Worksheetsસત્સંગ સૌરભ ભાગ ૨ ૩- અમારું પારખું તો કરતા જાવ!
Total questions: 16
Worksheet time: 8mins
કયા ગામની ગોંદરે પરમાત્મા ભગવાન સહજાનંદ સ્વામી ધર્મોપદેશ આપી રહ્યા હતા?
ભાદરા
ગાના
પીપળાવ્ય
જુનાગઢ
પ્રભુની સન્મુખ બેઠેલા પવિત્ર સંતો અને ગામના ભાવિક ભક્તજનો ભારે_______નું રસપાન કરી રહ્યા છે.
કૃપાવચનો
કૃપા વાક્યો
કૃપાઉપદેશ
કૃપાસિંધુવાક્ય
ભલભલાને એની ચોટ લાગી ગયા નું સંભળાય છે કોણ બોલે છે અને કોને કહે છે
ભૂદેવ બોલે છે અને ગામ ના ભક્તજનો ને કહે છે
ત્રીજા યાચક ભૂદેવ બોલે છે અને યાચક ભૂદેવો અંદરોઅંદર વાત કરતા ટાપસી પુરાવતા કહે છે
ભૂદેવ બોલે છે અને સ્વામિનારાયણ ભગવાનને કહે છે
પહેલા યાદ ભૂદેવ બોલે છે અને અંદરો-અંદર વાત કરતા એકબીજાને કહે છે
કહોના કહો પણ આ સભા સ્વામિનારાયણ ની હોય એવું લાગે છે. કોણ બોલે છે અને કોને કહે છે
બીજો યાચક ભૂદેવ બોલે છે અને હરિભક્તો ને કહે છે
એક યાચક ભૂદેવ બોલે છે અને ભૂદેવોને અંદરો-અંદર વાત કરતાં કહે છે
ત્રીજો એચ ભૂદેવ બોલે છે અને હરિભક્તો ને કહે છે
બધાએ અંદરો અંદર વાત કરતા બોલે છે
આ સ્વામિનારાયણ એ તો ભાઈ બાબરોભુત વશ કર્યો છે એવું કહેવાય છે.
કોણ બોલે છે અને કોને કહે છે
ત્રીજા ભૂદેવ બોલે છે અને હરિભક્તોને કહે છે
ચોથા યાચક ભૂદેવ બોલે છે અને ભૂદેવો ને અંદરો-અંદર વાત કરતાં કહે છે
બીજા યાચક ભૂદેવ બોલે છે અને ભૂદેવ ને અંદરો-અંદર વાત કરતાં કહે છે
નજરે તો કહી દીઠું નથી.
કોણ બોલે છે અને કોને કહે છે
બીજા ભૂદેવ બોલે છે અને અંદરો-અંદર વાત કરતા કહે છે
આગેવાન ગણાતા વાત ડાહ્યા પંડિત બોલે છે અને બધા ભૂદેવોને અંદરો-અંદર વાત કરતા કહે છે
ચોથા ભૂદેવ બોલે છે અને અંદરો-અંદર વાત કરતા કહે છે
હજુ સુધી એને શાસ્ત્રાર્થમાં કોઈ પહોંચ્યું નથી કોણ બોલે છે અને કોને કહે છે
ત્રીજા ભૂદેવ બોલે છે અને તેઓને અંદરોઅંદર વાત કરતાં કહે છે
ચોથા ભૂદેવ બોલે છે અને હરિભક્તો ને કહે છે
વાત ડાહ્યા પંડિત બોલે છે અને બધા ભૂદેવોને અંદરોઅંદર વાત કરતાં કહે છે
જો બધાઈ સંસાર છોડીને ભગવાન પહેરી લેશે તો આ સંસારનો વલો કેમ કરીને આગળ ચાલશે કોણ બોલે છે કોને કહે છે
હરિભક્તો બોલે છે અને સ્વામિનારાયણ ભગવાનને કહે છે
સંતો બોલે છે અને સ્વામિનારાયણ ભગવાનને કહે છે
વાત ડાહ્યા પંડીત બોલે છે અને સ્વામિનારાયણ ભગવાનને કહે છે
એક ભૂદેવ બોલે છે અને સ્વામિનારાયણ ભગવાનને કહે છે
તમે તો આર્ય સંસ્કૃતિના રક્ષક છો.
