Worksheetsસત્સંગ સૌરભ 17 સત્યના સૂક્ષ્મ મર્મજ્ઞ
Total questions: 15
Worksheet time: 9mins
વૈજનાથ ભાઈ વ્યાસ કયા ગામના હતા?
વાંકીયા
રામપર
વડતાલ
કોઠારીયા
ભણે, તમે વિવેકની વાત વળી ક્યાં માંડો છો? કોણ બોલે છે અને કોને કહે છે
વૈજનાથ ભાઈ બોલે છે અને દરબાર ને કહે છે
દરબાર બોલે છે અને બીજા કાઠીને કહે છે
દરબાર બોલે છે અને વૈજનાથ ભાઈ ને કહે છે
દરબાર બોલે છે અને વાંકિયા ગામના લોકોને કહે છે
પોતાનો કે પારકો દ્રોહ થાય એવું સત્ય વચન ન બોલવું એવું વાક્ય કયા ગ્રંથ નું છે?
રામાયણ
વાસુદેવ મહાત્મ્ય
શિક્ષાપત્રી
શિક્ષાપત્રી ભાષ્ય
એ લોકો બાપડા ગામ બહાર રહે અને તમારો દરબાર ગઢ ગામ વચાળે કોણ બોલે છે કોને કહે છે
વિપ્ર વૈજનાથ ભાઈ બોલે છે અને દરબાર ને કહે છે
વિપ્ર વૈજનાથ ભાઈ બોલે છે અને હરિજનને કહે છે
વિપ્ર વૈજનાથ ભાઈ બોલે છે અને વાંકિયા ગામના લોકોને કહે છે
કાઠી દરબાર બોલે છે અને વાંકિયા ગામના લોકોને કહે છે
વૈજનાથ ભાઈ વ્યાસ______અને________હતા
સત્યના ઉપાસક અને શ્રીજીના સેવક
સત્યના સૂક્ષ્મ મર્મજ્ઞ અને શ્રીજીના અનન્ય ઉપાસક
સત્યના હિમાયતી અને શ્રીજીના દાસ
સત્યના આગ્રહી અને શ્રીજી ના પુજારી
સત્યની સ્પષ્ટતા કરતા વૈજનાથ ભાઈએ દરબારને શું કહ્યું શું કહી સંભળાવ્યું?
સત્ય સાથે વિવેક વણવાની સનાતન શાસ્ત્રીય વાત છે
શાસ્ત્રને મતે સત્ય હંમેશા પ્રિય અને હિત ભર્યું હોવું જોઈએ
જે સત્ય બોલવા જતા કોઈનું દિલ દુભાઈ મનમાં સંતાપ જે ને હિંસાને પ્રોત્સાહન મળે એવું સત્ય વચન ઉચ્ચારવા કરતા મૌન રહેવું શું ખોટું?
એથી કજિયો કંકાસ કે વેર ઝેર તો ન વધે?
દ્રોહના ઓથે ખોટુ બોલવાનો પરવાનો મળી ગયો.
દરબાર એ પોતાનો દુરાગ્રહ દોહરાવતા વિપ્ર વૈજનાથ ભાઈ ને શું કહ્યું?
સાચું ભણવાથી શું કોઈને વળી દુઃખ થતું હશે?
સાચું એટલે વળી સાચું. એમાં પછી વળી ઘરની ઘાલમેલ શું કરવાની હોય?
જેવું દીઠું હોય એવું કહી દેવું એમાં કોઈને દુઃખ થાય તો ભલે થાય
સત્ય હમેશા કડવું હોય છે
જીવનમાં હંમેશાં સત્યના આગ્રહી રહેવું.
શ્લોક પૂર્ણ કરો:
સ્વપર દ્રોહ...........
