NEW
Font size
WorksheetsDRG Training Modul 7-9-10 Date 26-04-2019
Total questions: 17
Worksheet time: 9mins
બાળક દ્વારા દિવસમાં (૨૪ કલાક) લેવામાં આવતા ખોરાકના સંદર્ભમાં નીચેમાંથી કયુ વિધાન સાચુ છે ?
૧૨ મહિનાનુ બાળક ૩૦૦ ગ્રામ અથવા ૩ વાડકી ખોરાક ખાઇ શકે છે.
૬ મહિનાનુ બાળક ૪૦૦ ગ્રામ અથવા ૪ નાની વાડકી ખોરાક ખાઇ શકે છે
૧૮ મહિનાનુ બાળક ૫૦૦ ગ્રામ અથવા ૫ વાડકી ખોરાક ખાઇ શકે છે
એ અને સી
બાળક યોગ્ય માત્રામાં ખોરાક ખાઇ રહ્યુ છે તે સુનિશ્ચિત કરવા માટે ગ્રુહ મુલાકાત દરમિયાન નીચેમાંથી કઇ જાણકારી મેળવી આપણે પરીવારની મદદ કરી શકીએ છીએ.
શુ બાળકને ખોરાકમાં અલગ – અલગ ભોજન આપવામાં આવે છે.
શુ બાળકને બોટલ દ્વારા તો દુધ નથી પીવડાવવામાં આવતુ અને તે રોકવાની સલાહ આપીને
વાડકી ઉપયોગ દ્વારા બાળક કેટલુ ખાય છે.
ઉપરના બધા જ
ઓછા હિમોગ્લોબિનવાળા વ્યક્તિને સામાન્ય રીતે કઇ મુશ્કેલીઓ અનુભવાય છે / લક્ષણો જોવા મળે છે ?
દિવસભર હળવો તાવ
નબળાઇનો અનુભવ અને ઝડપી થાકી જવાય
વારંવાર ઝાડા
વારંવાર ચેપ
બાળકો જે ખોરાક ખાય છે તે ખોરાકમાં વિવિધ પ્રકારના પોષક તત્વો શા માટે જરૂરી છે?
વ્રુધ્ધિ/વિકાસ માટે
શીખવા અને પ્રવુત્તિ માટે
ચેપ સામે લડવા માટે
ઉપરના બધા જ
આપણે કેવી રીતે આપણા ખોરાકમાંથી લોહ તત્વનુ અવશોષણ વધારી શકીએ?
ખાટા ખાધ્ય પદાર્થોનો ખોરાકમાં સમાવેશ કરીને જેમ કે લીંબુ, આમળા, મોસંબી વગેરે
ખોરાકમાં ઘી અને તેલનો સમાવેશ કરીને / ઉમેરીને
જ્મ્યા પહેલા અને પછી ચા અને કોફીનુ સેવન અટકાવીને
એ અને સી
એક ૯ મહિનાનુ બાળક સરેરાશ એક દિવસ (૨૪ કલાક) માં કેટલો ખોરાક લઈ શકે છે?
૧૦૦ ગ્રામ અથવા એક વાડકી / સ્ટાન્ડર્ડ કદના બાઉલ
૨૦૦ ગ્રામ અથવા બે વાડકી / સ્ટાન્ડર્ડ કદના બાઉલ
૫૦૦ ગ્રામ અથવા બે વાડકી / સ્ટાન્ડર્ડ કદના બાઉલ
ઉપરના માંથી એકપણ નહિ.
બાળકને સ્તનપાન કરવાવાની સાચી સ્થીતિ શું છે?
માતાએ ફક્ત બેસીને સ્તનપાન કરાવવુ જોઇએ
માતાએ સૂતા-સૂતાં સ્તનપાન કરાવવુ જોઈએ
માતા બેસીને અને સૂતાં-સૂતાં બન્ને સ્થિતીમાં સ્તનપાન કરાવી શકે.
બાળકની અનુકૂળતા / સાનુકૂળતા પર આધાર રાખે છે.
એક સામાન્ય મહિલાને સગર્ભાવસ્થા દરમ્યાન કેટલા વધારાના લોહ તત્વનીબ જરૂરિયાત હોય છે.
