NEW
Font size
WorksheetsHTAT 2018 KUTCHH
Total questions: 10
Worksheet time: 5mins
ગુજરાત રાજ્ય માં મુખ્ય શિક્ષકની પ્રથમ ભરતી ક્યાં વર્ષ માં કરવામાં આવી ?
2011
2012
2013
2014
મુખ્ય શિક્ષક સીધી ભરતી માટે ઓછા માં ઓછો કેટલા વર્ષ નો શૈક્ષણિકા અનુભવ અનિવાર્ય ચ્હે?
10
3
7
5
કોઈ શાળાની ધોરણ 1 થી 5 ની સંખ્યા 131 અને ધોરણ 6 થી 8 ની સંખ્યા 104 છે તો તે શાળા નું કુલ મંજુર મહેકમ કેટલું થશે?
7
8
9
10
એસ.એસ.એ. દ્વારા પ્રાથમિક શાળા ને આપવામાં આવટી વાર્ષિક ગ્રાન્ટ ની નવી બંધની મુજબ કુલ 251 વિધ્યાર્થી વળી શાળાને વાર્ષિક કેટલી ગ્રાન્ટ મળવા પાત્ર થાય છે?
25000
50000
70000
75000
સાતમા પગાર પાંચ અનુસાર 5 વર્ષનો ફિક્સ વેતન નો સ્મ્યગલો પૂર્ણ કરી નિયમિત મહેકમ્મા આવતા શિક્ષકનો બેસિક પગાર કેટલો થાય છે?
24500
25000
25500
26300
એલ.ટી.સી. નો લાભ લઇ મુસાફરી કરેલ શિક્ષકને તેમના મૂળ પગાર ના કેટલા દિવસ ના પગાર નું રોકડમાં રૂપાંતરણ કરી આપવામાં આવે છે?
15
10
20
5
ચાલુ વર્ષમાં બાળકોને મળતી શિષ્યવૃતી સંદર્ભે અસ્વછ વ્યવસાયમાં રોકાયેલા વળી ના બાળક ને ગણવેશ સહાય સાથે કુલા કેટલા રૂપિયા શિષ્યવૃતી આપવામાં આવે છે ?
3000
3500
3600
3800
વય પત્રક ને કેટલા વર્ષ સુધી સાચવવાનું હૉય છે?
35 વર્ષ
50 વર્ષ
100 વર્ષ
કાયમી
પ્રથમ ધોરણ માં પ્રવેશ પાત્ર બાળકા પાસે જન્મ નું પ્રમાણ પત્ર નથી તો નીચે ના માં થી કયા આધારે તેને પ્રવેશ આપી શકાય?
વાળી નું એકરારનામું
મેડિકલ ઓફિસર નો ઉમર અંગેનો દાખલો
ઉપરના તમામ
ઉપરના એકેય નહી
નીચેના માથી કોણ રાજ્યકક્ષાએ શિક્ષકોને તાલીમ આપવાનું કાર્ય કરે છે?
GCERT
SEB
GIET
NCTE
