wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

સત્સંગ સૌરભ ભાગ-૨ પ્રસંગ 24 અફસરનો અફર નિર્ણય

Total questions: 7

Worksheet time: 4mins

Name
Class
Date
1.

'તું સ્વામિનારાયણનો સત્સંગી છો ?'કોણ બોલે છે અને કોને કહે છે

a)

ફોજદાર સાહેબ બોલે છે અને પોલીસ કર્મચારીને કહે છે

b)

ફોજદાર સાહેબ બોલે છે અને પટેલ યુવાનને કહે છે

c)

ગામના લોકો બોલે છે અને પટેલ યુવાનો ને કહે છે

2.

તારા ગળામાં સ્વામિનારાયણની કંઠી છે, બતાવ જોઈ. કોણ બોલે છે અને કોને કહે છે

a)

પટેલ યુવાન બોલે છે અને પોલીસ ફોજદારને કહે છે

b)

પોલીસ ફોજદાર બોલે છે અને પટેલ યુવાનને કહે છે

c)

ગામના લોકો બોલે છે અને પટેલ યુવાને કહે છે

d)

સ્વામિનારાયણ નો ભગત બોલે છે અને પોલીસ ને કહે‌ છે

3.

પટેલ યુવાનને કોણે કંઠી બાંધી હતી?

a)

ગુણાતીતાનંદ સ્વામી

b)

મુક્તાનંદ સ્વામી

c)

નારાયણ દાસજી સ્વામી

d)

બાલમુકુંદ દાસજી સ્વામી

4.

મેંગણી ના દરબાર કોણ હતા?

a)

અર્જુનસિંહજીભાઈ જાડેજા

b)

ઝીણાભાઈ

c)

ભાણજી મહેતા

d)

ભાણાભાઈ જાડેજા

5.

આપ જરા વધુ ઊતાવળું પગલું ભરી રહ્યા હો એવું મને લાગે છે. કોણ બોલે છે અને કોને કહે છે.

a)

ઉપરી અધિકારી બોલે છે અને અર્જુનસિંહ ભાઈ જાડેજા ને કહે છે

b)

ફોજદાર પોલીસ બોલે છે અને પટેલ યુવાનને કહે છે.

c)

પટેલ યુવાન બોલે છે અને અર્જુનસિંહ જી જાડેજા ને કહે છે

6.

ઉપરી અધિકારી એ પોતાના રાજીનામાં માટે બે દિવસ વિચારવાની વાત કરતા અર્જુન સિંહ જાડેજા શો ઉત્તર આપ્યો?

a)

સાહેબ, આપની વાત સાચી પણ માફ કરજો મેં શાંત ચિત્તે વિચારણા કરીને જ આ નિર્ણય લીધો છે.

b)

આ પોલીસ ખાતાની નોકરી કરવામાં મારું દિલ હવે રાજી નથી. એટલે આ નિર્ણય અફર છે અને એમાં વિચારણા કરવાનો કોઈ અવકાશ મને નથી લાગતો.'

7.

કોણ નારાયણદાસ સ્વામી પ્રત્યે અનન્ય પૂજ્યભાવ રાખતા?

a)

પટેલ યુવાન

b)

અર્જુન સિંહ જાડેજા

c)

કેસર મિયા

d)

ભાણજી મહેતા