Font size
Worksheetsસત્સંગ સૌરભ ભાગ-૨ ભૂલનું ભાન કરાવ્યું -૮
Total questions: 10
Worksheet time: 6mins
રણછોડભાઈ કયા ગામના હતા?
કલાલી
અસલાલી
કરજણ
કરજીસણ
રણછોડભાઈ એ મકાન બનાવ્યા છે.
કોણ બોલે છે અને કોને કહે છે
રણછોડભાઈ બોલે છે અને મહારાજને કહે છે
શ્રીજી મહારાજ બોલે છે અને મુક્તાનંદ સ્વામીને કહે છે
મુક્તાનંદ સ્વામી બોલે છે અને શ્રીજીમહારાજ ને કહે છે
તમે હમણાં જ સંત મંડળ સાથે કલાલી દોઢ માસ રોકાણા હતા ને?
કોણ બોલે છે અને કોને કહે છે
શ્રીજી મહારાજ બોલે છે અને મુક્ત મુનિ ને કહે છે
મહારાજ બોલે છે અને સોમલા ખાચર ને કહે છે
શ્રીજી મહારાજ બોલે છે અને દાદા ખાચરને કહે છે
શ્રીજી મહારાજ બોલે છે ને ગામના મુખી ને કહે છે
શ્રીજી પ્રસાદીભુત લાલજી મહારાજ ની મૂર્તિ________સ્વામિનારાયણ મંદિરમાં બિરાજે છે
ગઢડા
કલાલી
વડતાલ
જુનાગઢ
શ્રીહરિના સુખદ હીતવચનો સાંભળીને અમીને પોતાની ભૂલનો એકરાર કરતા શું કહ્યું? એક બે વાક્યમાં જવાબ આપો
પ્રભુ મારી મોટી ભૂલ આપે ઓળખાવી.
એને હું આપની કૃપા સમજુ છું
મને આજે ભોન પડી કે આ દાદા ખાચર કેવા પ્રેમી અને દરિયાવ દિલના છે
મારાથી ઉતાવળે અજ્ઞાનતામાં જે કંઈ બોલાય ગયું એ બદલ હું આપની માફી માંગુ છું.
કલાલી ગામ ના મુખી કોણ હતા?
રણછોડભાઈ અમીન
રણછોડભાઈ પટેલ
કૃપા દાસ અમીન
રણસિંહ ભાઈ અમિન
રણછોડ ભાઈ અમીન ને આંખ ઉઘાડવા માટે પ્રભુએ મુક્ત મુનિ ને ઉદ્દેશીને શું વાત કરવા માંડી? એક બે વાક્યમાં જવાબ આપો
સ્વામી તમે હમણાં જ સંત મંડળ સાથે કલાલી દોઢ માસ રોકાણા હતા ને ? ત્યારે આ અમીને આપને નવા મકાનમાં પધરામણી કે ઉતારા અંગે કંઈ પણ પૂછેલું?
ઓરડા તો તૈયાર થઈ ગયા હતા છતાં આપ સહુ સંતો સાથે કલાલી ગામ બહાર ઝાડ નીચે વગડામાં વસ્યા હતા ખરું ને?
વળી તમે વીસ-પચ્ચીસ સાધુ હતા ગામમાં ભિક્ષા માંગીને નિર્વાહ કરતા ત્યારે આ અમિને તમને સીધા અંગે કોઈ દિવસ સાચે-ખોટેય પૂછેલું?
_________શ્રીજી એ અમને આમ ઉદ્દેશ સાથે થોડો મીઠો ઠપકો પણ આપ્યો
જનસુખકારી
જનહિતકારી
જન કલ્યાણ કારી
જન સુખદાયી
શ્રી હરિએ પ્રસન્ન થઈ રણછોડભાઈ ને શું આપ્યું?
નિત્ય પૂજન અને દર્શન માટે શ્રી લાલજીની મૂર્તિ સ્વહસ્તે આપી.
નિત્ય પૂજન અને દર્શન માટે ગોપીનાથજી ની મૂર્તિ સ્વહસ્તે આપી
નિત્ય પૂજન અને દર્શન માટે નરનારાયણ ભગવાનની મૂર્તિ આપી
નિત્ય પૂજન અને દર્શન માટે શ્રી રાધા કૃષ્ણ ની મૂર્તિ સ્વહસ્તે આપી
શ્રી હરિએ દાદા ખાચર ના આખા કુટુંબ ની વાત કરતા રણછોડભાઈ અમીનને શું કહ્યું? એક બે વાક્યમાં જવાબ આપો
આ દાદા ખાચર તો ગામ ધણી છે છતાં અમે એને વગર વાંકે પાંચ ખાસડા મારી લઈ એને તો ય એ ગમે ને એના દિલમાં બીજો ભાવ ન જાગે
અહીં એમને ત્યાં રોજ કેટલા બધા સંતો ને મહેમાનો જમે છે અમારા દર્શને આવનાર ભક્તજનોનો એ કેટલો બધો ભીડો સહન કરે છે
વળી વ્યવહાર મારે રોજનું ઘસારો તો એમને કાંઈ કંટાળો નહીં એમને અમારી હાજરી નું અંતર માટે આનંદ. અમને અહીં રોકી રાખ્યા સારુ આખું કુટુંબ અમે જેમ કહીએ એમ કરવા હર પળે તૈયાર.
અમારા માટે એમણે કેવા કેવા ભોગ આપ્યા કેવા કેવા સંકટ સહ્યાં એમના જેવી આકરી અગ્નિ પરીક્ષા બીજાને લીધી હોય તો ખબર પડે
