Worksheetsસત્સંગ સૌરભ- ૧૫- પ્રભુનિષ્ઠ પરમહંસ
Total questions: 9
Worksheet time: 5mins
જૂનાગઢ મંદિરમાં શેનો પાટોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો હતો?
શ્રી રાધારમણ દેવ નો
શ્રી ગોપીનાથજી મહારાજ નો
શ્રી લક્ષ્મીનારાયણ દેવનો
શ્રી ઘનશ્યામ મહારાજનો
શ્રી રાધારમણ દેવ નો શતવાર્ષિક પાટોત્સવ ક્યાં ઉજવાય રહ્યો હતો?
રાજકોટ
જુનાગઢ
વડતાલ
જેતલપુર
સ્વામી નારાયણદાસજી કોઈ ફોટો પાડવાનો આગ્રહ કરે ત્યારે શું કહેતા?
ફોટા પાડો પણ એમાં ન વળગો. સાધુ ના ફોટા પાડીને પુજવા માંડશો તો વ્યક્તિપૂજા ને વેગ મળશે નહીં
ફોટા સાધુ-સંતોના પાડો જેથી તેમાં હેત પ્રીત વધુ થાય. સાધુના ફોટા પાડીને પુજવા માંડશો તો વ્યક્તિ પૂજાને વેગ મળશે.
ફોટા પ્રભુ ના પાડો એમાં વળગો. સાધુ ના ફોટા પાડીને પૂજવા માંડશો તો વ્યક્તિપૂજા ને વેગ મળશે અને પરમેશ્વરની પૂજામાં ઓટ કાં ખોટ આવશે
પ્રભુ નિષ્ઠ પરમહંસ સ્વામિ નારાયણદાસજી ના કયા વચનો સિદ્ધાંત રૂપ છે.?
ફોટા પ્રભુ ના પાડો એમાં વળગો. સાધુ ના ફોટા પાડીને પુજવા માંડશો તો વ્યક્તિપૂજા અને વેગ મળશે ને પરમેશ્વરની પૂજામાં ઓટ કાં ખોટ આવશે.
ફોટા સંતો ના પાડો એમાં વળગો. સંતોના ફોટા પાડવાથી પ્રભુમાં હેત પ્રેમ વધશે.
ફોટા કલાકાર ના પાડો એમાં વળગો. કલાકારો ના ફોટા પાડવાથી એની જેવી કલા તમારામાં આવશે.
સ્વામી આ તો આપનો જ ફોટો છે.
કોણ બોલે છે અને કોને કહે છે
નાના સંત બોલે છે અને સ્વામીશ્રી નારાયણદાસજી ને કહે છે.
મોટા સંત બોલે છે અને સ્વામીશ્રી નારાયણદાસજી ને કહે છે.
હરિ ભગત બોલે છે અને સ્વામીશ્રી નારાયણદાસજી ને કહે છે.
સ્વામીશ્રી નારાયણદાસજી બોલે છે અને પૂજારી ને કહે છે.
ફોટો મૂકનાર ને પોતાની પાસે રૂબરૂ બોલાવી સ્વામી નારાયણ દાસજી એ શો ઠપકો આપ્યો?
ભલા માણસ મહારાજ સાથે નંદ સંતો ને બદલે મારો ફોટો મુકવાની કમત તમને સુઝી ક્યાંથી મારો ફોટો મુકો એટલે હું રાજી છું એમને? ફોટો પૂજે રાજી થાય એવો ગાફલ ગુરુ નથી સમજ્યા ને? તમે મહારાજની આજના પાડો મર્યાદા જાળવો એમાં હું જરૂર રાજી થવું પણ પ્રભુની પ્રણાલિકા નો ભંગ થાય એમાં હું કેવી રીતે રાજી થાઉ? મૂર્તિ મહારાજની પૂજાય. ઉપાસના તો એક ઈષ્ટ દેવની જ હોય.
ભલા માણસ મહારાજ સાથે નંદ સંતો ના બદલે મારા ફોટો મુકવાની સારી મતિ સુજી. મારો ફોટો મુકો એટલે હું રાજી થવું? ઉપાસના તો એક ઈષ્ટ દેવની જ હોય.
સ્વામી નારાયણદાસજી શ્રી હરિના______ને_______પરમહંસ હતા.
શુદ્ધ ઉપાસક સેવાભાવી
ભક્તિભાવ વાળા શુદ્ધ ઉપાસક
સેવાભાવી નિર્માની
શુદ્ધ ઉપાસક પ્રભુ નિષ્ઠ
__________કદી કોઈને પોતાનો ફોટો પાડવા દેતા નહીં.
સદગુરુ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી
સદગુરુ શ્રી નારાયણદાસજી સ્વામી
સદગુરુ શ્રી ગોપીનાથજી સ્વામી
સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી
નારાયણ દાસજી સ્વામીની મુખમુદ્રા કેમ ગંભીર બની?
પૂજ્ય સ્વામી શ્રી એ યજ્ઞ નારાયણ નાં દર્શન કર્યા પછી નીચે ઢોળાયેલ ચોખા જોઈને તેમની મુખમુદ્રા ગંભીર બની હતી.
પૂજ્ય સ્વામી શ્રી એ યજ્ઞ નારાયણ નાં દર્શન કર્યા પછી વેદિકા ઓ પર સ્થાપન કરેલ દેવોના દર્શન કરતા એક દેવોની પ્રતિમા ન હોવાથી તેમની મુખમુદ્રા ગંભીર બની હતી.
પૂજ્ય સ્વામી શ્રી એ યજ્ઞ નારાયણ નાં દર્શન કર્યા પછી વેદિકા ઓ પર સ્થાપન કરેલ દેવોના દર્શન કરતા એમની નજર ઇષ્ટદેવ શ્રી હરિની પ્રતિમા પાસે મૂકવામાં આવેલ એક નાનકડા ફોટા પર પડી તે જોઈએ એમની મુખમુદ્રા ગંભીર બની હતી.
