Worksheetsસત્સંગ સૌરભ - ૧૦ - અનુકંપા અને આશિષ
Total questions: 13
Worksheet time: 7mins
ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ કયા ગામને ગોંદરે વિશ્રાંતિ લેવા રોકાયા?
ગાના
મેંગણી
જુનાગઢ
વડથલ
અમારે આગળ જવાની ઉતાવળ છે એટલે આ વખતે ગામમાં તો નહિ આવીએ. કોણ બોલે છે કોને કહે છે
રૂગનાથભાઈ બોલે છે અને મહારાજને કહે છે
અલૈયા ખાચર બોલે છે અને રૂગનાથભાઈ ને કહે છે
મહારાજ બોલે છે અને ભાવિક ભક્તો ને કહે છે
મહારાજ બોલે છે અને રૂગનાથભાઈ ભાઈ ને કહે છે
ગાના ગામના મુખી કોણ હતા?
અર્જુન સિંહ જાડેજા
રૂગનાથભાઈ
ઋજુ નાથ ભાઈ
લાડુ નાથ ભાઈ
મહાપ્રભુનો ટીમણ કરવાનો આદેશ મળતા કોણ પોતાને ઘેર જઈ રોટલા લઈ આવ્યા?
વિભુ નાથ ભાઈ
રૂગનાથભાઈ
અર્જુનસિંહ ભાઈ
રજુ નાથ ભાઈ
મહારાજ, તો પછી એકાદો આમનો આવવા દિઓ. કોણ બોલે છે કોને કહે છે
અલૈયા ખાચર બોલે છે અને મહારાજને કહે છે
રૂગનાથભાઈ બોલે છે અને મહારાજને કહે છે
દરબારો બોલે છે અને મહારાજને કહે છે
મહારાજ બોલે છે અને અલૈયા ખાચરને કહે છે.
ભણે અલૈયા, આ રોટલો છે શેનો? કોણ બોલે છે કોને કહે છે
આલૈયા ખાચર બોલે છે અને મહારાજ ને કહે છે
મહારાજ બોલે છે અને સુરા ખાચર ને કહે છે
સુરા ખાચર બોલે છે અને અલૈયા ખાચરને કહે છે
રૂગનાથભાઈ બોલે છે અને અલૈયા ખાચરને કહે છે
બાપજી એ તો ચીણાના છે. અહી અમે એ જ ખાઈએ છીએ. કોણ બોલે છે કોને કહે છે
અલૈયા ખાચર બોલે છે અને રૂગનાથભાઈ ને કહે છે
રૂગનાથભાઈ બોલે છે અને અલૈયા ખાચરને કહે છે
સુરા ખાચર બોલે છે અને રૂગનાથભાઈ ને કહે છે
જીવા ખાચર બોલે છે અને રૂગનાથભાઈ ને કહે છે
કયો પાક રૂગનાથભાઈ ના ખેતરમાં થતો હતો?
બાજરી
જુવાર
ઘઉં
ચીણા
પ્રભુએ રૂગનાથભાઈ અને બીજા ગામના ભક્તોને આશિષ આપતા શું કહ્યું?
હવેથી તમે સહુ ચીણા વાવજો એ બધુ થશે. આજથી દેવ નો કોપી મટી ગયો એમ સમજો ને આ જમીનમાં જાર, બાજરી, ચીણા, વગેરે ધાન્ય નો પાક થશે.
હવેથી તમે સહુ બાજરી કે જુવાર વાવજો. એ બધું થશે. આજથી દેવનો કોપ મટી ગયો એમ સમજો ને આ જમીનમાં જાર, બાજરી, તુવેર, વગેરે ધાન્ય નો પાક થશે.
થોડા વર્ષો પહેલા કયા મંદિરની જમીનમાં ઉતારા ના મકાન બાંધવા પાયા ખોદવાનું કામ ચાલતું?
વડતાલ
ગઢડા
ગાના
ધોલેરા
વડતાલ મંદિરની જમીનમાં પાયા ખોદવાનું કામ વખતે ખંડેર માંથી કઈ ખાણ મળી આવી?
જુવાર
સોના મહોરો
ચીણા
જુવાર
_______, _________ને ________ચીણો આજે ક્યાંય ગોતયોય જડતો નથી
લીસો ચપટો પોચો
કઠણ લીસો સીધો
કઠણ કડક ચપટો
કઠણ લીસો ચપટો
ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુને અનેરી અનુકંપા ભરી આશિષ થી આ વિસ્તારની જમીનનો ગુણધર્મ બદલાઈ ગયો.
સાચું
ખોટું
અડધુ સાચું
અધૂરું