કોણ બોલે છે અને કોને કહે છે
સ્વામિનારાયણ ભગવાન બોલે છે અને હરિભક્તો ને કહે છે
સ્વામિનારાયણ ભગવાન બોલે છે અને બધા ભૂદેવોને કહે છે
સ્વામિનારાયણ ભગવાન બોલે છે અને બધા સંતો ને હરિભક્તો ને કહે છે
કેટલા ભૂદેવો સ્વામિનારાયણ ની સભા જોઈ આવ્યા હતા?
૨૧
૨૦
૧૮
૧૯
અમે નાના મોટા બધાએ મળીને વીશેક જણા છીએ.
કોણ બોલે છે અને કોને કહે છે
વાત ડાહ્યા પંડિત બોલે છે અને સ્વામિનારાયણ ભગવાનને કહે છે
આધેડ વયના વિપ્ર બોલે છે અને સ્વામિનારાયણ ભગવાનને કહે છે
ચોથા યાચક ભૂદેવ બોલે છે અને શ્રીજીને કહે છે
ત્રીજા યાચક ભૂદેવ બોલે છે અને શ્રીજી ને કહે છે
તમે વિચાર કરી નિર્ણયની અમને ઝટ જાણ કરો કોણ બોલે છે અને કોને કહે છે
શ્રી હરિ બોલે છે અને વિસેય વિપ્રોને કહે છે
મુક્તાનંદ સ્વામી બોલે છે અને વિસેય વિપ્રને કહે છે
સંતો બોલે છે અને વિપ્ર નેકહે છે
સ્વામિનારાયણ ભગવાને એક ને સંસાર છોડીને ભગવાન પહેરવા માટે કીધું ત્યારે અગ્રણી ગણાતા વિપ્રે સ્વામિનારાયણ ભગવાનને શું જવાબ આપ્યો? એક બે વાક્યમાં જવાબ આપો
આપનું પારખું અમારે નથી કરવું તમારું તો ભલું પૂછો
તમે તો ઇન્દ્રજાળ થી જરૂર બીજા 20 શું ચાલીશય ઉતારો પણ અમે તો સંસારી છીએ આમાં ક્યાંક નક્કામાં જિંદગીભર ફસાઈ જઈએ
અમારાથી તમ ભેળું ન નભાય.
આમાં તો અમારું પારખું થઈ જાય એમ છે
માત્ર પાંચ તૈયાર થાવ ને
કોણ બોલે છે અને કોને કહે છે
શ્રીજી મહારાજ બોલે છે અને સંતો ને કહે છે
શ્રીજી મહારાજ બોલે છે અને 20 દ્વિજોને કહે છે
શ્રીજી મહારાજ બોલે છે અને હરિ ભગત ને કહે છે
યાચક ભૂદેવો એ કેવો વેશ ધારણ કર્યો હતો?
માથે મોટી જટા ધારણ કરેલી છે
કપાળમાં ત્રિપુંડો ભણેલા છે અને ખપે ખડિયા ભરાવ્યા છે.
કેસરી કપડાં ધારણ કરેલા છે
ગળામાં ફૂલના હાર પહેરીને ફરે છે.
પીપળાવ્ય ગામને ગોંદરે ભારે ઘટાદાર વટવૃક્ષ તળે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સહજાનંદ સ્વામી કોને ધર્મોપદેશ આપી રહ્યા છે?
સંતો
સંતો અને હરિભકતો
યાચક ભૂદેવો
વિપ્રો