સત્યમ ભાષ્યં ન કહીર્ચિત
જનનં સત્યમ ભાષ્યં ન કહીર્ચિત
ભાષ્યં ન કહીર્ચિત
ન કહીર્ચિત
બાપુ આપ ભલે એ કહો પણ સાચું તો સગી માને કદી ગમતું નથી. કોણ બોલે છે કોને કહે છે
વૈજનાથ શાસ્ત્રી બોલે છે અને દરબાર ને કહે છે
વૈજનાથ વિપ્ર બોલે છે અને દરબાર ને કહે છે
વૈજનાથ પંડિત બોલે છે અને દરબાર ને કહે છે
દરબાર બોલે છે અને વૈજનાથ પંડિત ને કહે છે
એ લોકો બાપડા ગામ બહાર રહે અને તમારો દરબારગઢ ગામ વચાળે કોણ બોલે છે કોને કહે છે
વૈજનાથ શાસ્ત્રી બોલે છે અને દરબાર ને કહે છે
વૈજનાથ વિપ્ર બોલે છે અને દરબાર ને કહે છે
વૈજનાથ વિપ્ર બોલે છે અને હરિજન લોકોને કહે છે
વૈજનાથ પુરાણી બોલે છે અને દરબાર ને કહે છે
દરબારે પોતાની સાચું બોલવાની વાત સાંભળી ભૂદેવ તેમને વિવેકથી શું કહ્યું?
એક બે વાક્યમાં જવાબ
બાપુ આપ ભલે એ કહો પણ સાચું તો સગી માને કદી ગમતું નથી
હોય એવું બોલી નાખવાથી ક્યાંક એમાંથી જ કોઈક નું મોત ઊભું થાય એના કરતા તો એની એ વાત એનું હિત દેખાડીને હેતથી કહી હોય તો સાંભળનાર ને ગુણ આવે
એની ભૂલ ઓળખાય
ભૂલ ને સુધારવા ની પ્રેરણા મળે પણ વિવેક વગર કહેવા જતા જરૂર એમાંથી કોઈને મનમાં કડવાશ ઊભી થાય
વૈજનાથ વિપ્રે દરબારને તીખા તમતમતાં બાણ જેવા વચનો મારતા શું સાચું કહી સંભળાવ્યું
આપણા વાકિયા ગામમાં મરી ગયેલા ઢોરને લોકો બિચારા ગામ બહાર લઈ જાય ને દૂર ઉખેળે છે તમે લોકો તો સીમમાં જીવતા જીવને મારીને ગામમાં લાવો છો અને વળી ઘરમાં ઊખેળો છો ખરું ને?
તમારો ઢેઢવાળો ગામની વચ્ચે નહીં પણ ગામ બહાર હરીજનવાસ ભેળો જોઈએ
એ લોકો મરેલો માણસ થાય છે અને તમે તો જીવતાને ફાડી ખાવ છો. ખરું ને?
એ લોકો બાપડા ગામ બહાર રહે અને તમારો દરબાર ગઢ ગામ વચાળે
વૈજનાથ ભાઈ વ્યાસ શેની પ્રતીતિ કરાવનાર હતા?
અહિંસા
ધર્મ
જ્ઞાન
સત્ય
સાચું હોય એમાં કોઈ એક કડવું લગાડવાનું હોય જ નહીં કોણ બોલે છે કોને કહે છે
દરબાર દમામ દેખાડતા બોલે છે અને વૈજનાથ વિપ્ર ને કહે છે
વૈજનાથ વિપ્ર બોલે છે અને દરબાર ને કહે છે
દરબાર બોલે છે અને હરિજનને કહે છે
દરબાર બોલે છે અને આપાભાઈ ને કહે છે
પ્રભુ કોઈ દિવસ અસત્ય ને ઉત્તેજન આપે ખરા કોણ બોલે છે કોને કહે છે
વૈજનાથ ભાઈ બોલે છે અને વાંકિયા ગામના કાઠીદરબાર ને કહે છે
વૈજનાથ ભાઈ બોલે છે અને ડડુસર ગામ ના કાઠી દરબાર ને કહે છે
વૈજનાથ વિપ્ર બોલે છે અને વાંકિયા ગામના લોકોને કહે છે
વૈજનાથ વ્યાસ બોલે છે અને વાંકિયા ગામના ગામ ધણી ને કહે છે
