામો
હાથના કડા
ખેસ
અમૂલ્ય શિરપાવ મળતા શિવા બારોટે મહારાજને ગદ્ગદિત થઈ શું કહ્યું?
આપના આવા સરસ શિરપાવ થી અંતર ખૂબ ગદ્ગદિત અને આનંદિત થઈ ગયું
આંખોમાં હર્ષના આંસુ ઉભરાયા અને પ્રભુને પ્રણામ કરીને બોલ્યા,વાહ પ્રભુ વાહ આપે તો આજે અનહદ કૃપા કરીને મને ન્યાલ કરી દીધો
મહારાજ,આવા અમૂલ્ય શિરપાવ ની મારે જરૂર નથી.
શિવા બારોટની વાત સાંભળી કાશીયાજી ભાઈ એ શું કહ્યું? એક બે વાક્યમાં જવાબ આપો.
કશિયાજી ભાઈ ભારે નવાઈ પામી ગયા
એની અંતરમાં પ્રતીતિ થઈ આવતા બોલી ઉઠ્યા, શિવા બારોટ તમે કહો છો એમ સ્વામિનારાયણ તો ખરેખર પ્રગટ ભગવાન છે
શિવા બારોટના પરિવારે શ્રીજી પ્રસાદીના_____અને _______વસોના મંદિરમાં પધરાવેલ છે
જામા
સુરવાળ
ખેસ
ધોતી
