Font size
Worksheetsસત્સંગ સૌરભ ભાગ-૨. ૪- તરબૂચ અમે નથી મંગાવ્યા
Total questions: 11
Worksheet time: 6mins
આઠ-દસ સંતોનો મંડળ કયા નદીએ સ્નાન કરવા માટે જતા?
ગોમતી
ભદ્રાવતી
ઘેલા
ગંગા
વાઘરીઓ એ કયા કયા શાક વાવ્યા હતા?
રીંગણી, મરચી, ટામેટી, ગુવાર, ચીભડા, તરબૂચ
વાલોડ નારંગી સફરજન
ચીભડા કાકડી તુવેર
ચીભડા વાલોડ ગલકા
કેટલા સંતો નું મંડળ ભદ્રાવતી નદીએ સ્નાન કરવા આવ્યું?
પાંચ-સાત
આઠ-દસ
છ સાત
નવ-દસ
મારા વાડામાંથી આપને માટે લાવ્યો છું.
કોણ બોલે છે અને કોને કહે છે
વાઘરી બોલે છે અને હરિભક્તોને કહે છે
વાઘરી બોલે છે અને ભદ્રાવતી નદીને કાંઠે નાહવા ગયેલા સંતોને કહે છે
વાઘરી બોલે છે અને શ્રીજી મહારાજ ને કહે છે
વાઘરી બોલે છે અને તેના મિત્રને કહે છે
અમે કોઈએ કાંઈ તરબૂચ મંગાવ્યા નથી
કોણ બોલે છે અને કોને કહે છે
નિત્યાનંદ સ્વામી બોલે છે અને વાઘરી ને કહે છે
કૃપાનંદ સ્વામી બોલે છે અને હરિ ભગત ને કહે છે
કૃપાનંદ સ્વામી બોલે છે અને બીજા સંતો ને કહે છે
કૃપાનંદ સ્વામી બોલે છે અને વાઘરી ને કહે છે
"તરબૂચ અમે નથી મંગાવ્યા" ચરિત્ર નો સાર બે વાક્યમાં લખો
સાચા સંતો ના વર્તન અને પ્રભુ પરાયણતા ની છાપ સામા માણસના અંતરમાં ઉપસ્યા વિના રહેતી નથી.
હંમેશા સત્ય બોલવું
ઘણા આવા મુમુક્ષુઓ કુસંગ છોડીને સત્સંગી થાય છે
સૌને હિત ભરી વાણી હંમેશા બોલવી
આપ સહુ સુખેથી ધરાઈને ખાજો.
કોણ બોલે છે કોને કહે છે
વાઘરી બોલે છે અને હરિભક્તોને કહે છે
વાઘરી બોલે છે અને ભદ્રાવતી નદીને કાંઠે નાહવા આવેલા સંતોને કહે છે
સંતો બોલે છે અને હરિ ભગત ને કહે છે
કૃપાનંદ સ્વામી બોલે છે અને વાઘરી ને કહે છે
આપ જેવા ભેખમાં જરૂર ભગવાન હોય કોણ બોલે છે અને કોને કહે છે
વાઘરી બોલે છે અને હરિભક્તો ને કહે છે
વાઘરી બોલે છે અને સંતો ને કહે છે
હરિ ભગત બોલે છે અને સંતો ને કહે છે
રતનજી બોલે છે છે અને સંતો ને કહે છે
આ બે પાછા લઈ જાવ
કોણ બોલે છે અને કોને કહે છે
સંતો બોલે છે અને વાઘરી ને કહે છે
કૃપાનંદ સ્વામી બોલે છે અને વાઘરી ને કહે છે
કૃપાનંદ સ્વામી બોલે છે અને હરિ ભગત ને કહે છે
નિત્યાનંદ સ્વામી બોલે છે અને વાઘરી ને કહે છે
પોતાના ભીના ભગવા વસ્ત્રો ને નદી તટની______માં સુકાવા મૂકીને થોડીવાર સહુ આંખો બંધ કરી પ્રભુને ધ્યાનમાં મગ્ન બન્યા.
માટી
વેળુ
રેતી
કિનારી
નદીના પહોળા પટમાં વહેણ ની સમીપે______એ વાવેલ વાડાની લીલોતરી આંખને ઠારે છે
હરીજન
વાઘરી
કોળી
વેલા
