wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

PRE MODUAL-2

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

સુધારેલ આઈસીડીએસ એમઆઈએસ રજીસ્ટર હેઠળ ગૃહ મુલાકાતના આયોજન માટે આંગણવાડી કાર્યકર દ્વારા કયા રજીસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે?

a)

રજીસ્ટર નં. ર

b)

રજીસ્ટર નં. પ

c)

રજીસ્ટર નં. ૬

d)

રજીસ્ટર નં. ૮

2.

સગર્ભા માતા કયારે ગર્ભાવસ્થા પ્રેરિત હાઇપરટેન્શનનો સામનો કરે છે? (હાઇ બ્લડ પ્રેશર)

a)

પ્રસૂતિ દરમિયાન અને પ્રસૂતિના એક અથવા 2 દિવસની અંદર જ

b)

ગર્ભાવસ્થાના પાંચમા મહિનામાં

c)

છેલ્લા ત્રિમાસિકમાં (૬ થી ૯ માસ) અથવા પ્રસૂતિની નજીકની તારીખોમાં

d)

ઉપરનામાંથી એકપણ નહિ

3.

કુપોષણના પ્રકાર કયા-કયા છે?

a)

સ્ટન્ટિંગ

b)

વેસ્ટીંગ

c)

ઓછા વજનવાળા

d)

ઉપરના બઘા

4.

આઇસીડીએસ એમઆઈએસ તૈયારીમાં ટ્રાન્સફર શીટનો ઉપયોગ શા માટે કરવો?

a)

લાભાર્થીઓની સંખ્યા ગણતરી કરવા માટે

b)

ગૃહ મુલાકાત આયોજનના ક્રમ મુજબ સર્વે રજિસ્ટરમાંથી સર્વિસ (સેવા) રજિસ્ટરમાં નામો સ્થળાંતરિત કરવા માટે

c)

ગૃહ મુલાકાત કરવા માટે

d)

જિલ્લા અને રાજય કક્ષાએ અહેવાલ મોકલવા માટે

5.

ગૃહ મુલાકાત આયોજનમાં આપણે સગર્ભા માતાઓ માટે ત્યાં સુઘી ગૃહ મુલાકાત લેવાનું આયોજન કરવું જોઈએ.....

a)

જન્મ પછી પ્રથમ મહિનો 8 -30 દિવસ

b)

સગર્ભાવસ્થા દરમ્યાન, 7 - 9 મહિને

c)

પ્રસૂતિના દિવસે મુલાકાત

d)

પ્રસૂતિના પ્રથમ અઠવાડિયામાં 1 - 7 દિવસ

6.

કુંટુંબ નિયોજન પર ધ્યાન કેન્દ્રિત કરવું શા માટે મહત્ત્વનું છે?

a)

બાળકોના વિકાસ માટે

b)

માતા અને બાળકના મૃત્યુની શક્યતામાં ઘટાડો કરવા

c)

અસુરક્ષિત ગર્ભપાત ટાળવા માટે

d)

ઉપરના બઘા

7.

સીબીઇ (CBE) એટલે શું ?

a)

ચાઇલ્ડ બાલ એકસપરીમેન્ટ

b)

ચેન્જ બેઝ એન્ટ્રી

c)

કોમ્યુનિટી બેઝ ઇવેન્ટ

d)

ઉપરના બધા

8.

ગૃહ મુલાકાત રજીસ્ટરમાં લાભાર્થીઓનો નોંઘણીનોક્રમ શું છે?

a)

સૌથી મોટા બાળકથી શરૂ કરી તાજેતરની સગર્ભા માતા સુઘી

b)

સૌથી નાના બાળકથી શરૂ કરી તાજેતરની સગર્ભા માતા સુઘી

c)

નવી ગર્ભવતી માતાથી શરૂ કરી 1 વર્ષથી નીચેના સૌથી મોટા બાળક સુઘી

d)

પહેલા નોંધાયેલ સગર્ભા માતાથી શરૂ કરી સૌથી મોટા બાળક સુઘી

9.

ત્રણ પ્રકારના વિલંબ શું છે ?

a)

ઉપરના બધા

b)

આરોગ્ય સમસ્યા ઓળખવામાં વિલંબ

c)

આરોગ્ય સમસ્યાની સારવાર માટે યોગ્ય હોસ્પિટલ સુધી પહોંચવામાં વિલંબ

d)

હોસ્પિટલ પહોંચ્યા પછી સારવાર મેળવવામાં વિલંબ

10.

ગૃહ મુલાકાત આયોજન પત્રકમાં આપણે બાળકો અને સર્ગભા માતાઓના નામો ક્યાં ક્રમેમાં લખવા જોઈએ ?

a)

1 વર્ષથી નીચેની ઉપરના સૌથી મોટા બાળકથી શરૂ કરી તાજેતરની સગર્ભા માતા કે જેની તેના પ્રથમ ત્રણ માસમાં નોંધણી થયેલી હોય ત્યાં સુધી

b)

સૌથી નાના બાળકથી શરૂ કરી તાજેતરની સર્ગભા માતા કે જેની તેના પ્રથમ ત્રણ માસમાં નોંધણી થયેલી હોય ત્યાં સુધી

c)

તાજેતરની સગર્ભા માતા કે જેની તેના પ્રથમ ત્રણ માસમાં નોંધણી થયેલી હોય થી શરૂ કરી 1 વર્ષથી નીચેની ઉમરના સૌથી મોટા બાળક સુધી

d)

તાજેતરની સગર્ભા માતા કે જેની તેના પ્રથમ ત્રણ માસમાં નોંધણી થયેલી હોય થી શરૂ કરી સૌથી મોટા બાળક સુધી