Font size
Worksheetsસત્સંગ સૌરભ-૨૦ અપરાધી નો અંજામ
Total questions: 15
Worksheet time: 9mins
મૂળજી શેઠ ક્યાંના હતા?
લીમડી
લીંબલી
લોજ
લીમડા
ગામમાં આજે ધુળેટી જેવું કોઈ પર્વ છે? કોણ બોલે છે કોને કહે છે
શ્રીજી મહારાજ બોલે છે અને મૂળજી શેઠ ને કહે છે
શ્રીજી મહારાજ બોલે છે અને વાણા ભાઈને કહે છે
મૂળજી શેઠ બોલે છે અને શ્રીજી મહારાજ ને કહે છે
મૂળજી શેઠ બોલે છે અને પંડ્યા સાહેબ ને કહે છે
એટો ભોગવ્યા વિના છુટકો નહીં.
કોણ બોલે છે અને કોને કહે છે
મોદી બોલે છે અને વાણાભાઈ ને કહે છે
મોદી બોલે છે અને હરિભક્ત ભીમ પંડ્યા ને કહે છે
મોદી બોલે છે અને શ્રીજી મહારાજ ને કહે છે
પંડ્યા બોલે છે અને મોદી ને કહે છે
ભીમ પંડ્યાએ મોદીને વળતો ટોણો મારતા શું કહ્યું? એક બે વાક્યમાં જવાબ આપો
વાણા ભાઈ, આને તો દસકો બસ કો જાણતો નહીં પણ સ્વામિનારાયણ ભગવાન ઉપર તે અકારણ ધૂળ નખાવી હતી એનો આ ફળ ભોગવે છે.
દગો કોઈનો સગો થતો નથી
તે ઘણા અપરાધ કર્યા છે
અનેક ગરીબોની આંતરડી કઢાવી હતી સાધુ સંતોને રંજાડયા હતા.
આ તો ખુદ ભગવાન નો અપરાધ તેનું ફળ તો તુરત મળે હવે કર્યા કર્મ ભોગવ્યા કર.
કર્યા કર્મ ભોગવ્યા કર્ય.
કોણ બોલે છે કોને કહે છે
ભીમ પંડ્યા બોલે છે અને વાણા ભાઈ મોદી ને કહે છે.
મોદી બોલે છે અને ભીમ પંડ્યા ને કહે છે
મોદી બોલે છે અને શ્રીજી મહારાજ ને કહે છે
શ્રીજી મહારાજ બોલે છે અને મોદીને કહે છે
પ્રભુનો અપરાધ કરવાથી મોદી ની કેવી હાલત થઈ?
મોદી રાજ્ય કારભાર ના કોઈ કૌભાંડમાં આબાદ સપડાઇ ગયો અને એ બધી બાવળો જ વાવેલા એટલે કોઇએ એનો પક્ષ લીધો નહીં
એનો અધિકાર છૂટી ગયો ,રાજ દંડ ભરવો પડ્યો
સહુ તરફથી એને અધિકાર ને ફટકાર મળવા લાગ્યો.
મોદીને ખુબ સરસ પદવી મળી.
અકારણ અપરાધનું પાપ મોદીને કેવી રીતે નડયુ? એક બે વાક્યમાં જવાબ આપો.
મોદીની દશા માઠી બની
કુટુંબ પરિવાર માં એ હડધૂત થયો
અપરાધી કૂતરાને મોતે મર્યો
લોકો એની સાથે વાતો કરવાની બંધ કરી દીધી
મોદીના આદેશથી નાદાન અને અબુજ બાળકોએ શું કર્યું? એક બે વાક્યમાં જવાબ આપો
સભા સ્થાને આવી દેકારો મચાવ્યો
દૂર ઊભા રહી કાંકરાને ઢેખારા ફેંકવા મંડ્યા
કોઈએ ધૂળ પણ ઉડાડવા માંડી
મોટા મોટા પથ્થરો ઊંચકીને મારવા માંડ્યા
ગામ___________ની બજારે મોદી માથે વેજા ઉપાડીને જતો હતો
વેજળકા
વિજળ
લીમલી
લીમ્બલી
તમારી માથે આ વેજાની ભારે ગાંસડી.
કોણ બોલે છે કોને કહે છે
હરિભક્ત ભીમ પંડ્યા બોલે છે અને મોદી ને કહે છે
હરિભક્ત ભીમ પંડ્યા બોલે છે અને પંડિત ને કહે છે
હરિભક્ત ભીમ પંડ્યા બોલે છે અને મૂળજી શેઠ ને કહે છે
હરિભક્ત ભીમ પંડ્યા બોલે છે અને રામજી શેઠ ને કહે છે
મુળજી શેઠે શ્રીજી મહારાજને દ્વેષિલા મોદી વિશે શું કહ્યું? એક બે વાક્યમાં જવાબ આપો
પ્રભુ આપ તો કોઈનું કશું બગાડતા નથી આપતો સહુનો સુધારવા આવ્યા છો.
પરંતુ આ ગામમાં સત્સંગના કેટલાક દ્વેશીઓ પણ છે. એ અદેખાઓ નો આ કારભારી કાંધીયો બની બેઠો છે
અમારો સહુ સત્સંગીનોય અકારણ દ્વેષ કર્યા કરે છે.
સંતો આવે તોય એ પોતાનું આવું વરવું પોત પ્રકાશ્યા વિના રહેતો નથી.
આજે એણે પોતાના કાળા કામ ના હાથ નાદાન બાળકોને બનાવ્યા છે.
મોદી એનો અધિકાર છૂટી ગયા બાદ પોતાના પરિવારનું પોષણ કેવી રીતે કરતો?
વણકરના વણેલા વેજા માથે ઉપાડીને ગામ પરગામ વેચવા લાગ્યો.
કાપડ ના બનેલા તાકા માથે ઉપાડીને ગામ પરગામ વેચવા લાગ્યો
વણકર ના વણેલા વેજા માથે ઉપાડીને બાબરીયાવાડ માં વેચવા માટે ગયો
વણકર ના વણેલા વેજા માથે ઉપાડીને એક દેશથી બીજા દેશમાં વેચવા લાગ્યો
પરિવારનું પોષણ કરવા માટે_________મોદી વણકરના વણેલા વેજા માથે ઉપાડીને ગામ પરગામ વેચવા લાગ્યો.
મુત્સદ્દી
મુફલિસ
મુફીલસ
મુત્સદી
મોદી અદેખા ઓનો_______બની બેઠો હતો.
કારોબારી વકીલ
કારભારી વડો
કાર્યકર્તા કાધીયો
કારભારી કાધીયો
પંક્તિ પૂરી કરો
સંત સંતાપે...........
રાવણ કૌરવ કંસ
રામ કૌરવ કંસ
રાવણ કૌરવ ભીમ
તુલસી તીનો ના રહે
