NEW
Font size
Worksheetsપ્રસંગ ૧ર: સંતની સિહગર્જના
Total questions: 15
Worksheet time: 8mins
વાદળ આડે સંતાઈને ડોકિયા કરતાં _________ અસ્તાચળ તરફ જઈ રહ્યા છે.
સૂર્યનારાયણ
ચંદ્રનારાયન
તારાઓ
હેલીકોપ્ટર
સીમ-વગડામાં છવાએલી હરિયારી _________ ઠારે છે.
આંખ
કાન
પગ
જીભ
સંતો નું મંડળ ફાચરિયાથી __________ તરફ આવી રહ્યું છે.
હરિયાણા
દેરવાન
ડેડાણ
ડેડરવા
કેટલા સંતો ડેડાણતરફ જતા હતા.
૮
૪
૧૧
૫
ખેતરમાં મજૂરો શું કામ કરી રહ્યા હતા.
પાણીપાવાનું
વાઢવાનું
સાતીહાક વાનું
નીંદામણનું
'આ સામીના મુંડીયા બાયું સાથે બાેલેય નહી અને એનાથી તાે છેટા છેટા ચાલતા હાેય છે.' - કોણ બોલે છે
ગામધણી
વાડીનો માલિક
મજૂરએ
રખેવાર
'એમ ! બાયુંથી છેટા છેટા ચાલેછે ! તાે પછી એ રોયા જન્મા કયાંથી હશે? - કોણ બોલે છે.
એક બાઈએ
એક મજૂર ભાઈ
વાડીના માલિક
રખેવાર
'આમ અહી વાતાે કર્ય શું વળશે? ત્યાં ગુડાવને ? - કોણ બોલે છે
એક બાઈ
એક યુવાન
એક વૃદ્ધ ભાઈ
એક કાકા
કેટલી યુવાન છોકરિયું ખેતરમાંથી સાધુઓ તરફ દોડી હતી.
૬
૪
૩
૨
'સાધુરામ, આ બાયું આપણને ફજતે કરવા દાેડી આવતી લાગે છે' - કોણ બોલે છે
મહાપુરુષદાસજી સ્વામી
મહાભૂવાનંદજી સ્વામી
બળમુકુંડદાસજી સ્વામી
ધર્મજીવનદાસજી સ્વામી
સ્વામી મહાપુરુષદાસજી કયા મંદિર માં જોગી હતા?
જુનાગઢ
રાજકોટ
જેતપુર
ગઢડા
સ્વામી હાથમાં શું લઈ લીધું હતું.
બે પાણા
તુમડું
ચાર લાકડી
ધોતિયું
બાયુ ને કોનું ભયંકર રૂપ દેખાનું?
સાવજ
વાઘ
સિહ
દીપડો
આવીને જુવે છે તો છોકરિયું પડી પડી શું કરતી હતી.
બાબડતી હતી
રડતી હતી
ધ્રૂજતી હતી
રોતી હતી
આ બનાવની વાત ગામમાં કઈ રીતે પ્રસરી ગઈ.
ફોનેથી
મેસેજથી
વાયુવેગે
માણસો થી
