wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

AEI TEST

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

RTE 2009 કાયદો સંસદ માં ક્યારે પસાર થયો?

a)

૨૬-૦૮-૨૦૦૯

b)

૨૭-૦૮-૨૦૦૯

c)

૨૬-૦૯-૨૦૦૯

d)

૦૧-૦૪-૨૦૧૦

2.

RTE ૨૦૦૯ મુજબ શૈક્ષણિક કેલેન્ડર કોણ નક્કી કરે છે?

a)

પ્રા નિયામક કચેરી

b)

સ્થાનિક સત્તા તંત્ર

c)

શિક્ષણ વિભાગ

d)

એકેય નહી

3.

RTE મુજબ અનુસૂચી સુધારવાની સત્તા કોની છે?

a)

રાજ્ય સરકાર

b)

સ્થાનિક સત્તાતંત્ર

c)

કેન્દ્ર સરકાર

d)

એક એને ત્રણ

4.

RTE ૨૦૦૯ મુજબ કલમ ૩૦ મુજબ કયું પત્રક બાળકને આપવાનું હોય છે?

a)

પત્રક F

b)

પરિણામ પત્રક

c)

પત્રક A

d)

શાળાંત પ્રમાણપત્ર

5.

વર્ગમાં બાળકને બેસવા માટે કેટલી જગ્યા જોઈએ?

a)

9 ચો ફૂટ

b)

60 ચો ફૂટ

c)

8 ચો ફૂટ

d)

300 ચો ફૂટ

6.

RTE ૨૦૧૨ નિયમો ગેઝેટ માં ક્યારે જાહેર થયા?

a)

૧૮-૦૩-૨૦૧૨

b)

૧૮-૦૨-૨૦૧૨

c)

૧૮-૦૩-૨૦૧૩

d)

૧૮-૦૨-૨૦૧૩

7.

શૈક્ષણિક સત્ર શરુ થયાના કેટલા સમય સુધી પ્રવેશ આપી શકાય ?

a)

3 માસ

b)

ના આપી શકાય

c)

૩૧-૦૯

d)

6 માસ

8.

નવી શાળાની માન્યતા માટેની અરજી કયા નમૂનામાં કરવી જોઈએ?

a)

નમુનો ગ

b)

નમુનો 2

c)

નમુનો ચ

d)

નમુનો 1

9.

શાળાનું પ્રથમ ફરિયાદ નિવારણ તંત્ર કયું છે?

a)

તાલુકા ઓફીસ

b)

જિલ્લા ઓફીસ

c)

SMC

d)

એકેય નહી

10.

શાળા માન્યતાનું કામ ચાલુ પ્રમાણપત્ર કોણ આપી શકે ?

a)

DPE

b)

DPEO

c)

TPEO

d)

DEO