Font size
Worksheetsસત્સંગ સૌરભ ભાગ-૨ ૧- વરિયાળીનો વદાડ નથી કર્યો
Total questions: 20
Worksheet time: 10mins
શ્રીજી મહારાજ ભાદરામાં કોને ત્યાં બિરાજમાન હતા?
વાસણ સુતાર
વશરામ સુતાર
નારાયણ સુતાર
પ્રેમજી શેઠ
વશરામભાઈ સુતાર કયા ગામના હતા?
ભાદરા
ધ્રોળ
ભાયાવદર
ભાયલી
પ્રેમજી શેઠ મનના કેવા હતા?
ઉદાર
મુંજી
શાંત
ક્રોધી
અમારા વાસ્તે થાળ કરાવી તમારો જૂનો સંકલ્પ પૂરો કરો. કોણ બોલે છે કોને કહે છે
શ્રીજી મહારાજ બોલે છે અને સંતો ને કહે છે
શ્રીજી મહારાજ બોલે છે અને પ્રેમજી શેઠ ને કહે છે
શ્રીજી મહારાજ બોલે છે અને રત્ના ભગત ને કહે છે
શ્રીજી મહારાજ બોલે છે અને ભગુજી ને કહે છે
થાળ કરવાનો જોગ ન હોય તોસૌથી પહેલા શ્રીજી મહારાજે પ્રેમજી શેઠને શું જમી જવા કહ્યું
પાંચ શેર શીરો
પાંચ શેર પેંડા
બે પાલી ઘઉનો પોક અને અડધું ભીલું ગોળ
આઠ પાક ના લાડુ
મૂર્તિમાન લોભનો અવતાર કોણ હતા?
મૂળજી શેઠ
દેવજી ભગત
રત્નો ભગત
પ્રેમજી શેઠ
થાળ કરવાનો જોગ ન હોય તો બીજે દિવસે પ્રેમજી શેઠને શું જમી જવા કહ્યું?
બુંદીના લાડુ
અર્ધા શેરના પાકના આઠ લાડુ
પેંડા
આઠ માલપુરા
શ્રીજી મહારાજે પ્રેમજી શેઠ નો સોનાનો દાગીનો કોને સાચવવા માટે આપ્યો?
રતના પટેલ
રૂગનાથ શેઠ
ભાણભા બાપુ
ભગા શેઠ
પ્રેમજી શેઠને કેટલા પેંડા જમી ગયા પછી તૃપ્તિ નો પહેલો ઓડકાર આવ્યો?
બે શેર
પાંચ શેર
ત્રણ શેર
છ શેર
જમી જાવ તો જીત તમારી. કોણ બોલે છે અને કોને કહે છે
પ્રેમજી શેઠ બોલે છે અને મહારાજને કહે છે
રત્ના પટેલ બોલે છે અને પ્રેમજી શેઠ ને કહે છે
હરિ ભગત બોલે છે અને પ્રેમજી શેઠ ને કહે છે
મહારાજ બોલે છે અને પ્રેમજી શેઠ ને કહે છે
પ્રેમજી શેઠે પોતાની હાર કબૂલ કરી શેની રસોઈ આપવા મહારાજને કહ્યું ?
રાબડીયા ગોળના લાડુ
બુંદીના લાડુ
દૂધપાક પુરી
શીરો
મહારાજ પ્રેમજી શેઠને શેની રસોઇ કરવા કહ્યું?
દૂધપાક પુરી
લાડુ
મોહનથાળ
માલપુવા
મહારાજે_______ઉપરાંત દૂધ મંગાવી દૂધપાક પુરી ની રસોઈ તૈયાર કરાવી.
ચાર મણ
પાંચ મણ
બે મણ
એક પણ
સહુ એ નેણા ભરીને પ્રભુને_______લઈને જમતા જોયા.
દૂધપાક
મોટા ગ્રાસ
નાના ગ્રાસ
કોળિયા
સંતોની પંક્તિમાં પ્રભુએ____વખત ફરીને ખુબ દૂધપાક પીરસ્યો.
૬
૫
૪
૩
વરીયાળીનો વદાડ કર્યો છે? કોણ બોલે છે અને કોને કહે છે
પ્રેમજી શેઠ બોલે છે અને રત્ના ભગત ને કહે છે
પ્રેમજી શેઠ બોલે છે અને બપોરની સભામાં આવી રહેલા એક વ્યક્તિને કહે છે
પ્રેમજી શેઠ બોલે છે અને મહારાજને કહે છે
વરિયાળીનો તો કાંઈ વદાડ નથી કર્યો. કોણ બોલે છે અને કોને કહે છે
મહારાજ બોલે છે અને સંતો ને કહે છે
મહારાજ બોલે છે અને બપોરની સભામાં આવેલા એક વ્યક્તિને કહે છે
મહારાજ બોલે છે અને પ્રેમજી શેઠ ને કહે છે
તમે નાહકનો આવો કંઈ વલોપાત કરોમાં.
કોણ બોલે છે અને કોને કહે છે
હરિ ભગત બોલે છે અને પ્રેમજી શેઠ ને કહે છે
શ્રીજી મહારાજ બોલે છે અને પ્રેમજી શેઠ ને કહે છે
ધનાભગત બોલે છે અને પ્રેમજી શેઠ ને કહે છે
રતના ભગત બોલે છે અને પ્રેમથી શેઠ ને કહે છે
પ્રેમજી શેઠ લાડુ જમી ગયા પછી પાણી પીવા બહાર ગયા ત્યારે મહારાજે પ્રેમજી શેઠ ના સ્વભાવ વિશે સંતો હરિભક્તોને શું કહ્યું? એક બે વાક્યમાં જવાબ આપો બીપી
આ પ્રેમજી શેઠ મૂર્તિમાન લોભનો અવતાર છે
ઘરમાં ૧૦,૦૦૦ રૂપિયાની મૂડી ભેગી કરી છે
આખી જિંદગી સારુ ખાધું નથી ને ઘરમાં કોઈને સારું ખાવા પીવા કે પહેરવા-ઓઢવાની દીધું નથી
વેપાર કરીને પૈસા ભેળા કર્યે રાખ્યા છે
પ્રેમજી શેઠ કયા ગામના હતા?
મેમકા
ભાદરા
ધ્રોળ
જુનાગઢ
