Worksheetsપ્રસંગ.૧૬ - સ્વામિનારાયણનો સંદેશ
Total questions: 15
Worksheet time: 8mins
કઈ તિથિ એ મહારાજ એ પૂજારી ને દશન આપેલા?
ફાગણ સુદ ૧૪
ચૈત્ર સુદ ૧૪
ફાગણ વદ ૧૪
ચૈત્ર વદ ૧૪
કોણ બોલે છે - 'અરે આપ કાેણ ! અત્યારે અહી કયાંથી ?'
કોઠારી
સ્વામી
હરિ - ભગત
પૂજારી
આ પૂજારી આમ તો અયોધ્યા તરફના સરવરિયા __________હતા.
બ્રાહ્મણ
વૈશ્ય
વાણિયા
પટેલ
પૂજારી ને લાંબા સમયથી કઈ બીમારી હતી?
સરીરે કરતાર હતી
કેન્સર
માથાનો દુખાવો
ફેફસા માં પાણી ભરાતું હતું
કયા મંદિર માં મહોત્સવ ચાલી રહિયો હતો?
માણવાદર
રાજકોટ
જુનાગઢ
ઉપલેટા
જુનાગઢ મંદિર ના કોઠારી કોણ હતા ?
શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસજી
શરસ્ત્રી સ્વામી ધર્મસ્વરૂપદાસજી
શાસ્ત્રી સ્વામી મંગળસ્વરૂપદાસજી
શાસ્ત્રી સ્વામી પુરાણીદાસજી
'બાેલાે બ્રહ્મદેવ, શું કામ છે? - કોણ બોલે છે - કોને કહે છે
શાસ્ત્રી સ્વામી - કોઠારી ને
કોઠારી - પૂજારી ને
શાસ્ત્રી સ્વામી - પૂજારી ને
પૂજારી - શાસ્ત્રી સ્વામી ને
હું તાે આપને સ્વામિનારાયણ નાે એક અગત્ય નાે સંદેશાે કહેવા આવ્યો છું.' - કોણ બોલે છે
શાસ્ત્રી સ્વામી
પૂજારી
કોઠારી
હરિ ભગત
શાસ્ત્રી સ્વામી એ પૂજારી ને ફરીથી _______ સંભરાવવા વિનંતી કરી.
સંદેશો
તાર
કાગળ
ઇ-મેઇલ
'મને ગઈ રાતે સ્વામીનારાયણ ભગવાને દર્શન દીધાને આપને માટે ખાસ આ સંદેશાે કહેડાવ્યો છે. - કોણ બોલે છે
સ્વામી
પૂજારી
કોઠારી
હરિ - ભગત
કેટલા દિવસ નો મહાવિષ્ણુયાગ થયો હતો?
૧૫
૧૭
૨૧
૨૫
મહાવિષ્ણુયાગના અંતિમ દિવસો માં સેનિ ખેચ પડી હતી?
ચા - ખાંડ
ચોખા - ખાંડ
દાળ - ચોખા
મીઠું - ખાંડ
'સ્વામીનારાયણે મને સરવરયા જ્ઞાતિનો જાણી દર્શન દીધા એજ મારુ મોટું ભાગ્ય !' - કોણ બોલે છે ?
ભગત
કોઠારી
સ્વામી
પૂજારી
કોના સેવા કાયમાં શ્રીહરિ ભરીયા છે એની સહુને પ્રતીતિ થઈ આવી .
પૂજારી
કોઠારી
શાસ્ત્રી સ્વામી
રસોયા
આ પછી પૂજય શાસ્ત્રીજી ને જીવનભર પ્રત્યેક સત્કર્મમાં ________ સદાય સહયોગ મળતાે રહ્યો.
શ્રીહરિનો
સંતોનો
સ્વામિનારાયણ ભગવનનો
ભક્તોનો
