NEW
Font size
WorksheetsIPDC
Total questions: 15
Worksheet time: 8mins
માત્ર એક વિચાર સમગ્ર વિશ્વને બદલવાની ક્ષમતા ધરાવે છે.
True
False
મારો વ્યકતીગત વિકાસ ફક્ત મારા આસપાસના વાતાવરણ પર આધાર રાખે છે.
True
False
રોબીન શર્માના જણાવ્યા મુજબ, નવી આદત વિકસાવવામાં ફક્ત ૧૧ દિવસનો સમય લાગે છે.
True
False
આપણા જીવનમાં જયારે કઠણ સંજોગો આવે ત્યારે આપને ગભરાવું જોઈએ અનેઉદાસ થવું જોઈએ.
True
False
Listening અને Hearing માં કોઈ ફરક નથી
True
False
એક સારો શ્રોતા ફોન પરમેસેજ કરતી વખતે બીજા સાથે વાતચીત કરશે.
True
False
આર્યભટ્ટ ઋષિએ કરેલ પાઈ(pi) નું મુલ્ય, એ વર્તમાન પાઈ(pi)ના મૂલ્યથી નજીક હતું.
True
False
આપણે મોટાભાગનો સમય ચિંતાના વર્તુળમાં પસાર કરવો જોઈએ.
True
False
મહાન લોકો ભૌતિક રૂપે હાજર ન હોવા છતાં, તેમનું મુલ્ય આધારિત જીવન અન્ય લોકો માટે પ્રેરણારૂપ બની રહે છે.
True
False
નિષ્ફળતામાં પણ આપણે હકારાત્મક રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ.
True
False
શૂન્યને શૂન્ય વડે ભાગવાથી શુ પરીણામ આવે?" નીચેના માથી કોને આ વિચાર તેમની સફળતા તરફ દોરી ગયો?
Srinivasa Ramanujan
Isaac Newton
Albert Einstein
Abdul Kalam
જીવન મા પરીવર્તન ની શરૂઆત એક ___ સાથે થાય છે?
પ્રતિભા
કાર્ય
પ્રયત્ન
વિચાર
નવી પરિસ્થીતી સાથે અનુકૂળ થવા માટે પરિવર્તન આવશ્યક છે. આ કયા ઉદાહરણ દ્વારા લેક્ચરમા સમજવાયુ છે?
Mahindra
Ford
Honda
Toyota
આદતો કેવી રીતે ઘડાય છે?
સંકેત -> દૈનિકક્રમ -> ઈનામ
અભ્યાસ -> વ્યવસ્થીત અભ્યાસ-> ઈનામ
શીખવું -> અભ્યાસ -> સફળતા
શીખવું -> ધીરજ -> સફળતા
કોઈ વ્યક્તિને સામ્ભળતી વખતે શુ કરવુ જોઈએ?
વાર્તાલાપ પછી શું કરીશ, તે વિશે વિચારવું.
હું સાંભળી રહ્મો છું તેવું દર્શાવવું.
પોતાના કાર્યમાં જ મન લગાવવું
વક્તા તરફ સમ્પુર્ણ ધ્યાન આપવું.
