wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

સત્સંગ સૌરભ ભાગ 2 પ્રસંગ 18 આશરાને ઓથેઈ

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

આ તારું બળદ ગાડું લઈને મારી સાથે ચાલ.

કોણ બોલે છે અને કોને કહે છે

a)

ફિરંગી સૈનિક બોલે છે અને ગામના લોકોને કહે છે

b)

ફિરંગી સૈનિક બોલે છે અને સાજણ ભક્તને કહે છે

c)

સાજણ ભક્ત બોલે છે અને ફિરંગી સૈનિક ને કહે છે

2.

મારું બળદ ગાડું ફીરંગી પરાણે લઈ જાય છે. કોણ બોલે છે અને કોને કહે છે

a)

સાજણ બોલે છે અને કોળી ને કહે છે

b)

સાજણ બોલે છે અને દરબાર ને કહે છે

c)

દરબાર બોલે છે અને સાજણ ને કહે છે

3.

તારા સ્વામિનારાયણ ભગવાનને સંભાર્ય ને ? કોણ બોલે છે અને કોને કહે છે.

a)

દરબાર બોલે છે અને ગામના લોકોને કહે છે

b)

દરબાર બોલે છે અને સાજણ ને કહે છે

c)

દરબાર બોલે છે અને કોળી ને કહે છે

d)

સાજણ બોલે છે એને દરબાર ને કહે છે

4.

ગાડું ત્યાંજ ઊભું મૂકી ભાગવા મંડો, નહિ તો તમારી ખેર નથી કોણ બોલે છે અને કોને કહે છે

a)

શ્રીજી મહારાજ બોલે છે અને દરબાર ને કહે છે

b)

શ્રીજી મહારાજ બોલે છે અને ફિરંગી સૈનિક ને કહે છે

c)

શ્રીજી મહારાજ બોલે છે અને કોળી ને કહે છે

5.

કોળી પાસે સાજણનું ગાડું જોડાવી, બળદ હંકારીને ચાલતો થયો એ જોઈ સાજણ શ્રીજી મહારાજને શુ પ્રાર્થના કરી ? એક બે વાક્યમાં જવાબ આપો

a)

કોળીના અંતરમાં આર્તનાદ ઉઠ્યો, હે મહારાજ, મને બચાવો ! આ ફીરંગી વગર વાંકે મારાં બળદ અને ગાડાને લઈ જાય છે. એને રોકવાનું મારું કોઈ ગજું નથી ? પ્રભુ મારી રક્ષા કરો ! ગામ ધણીએ મારી ઠેકડી કરી છે.

b)

મહારાજ, મારે તમારો આશરો છે ! તારો તોય તમે ને મારો તોય તમે ! પ્રભુ ! પ્રભુ !!'

6.

જા, તારું ગાડું ને બળદ પાદર છે એને હાંકી લાવ !'કોણ બોલે છે અને કોને કહે છે

a)

પ્રભુ બોલે છે અને કોળી ને કહે છે

b)

પ્રભુ બોલે છે અને સાજણ ને કહે છે

c)

દરબાર બોલે છે અને સાજણ ને કહે છે

7.

________દરબારે તુર્તજ ત્યાં બેઠેલા દ્વિજ આગળ લખાણ કરાવી આપ્યું

a)

ટીખળી

b)

લીમડી

c)

ટીંબડી

d)

તેતર

8.

પ્રભુ દર્શન દઈ સાજણ ને શું કહ્યું? એક વાક્યમાં જવાબ આપો

a)

તારો તોય તમે ને મારો તોય તમે ! પ્રભુ ! પ્રભુ !!'

b)

'જા, તારું ગાડું ને બળદ પાદર છે એને હાંકી લાવ !'

c)

એના આધાર માટે મને કાંઈક લખી આપો તો હું સાચું માનું

9.

સાજણના અંતરની અરજ સાંભળીને તુર્તજ _____સ્વાર સાથે પેલા ફીરંગીનો પીછો કરીને પડકાર્યો

a)

પાંચેક

b)

ચારેક

c)

ત્રણેક

10.

અંતર્યામીના આશરાના ઓથે _______નુંસંરક્ષણ થયું.

a)

સાજણ

b)

કોળી

c)

દરબાર

d)

ગામના લોકો