NEW
Font size
WorksheetsMODUAL 6 POST TEST
Total questions: 11
Worksheet time: 6mins
1 કઇ ઉંમરે બાળકને ખોરાકના વિવિધ જૂથોમાંથી ખોરાક આપવામાં આવે છે?
A. બાળક 6 મહિના થાય એટલે તરત જ
B બાળક 1 વર્ષનુ થાય ત્યારે
C બાળક 10 મહિનાનુ થાય ત્યારે
D ઉપરનામાંથી કોઇ નહિ
2 બાળકોને વિવિધતા સભર પોષણવાળો ખોરાક આપવાનુ શા માટે મહત્વપૂર્ણ છે?
A સારી વૃદ્ધિ માટે
B સારુ શીખવા અને પ્રવૃત્તિ માટે
C ચેપ / રોગો સામે લડવા માટે
D ઉપરના બઘાજ
3 6- 8 મહિનાનાં બાળકને ખોરાકની કઇ વસ્તુઓ આપી શકાય છે?
A દાળનું પાણી
B દાળનું પાણી
C ખીચડી
D ભાતનુ પાણી (ઓસામણ)
4 હાડ્કાને મજબુત કરવા માટે ક્યાં વિટામિન ની જરૂર પડે છે.?
a. વિટામિન એ.
b. વિટામિન બી.
c. વિટામિન સી.
d. વિટામિન ડી.
5 નીચેમાં ચડાતા ક્રમમાં ગોઠવો.
A.ભાખોડીયા ભરવા,બેસવું,પડખુ ફરવું,ઉભાથવુ,ચાલવું
B. બેસવું, પડખુ ફરવું,ભાખોડીયા ભરવા, ઉભાથવુ,ચાલવું
C. પડખુ ફરવું, ભાખોડીયા ભરવા,બેસવું, ઉભાથવુ,ચાલવું
D. પડખુ ફરવું, બેસવું,ભાખોડીયા ભરવા, ઉભાથવુ,ચાલવું
6 નીચેના માંથી ક્યાં શાકભાજી કંદમુળ નથી
A બટાટા
B.ગાજર
C.શક્કરીયા
D.દુધી
7 ૬-૮ મહિનાના બાળકને ખોરાકની કઇ વસ્તુ આપી શકાય.
A.ખિચડી અને ઘટ્ટ દાળ
B. લીલા શાકભાજી અને રસોઇ તેલ
C. ફળ,દુધ,પનીર,દહી
D.A અને B
E. ઉપરના બધા
8 કાર્બ્રોહાઇડ્રેટની સાથે પ્રોટીન કઇ વસ્તુમાં હોય છે.
A.અનાજ,બાજરી,જુવાર,વગેરેના છોડ
B.કંદમુળ
C.લીલા શાકભાજી
D.ઉપરના બધા
9 આયન વિટામિન એ. અને વિટામિન બી. શામાથી મળે છે.?
A.ખાધ્ય તેલ
B.કઠોળ
C.લીલા પાંદડા વાળા શાકભાજી
D.ઉપરના બધા
10 પ્રથમ કેટલા વર્ષ દરમ્યાન બાળકનુ વજન અને લંબાઇ વધે છે?
A.૧ વર્ષ
B.૨ વર્ષ
C.૩ વર્ષ
D.૪ વર્ષ
11 ક્યુ વિટામિન આખોને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે?
A.એ.
B.બી.
C.સી.
D.ઉપરના બધા