૫૦ મિ.ગ્રા. પ્રતિ દિન
૧૫ મિ.ગ્રા. પ્રતિ દિન
૫ મિ.ગ્રા. પ્રતિ દિન
ઉપરનામાંથી એકપણ નહિ.
નીચેનામાંથી કઈ બાબતોનુ નિરીક્ષણ કરીને કોઈ વ્યક્તિ એનિમિયાવાળી વ્યક્તિને ઓળખી શકે છે?
હથેળી અને નખની ફિકાશ.
વારંવારં તાવ આવવો
જીભ અને હોઠોની ફિકાશ
એ અને સી
આપણે નબળા નવજાત બાળકની ઓળખ કેવી રીતે કરી શકીએ?
જો બાળકનો જન્મ ૮.૫ મહિના પહેલા (અધુરા માસે) થયેલ હોય
જો બાળકનુ જન્મ સમયનુ વજન ૨ કિ.ગ્રા. કરતાં ઓછુ હોય
જો બાળક યોગ્ય તીવ્રતાથી સ્તનપાન કરવા સક્ષમ ન હોય
ઉપરના બધા જ
આપણા લોહીમાં હિમોગ્લોબિનનું મુખ્ય કાર્ય શું છે?
ચેપ સામે લડવામાં મદદ કરે છે
શારીરિક અને માનસિક વૃધ્ધિ / વિકાસમાં મદદ કરે છે.
ફેફસામાંથી ઓક્સિજનને શરીરના તમામ અંગોમાં પહોંચાડવામાં મદદ કરે છે.
હાડકાના વિકાસમાં મદદ કરે છે.
આલ્બેન્ડાઝોલ ટેબ્લેટનો ઉપયોગ શું છે?
ચેપથી રક્ષણ અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
આંતરડામાં ઉત્પન્ન થતા કૃમિનો નાશ કરવામાં મદદ કરે છે.
ભુખ વધારવામાં મદદ કરે છે.
ઉપરના બધાજ
નીચેનામાંથી કઈ બાબતોનુ નિરીક્ષણ કરીને કોઈ વ્યક્તિ એનિમિયાવાળી વ્યક્તિને ઓળખી શકે છે?
હથેળી અને નખની ફિકાશ.
વારંવારં તાવ આવવો
જીભ અને હોઠોની ફિકાશ
એ અને સી
એક મહિલામાં દરેક માસિક ચક્ર વખતે કેટલો રક્ત ગુમાવે છે / વહિ જાય છે?
૬૦ થી ૭૦ મિ.ગ્રા.
૩૦ થી ૪૦ મિ.ગ્રા
૧૦ થી ૨૦ મિ.ગ્રા.
ઉપરનામાંથી કોઇપણ નહિ.
બળકને બોટલ ધ્વારા દૂધ પિવડાવવાના ભયસ્થાનોના સન્દર્ભમાં નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સાચા છે?
બોટલ અને નિપલને સારી રીતે સાફ કરવાનુ મુશ્કેલ છે
જો બાળક બોટલથી દૂધ પિવે છે તેનો ઝડપથી વૃધ્ધિ / વિકાસ્બ થાય છે અને વધારે તન્દુરસ્ત હોય છે
અશુધ્ધ નિપલમાં જંતુઓ ઝડપથી પેદા થાય છે અને બોટલના કારણે બિમારીઓ થાય છે.
એ અને સી
નીચેનામાંથી કઈ સર્વસામાન્ય બિમારી છે કે જેના કારણે લોહીની ઉણપ અને એનિમિયા થાય છે.?
કૃમિનો ચેપ
મસા
મેલેરીયા
ઉપરના બધા જ
એક ૬ માસથી નાના બાળકને બોટલથી દૂધ પિવડાવવામાં આવે છે, તે પરિવારને આંગણવાડી કાર્યકર ધ્વારા શું સલાહ આપવામાં આવે છે.?
બોટલથી દૂધ પિવડાવવાનુ તરત જ અટકાવી દેવુ
વાડકી ધ્વારા પ્રાણીજન્ય દૂધ પિવડાવો
ફોર્મ્યુલા દૂધ પિવડાવવાની ના પાડવી
ઉપરના બધાજ
