wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

વચનામૃત ગઢડા અંત્ય ૬

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ભગવાન કેવી ભક્તિએ કરીને અતિશય રાજી થતા નથી ?

a)

કેવળ પોતાના કલ્યાણને અર્થે ભક્તિ કરે

b)

હરિભક્ત ઉપર ઈર્ષાએ કરીને ભક્તિ કરે

2.

ભગવાનને રાજી કરવા હોય તેણે કેવી રીતે ભક્તિ કરવી ?

a)

લોક રીઝવવાને અર્થે

b)

ઈકની ઈર્ષાએ કરીને

c)

કેવળ પોતાના કલ્યાણને અર્થે

3.

જ્યારે કાંઇક પોતામાં વાંક આવે ત્યારે જીવ કેમ બોલે છે ?

a)

મને બીજે કોઈએ ભૂલાવ્યો છે

b)

મારામાં કોઈ વાંક નથી

c)

બંને

4.

__________ ને __________ નો વાંક કાઢવો એ પણ જીવની મૂર્ખાઈ છે.

a)

ઇન્દ્રિયો, અંતકરણ

b)

સંતો, હરિભક્તો

c)

કાળ, કર્મ

5.

જેમ દૂધ અને પાણીને મિત્રતા છે તેમ જીવને ને ______ ને મિત્રતા છે.

a)

સત્પુરુષ

b)

મન

c)

અંતકરણ

6.

કેવી વાતનો મનમાં ઘાટ થાય નહીં ?

a)

જે વાત જીવને ન ગમતી હોય

b)

જે વાત મનને ન ગમતી હોય

7.

મન જીવને ક્યારે સમજાવે ?

a)

જ્યારે જીવને કાઇંક ગમતું હોય ત્યારે

b)

જ્યારે મનને કાઇંક ગમતું હોય ત્યારે

8.

મન ભૂંડો ઘાટ ઘડે ત્યારે નિર્મળ જીવ હોય તેણે શું થાય ?​​​

a)

મન નું કહ્યું માને

b)

મન નું કહ્યું ન માને

9.

અધર્મની વાર્તાને પોતાનું મન કહે અથવા બીજો કોઈ માણસ કહે તો તેણે સંગાથે શુધ્ધ મુમુક્ષુને શું થઈ જાય છે?

a)

અતિશય પ્રીતિ

b)

અતિશય વેર

10.

જ્યારે મનને સદાય અયોગ્ય ઘાટ થયા કરતાં હોય, ત્યારે કોનો વાંક સમજવો ?

a)

પોતાના જીવનો જ

b)

એકલા મનનો