wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

module-1 Pre test

Total questions: 9

Worksheet time: 5mins

Name
Class
Date
1.

કયા વર્ષમાં ભારતના 'વડા પ્રધાન' દ્વારા પોષણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું?

a)

2015

b)

2016

c)

2017

d)

2018

2.

નવજાત શિશુના મૃત્યુના મુખ્ય કારણો શું છે?

a)

તીવ્ર ચેપ, જન્મ સમયે શ્વાસ રૂંઘાવો, અઘૂરા માસે જન્મ

b)

મેલેરિયા, ન્યુમોનિયા, એઇડ્સ

c)

અકસ્માતો, ઘરે પ્રસૂતિ, અસુરક્ષિત પ્રસૂતિ

d)

ઉપરના બધા

3.

ગર્ભવતી માતાઓ મોટાભાગે ક્યારે મૃત્યુ પામે છે?

a)

પ્રસૂતિ દરમિયાન અને પ્રસૂતિ પછી એક અથવા 2 દિવસની અંદર

b)

ગર્ભાવસ્થાના પાંચમા મહિનામાં

c)

ગર્ભાવસ્થાના છઠ્ઠા મહિનામાં

d)

ઉપરના બધા

4.

સી.એ.એસ. (CAS) એટલે શું ?

a)

કન્વર્જન્સ એજન્સી સર્વિસ

b)

કમ્પ્યુટર એપ્લિકેશન સિસ્ટમ

c)

કોમન એપ્લિકેશન સૉફ્ટવેર

d)

ઉપરના બધા

5.

આઈ.એલ.એ. (ILA) એટલે શું ?

a)

ઇન્ડિયન લીગલ એજન્સી

b)

ઇન્સ્ટિટયુશનલ લર્નિંગ એજન્સી

c)

ઇન્ક્રિમેન્ટલ લર્નિંગ એપ્રોચ

d)

ઉપરના બધા

6.

સીબીઇ (CBE) એટલે શું ?

a)

ચાઇલ્ડ બાલ એકસપરીમેન્ટ

b)

ચેન્જ બેઝ એન્ટ્રી

c)

કોમ્યુનિટી બેઝ ઇવેન્ટ

d)

ઉપરના બધા

7.

બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં કુપોષણ ઘટાડવા માટે આપણે શું કરવું જોઈએ?

a)

બાળક ડૉક્ટરને બતાવી અને દવા લેવી

b)

બાળકને વધુ બટાટા અને ચરબીયુકત ખોરાક આપો

c)

જન્મ બાદ તરત જ સ્તનપાન ચાલુ કરી 6 મહિના સુધી માત્ર સ્તનપાન અને તેના પછી યોગ્ય માત્રામાં પૂરક ખોરાક

d)

ઉપરના બધા

8.

અઘૂરા માસે (પ્રિમેચ્યોર) જન્મ શું છે?

a)

ગર્ભાવસ્થાના 39 અઠવાડિયા પહેલાં જન્મ

b)

ગર્ભાવસ્થાના 40 અઠવાડિયા પહેલાં જન્મ

c)

ગર્ભાવસ્થાના 46 અઠવાડિયા પહેલા જન્મ

d)

ગર્ભાવસ્થાના 36 અઠવાડિયા પહેલાં જન્મ

9.

ગૃહ મુલાકાત રજીસ્ટરમાં લાભાર્થીઓનો નોંઘણીનો ક્રમ શું છે?

a)

સૌથી મોટા બાળકથી શરૂ કરી તાજેતરની સગર્ભા માતા સુઘી

b)

સૌથી નાના બાળકથી શરૂ કરી તાજેતરની સગર્ભા માતા સુઘી

c)

નવી ગર્ભવતી માતાથી શરૂ કરી 1 વર્ષથી નીચેના સૌથી મોટા બાળક સુઘી

d)

પહેલા નોંધાયેલ સગર્ભા માતાથી શરૂ કરી સૌથી મોટા બાળક સુઘી