Worksheetsસત્સંગ સુરત-૨૨ મંદિરનું મમત્વ
Total questions: 14
Worksheet time: 8mins
વીરાભાઇ સાંખડ કયા ગામના હતા?
ટીંબી
ટીંબા
ટોડલા
સમઢીયાળા
વીરાભાઇ સાંખડ જ્ઞાતિએ કેવા હતા?
શિરવાણીયા
રાજપુત
કોળી
વૈશ્ય
વીરાભાઇ ના લુગડા ભલે જાડા હતા પણ એમની________________ખૂબ જ ઝીણી હતી
સત્સંગની ઉદારતા
સત્સંગ નું મહત્વ
સત્સંગ ની સમજણ
સત્સંગનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન
અરે મા-બાપ, આટલા સારું વળી બાકી શું રાખવું? કોણ બોલે છે અને કોને કહે છે
વીરાભાઇ ભગત બોલે છે અને બીજા ભક્તજનોને કહે છે
વીરાભાઇ ભગત બોલે છે અને સંતોને ઉકેલ બતાવતા કહે છે
વીરાભાઇ બોલે છે અને સ્વામી ને કહે છે
સ્વામી અમોને ઠપકો આપે.
કોણ બોલે છે અને કોને કહે છે
સંતો બોલે છે અને વીરાભાઇ ભગતને કહે છે
સંતો બોલે છે અને બીજા હરિભક્તોને કહે છે
વીરાભાઇ બોલે છે અને સંતો ને કહે છે
વીરાભાઇ બોલે છે અને બીજા હરિભક્તોને કહે છે
રાખો ભગત રાખો.
કોણ બોલે છે અને કોને કહે છે
સુખાનંદ સ્વામી બોલે છે અને વીરા ભગત ને કહે છે
ગુણાતીતાનંદ સ્વામી બોલે છે અને વીરા ભગત ને કહે છે
સ્વામી વ્રજયાનંદ બોલે છે અને વીરા ભગત ને કહે છે
સ્વામી દેવાનંદ બોલે છે અને વીરા ભગત ને કહે છે
સંતે વીરા ભગત ને ચિંતિત સ્વરે મંદિર નું કામ પૂરું થઈ ગયા બાબતે શું કહ્યું?
એક બે વાક્યમાં જવાબ આપો.
હા ભગત મહારાજ ની દયાથી મંદિર તો પૂરું થઇ ગયું
ઉપર નળિયાં ચડી ગયા હોત પણ ગામમાં નળિયાં ન મળ્યા એટલે મંદિર નળિયાં વિના ઉઘાડું રહી ગયું છે
મંદિરનું કામકાજ પૂરું થઈ ગયું પણ બારણાં મળ્યા નથી તેથી કામ બાકી રહી ગયું છે
મંદિરનું નિર્માણ માટે વધારે જગ્યા બાબતની વાતચીત ચાલતી હોવાથી કામ ચાલુ થયું નથી
મારી સાથે ગાડા જોડાવીને સાધુને મોકલો.
કોણ બોલે છે અને કોને કહે છે
વીરા ભગત બોલે છે અને નિત્યાનંદ સ્વામીને કહે છે
વીરા ભગત બોલે છે અને બીજા સંતો ને કહે છે
વીરા ભગત બોલે છે અને વ્રજયાનંદ સ્વામી ને કહે છે
વીરા ભગત બોલે છે અને ગુણાતીતાનંદ સ્વામી ને કહે છે
વીરા ભગતે પોતાના ઘર ઉપર ચડી નળિયાના ખડકલા કરી નીચે ઉતારવા માંડવાની વાત કરી ત્યારે સંતોએ નારાજગી દર્શાવતા શું કહ્યું?
એક બે વાક્યમાં જવાબ આપો
અરે ભગત, તમે આ શું આદરી બેઠા!
તમારા ખોરડા ઉપરથી કાંઈ નળિયા લેવાય!
બીજે ક્યાંયથી મળતા હોય તો વેચાતા લઈ આવવાનું સ્વામીએ કહ્યું છે.
ફટાફટ તમારા ઘર ઉપર થી નળિયાં ઉતારી આ ગાડામાં ભરી દેજો
સ્વામીનારાયણ મંદિરનું નિર્માણ ક્યાં થતું હતું?
બ્રાહ્મણના સમઢીયાળા
ટીંબા
ટીંબી
મહુવા
સમઢીયાળા ગામે સ્વામિનારાયણ નું મંદિર કયા સંતે નિર્માણ કર્યું હતું?
નિર્માનાનંદ સ્વામી
નિત્યાનંદ સ્વામી
બ્રહ્માનંદ સ્વામી
વ્રજયાનંદ સ્વામી
ભગવાનનું ઘર કાંઈ ઉઘાડું રહેવા દેવાય? કોણ બોલે છે અને કોને કહે છે
વીરા ભગત બોલે છે અને બીજા સંતો ને કહે છે
વીરા ભગત બોલે છે અને વ્રજયાનંદ સ્વામી ને કહે છે
વીરા ભગત બોલે છે અને પાર્ષદ ભક્તો ને કહે છે
વીરા ભગત બોલે છે અને સમઢીયાળા ના બીજા હરિભક્તોને કહે છે.
મંદિર માટે ગામમાં નળિયા ન મળવાથી વીરા ભગત ને સ્વામીએ પ્રતિભાવ આપતા શું કહ્યું? એક બે વાક્યમાં જવાબ આપો
ભગત તમારા ગામમાં કે ક્યાંય આજુબાજુના ગામમાં નળિયાં મળે તો વેચાતા લઈને ચોમાસા પહેલા મંદિરને ઝટ વહેલી તકે ઢાંકી દેવું છે.
ભગત તમારા ગામમાં કે ક્યાંય આજુબાજુના ગામમાં નળિયા ન મળે તો છાજ થી ઢાંકી દેવું છે
ભગત તમારા ગામમાં કે ક્યાંય આજુબાજુના ગામમાં નળિયા મળે તો એકાદ મહિના મંદિરને વહેલી તકે કામ પૂરું કરી દેવું છે
વીરા ભગત ની______, _______અને_______સહુના અંતરને સ્પર્શી ગઈ.
ભલમનસાઈ
ઉદારતા
દિલની નિખાલસતા
સમજણ
