Worksheetsસત્સંગ સૌરભ ભાગ ૨ તર્કશક્તિ ની અપૂર્વ સૂઝ - ૧૪
Total questions: 10
Worksheet time: 6mins
મોતીચંદ જ્ઞાતિએ કેવા હતા?
જૈન વણીક
વાણીયા
બ્રાહ્મણ
મોઢ બ્રાહ્મણ
મોતીચંદ શેઠ કયા ગામના હતા?
વંથલી
ફાટસર
અમરેલી
વસો
મોતીચંદ શેઠે પોતાના ખેતરમાં શેનો પાકવા વાવેલો?
જુવાર
ડાંગર
તલ
બાજરી
મોતીચંદ શેઠ શું કામ કરતા?
વેપાર
ખેતી
ગોરપદુ
ફાટસર ગામના અગ્રણી ______હતા
શ્રી કરસનભાઈ પારેખ
શ્રી ભવાન પટેલ
શ્રી દિવાન પટેલ
શ્રી ભવાની પટેલ
પૂજ્ય ગોપીનાથદાસે શેઠ ને સારું થઈ જાય એની માટે શું કર્યું?
પૂજ્ય સ્વામી એ પ્રભુ સ્મરણ સાથે આ શેઠને થોડી પ્રસાદી આપી
પ્રભુ પ્રસાદીનું જળ પાયું
મંદિર વાળેલી રજ શેઠને માથે છાંટી
પુરાણી ગોપીનાથ દાસજી સ્વામી ______દેશના સુપ્રસિદ્ધ વિદ્વાન હતા
પુના
ઉના
જુનાગઢ
ગોંડલ
પુરાણી સ્વામી ગોપીનાથજી સ્વામી ધર્મજીવનદાસજી ને શેની શિક્ષા આપી હતી ? એક બે વાક્યમાં જવાબ આપો
સ્વામી ધર્મજીવનદાસજી ને સાધુ દીક્ષા અપાવીને સાધુતા ના સદગુણોનું સિંચન કરી સારસ્વત સંસ્કૃત વ્યાકરણ તેમજ કાવ્યો પ્રેમથી ભણાવેલા
અંગ્રેજી નું ભાષાંતર વિદુરનીતિ સત્શાસ્ત્રનું અભ્યાસ
સત્સંગ સમાજ ને સારું પોષણ આપવાનું કામ કયા સંતે કહ્યું હતું
પુરાણી ગોપીનાથ દાસજી સ્વામી
પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામી
પુરાણી ઘનશ્યામ જીવન દાસજી સ્વામી
ઈશ્વર દત્ત______ની અપૂર્વ સૂઝ ધરાવનાર સંત વિભૂતિ હતા પુરાણી ગોપીનાથ દાસજી સ્વામી.
તર્કશક્તિ
સમજણ શક્તિ
આંતરિક શક્તિ
વાક શક્તિ
