Worksheetsસત્સંગ સૌરભ ભાગ-૨ પ્રસંગ ૨૧ પરિવર્તનનું પરિબળ
Total questions: 7
Worksheet time: 4mins
તો લ્યો અમે જ એમની પાસે ચોરે જઈએ. કોણ બોલે છે અને કોને કહે છે
શ્રીજી મહારાજ બોલે છે અને ભાણા ખાચર ને કહે છે
શ્રીજી મહારાજ બોલે છે અને સુરા ખાચર ને કહે છે
શ્રીજી મહારાજ બોલે છે અને બાવા ને કહે છે
______ બાવા લોયા ગામના ચોરે ભજન ગાઈ રહ્યા હતા.
લાલચુ
મારગી
ગવૈયા
ગામઠી
ગવૈયા બેલડીએ મહારાજ પાસે કયા કયા પદો ગાયા?
તુલસીનાં
સૂરદાસનાં
મીરાંનાં
ભગવાને જ્યારે માગવાનું કીધું ત્યારે ગવૈયા બેલડીએ મહારાજને શું કહ્યું? એક બે વાક્યમાં જવાબ આપો
પ્રભુ, અમને રોટલા અને લૂગડાં તો મળે છે પણ તમે ભગવાન કહેવાવ છો તો અમારુ
આ લોકમાં તેમજ પરલોકમાં ભલું કરજો.'
તમે બન્ને સગપણમાં શું થાઓ છો ? કોણ બોલે છે અને કોને કહે છે
શ્રીજી મહારાજ બોલે છે અને હરિ ભગત ને કહે છે
શ્રીજી મહારાજ બોલે છે અને ગવૈયા બેલડીને કહે છે
સુરા ખાચર બોલે છે અને ગવૈયા બેલડીને કહે છે
આપનાથી કાંઈ ત્યાં જવાય ખરું ? કોણ બોલે છે અને કોને કહે છે
પ્રભુ બોલે છે અને સુરા ખાચર ને કહે છે
સુરા ખાચર બોલે છે અને પ્રભુને કહે છે
સુરા ખાચર બોલે છે અને ગવૈયા બેલડી ને કહે છે
માર્ગી બાવો અને બાવી કયા ગામના ચોરે ભજન ગાતા હતા?
લોયા
નાગડકા
ધંધુકા
લોજ
