wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

સત્સંગ સૌરભ ભાગ ૨ ૫- મોરજ ને માર્ગે

Total questions: 14

Worksheet time: 7mins

Name
Class
Date
1.

તમારો આ ભૂતોનો દેહ હવે પડી જશે.

કોણ બોલે છે અને કોને કહે છે

a)

સોમલા ખાચર બોલે છે અને ભૂતોને કહે છે

b)

મહારાજ બોલે છે અને ભૂતો ને કહે છે

c)

મહારાજ બોલે છે અને અલ્યા ખાચર ને કહે છે

d)

અલૈયા ખાચર બોલે છે અને ભૂતોને કહે છે

2.

મોરજ ગામ આવી મહાપ્રભુ ક્યાં રાતવાસો રહ્યા?

a)

સોમલા ખાચર

b)

ગોકળદાસ ગઢવી

c)

બાબુલાલ ગઢવી

d)

સોમલા ગઢવી

3.

આ અવગતિયાનો ઉદ્ધાર કરો.

કોણ બોલે છે અને કોને કહે છે

a)

સુરા ખાચર બોલે છે અને મહારાજને કહે છે

b)

અલૈયા ખાચરના બોલે છે અને મહારાજને કહે છે

c)

કાઠી ભક્ત બોલે છે અને મહારાજને કહે છે

d)

સોમલા ખાચર બોલે છે અને મહારાજને કહે છે

4.

અલ્યા ખાચર ની ઘોડા નું નામ કહો

a)

રાજ

b)

રોઝો

c)

તાજણ

5.

સોમલા ખાચર ના ઘોડા નું નામ શું હતું?

a)

રોઝો

b)

માણકી

c)

તાજણ

6.

અમને તો મનમાં એવી ફાળ પડી ગઈ કે ઓચિંતાનું આવું દળ કટક વળી ક્યાંથી ચડી આવ્યું? કોણ બોલે છે અને કોને કહે છે

a)

સોમલા ખાચર બોલે છે અને મહારાજને કહે છે

b)

સુરા ખાચર બોલે છે અને મહારાજને કહે છે

c)

અલૈયા ખાચર બોલે છે અને મહારાજને કહે છે

d)

હરિભક્તો બોલે છે અને મહારાજ ને કહે છે

7.

આપે ભારે કૃપા કરી અમોને પાવન કર્યા.

કોણ બોલે છે અને કોને કહે છે

a)

કાઠી દરબારો બોલે છે અને મહાપ્રભુને કહે છે

b)

પ્રેતાત્માઓ બોલે છે અને મહાપ્રભુ સ્વામિનારાયણ ભગવાનને કહે છે

c)

નાજા જોગીયા બોલે છે અને મહાપ્રભુને કહે છે

8.

કયા ભક્તો તળાવમાંથી મહારાજ માટે જળ ભરી લાવ્યા?

a)

સોમલા ખાચર અને જીવા ખાચર

b)

સોમલા ખાચર ને નાજા જોગીયા

c)

નાજા જોગીયા અને અલ્યા ખાચર

d)

અલ્યા ખાચર અને સોમલા ખાચર

9.

અમને આ અકળ આફતમાંથી ઉગારી લો. કોણ બોલે છે અને કોને કહે છે

a)

બધા ઘોડે સવારો બોલે છે અને મહારાજને પ્રાર્થના કરીને કહે છે.

b)

સોમલા ખાચર બોલે છે અને મહારાજ ને કહે છે

c)

ભૂત પ્રેત બોલે છે અને મહારાજને કહે છે

d)

નાજા જોગીયા બોલે છે અને મહારાજને કહે છે

10.

સ્વામિનારાયણ ભગવાન કાઠી સ્વરો સાથે_______ને આરે સાબરમતી ઉતરીને મોરજ ગામ જતા હતા.

a)

બુધેજ

b)

ગોલાણા

c)

બારા

d)

વાંકી

11.

સ્વામિનારાયણ ભગવાન જ્યારે કાઠી સ્વરો સાથે _______વિસ્તારમાં આવેલ બુધેજ ગામ થી મોરજ ગામ જતા હતા

a)

બુધેજ

b)

બારા

c)

ગોલાણા

d)

આરા

12.

ભૂતોની પ્રાર્થના સાંભળી મહારાજે શું કહ્યું? એક બે વાક્યમાં જવાબ આપો

a)

ભૂતોનો દેહ બે વર્ષ સુધી રહેશે

b)

હે પ્રેતાત્માઓ, તમારો આ ભૂતોનો દેહ હવે પડી જશે તમે સત્સંગમાં સારે ઠેકાણે જન્મ ધરશો

c)

ત્યાર પછી મારી ભક્તિ કરી મારા ધામને પામશો

d)

ત્યાર પછી અક્ષરધામમાં દિવ્ય રૂપે આવશો

13.

___________ભારે બઘડાટી બોલી ગઈ.

a)

ચારેક મિનિટ

b)

પાંચેક મિનિટ

c)

ત્રણેક મિનિટ

d)

છ એક મિનિટ

14.

મહાપ્રભુએ હાથનો સંકેત કરી સહુને_______આપી સ્વસ્થ કર્યા ને પાસે બોલાવ્યા.

a)

આશીર્વાદ

b)

વરદાન

c)

અભય

d)

સાંત્વન