wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સત્સંગ સૌરભ - ૧૬ - સ્વામિનારાયણ નો સંદેશો

Total questions: 16

Worksheet time: 8mins

Name
Class
Date
1.

પુજારી જાતે કેવા બ્રાહ્મણ હતા?

a)

સરવરિયા

b)

પટેલ

c)

વાણીયા

d)

નાગર

2.

પૂજારીને શેની બીમારી હતી?

a)

લકવો

b)

કેન્સર

c)

તાવ

d)

ફેફસા

3.

જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરમાં શેનો મહોત્સવ ઊજવાઈ રહ્યો હતો?

a)

૮ દિવસનો ભક્ત ચિંતામણી

b)

12 દિવસનો હરિસ્મૃતિ નો પાઠ

c)

21 દિવસનો મહાવિષ્ણુયાગ

d)

૮ દિવસનો પુરુષોત્તમ પ્રકાશ

4.

મહાવિષ્ણુ યાગના અંતિમ દિવસોમાં શેની ખેંચ સર્જાણી હતી?

a)

દાળ અને ચોખા

b)

ખાંડ અને ચોખા

c)

ઘઉં અને ચોખા

d)

ચોખા અને બાજરી

5.

જુનાગઢ સ્વામિનારાયણ મંદિરના કોઠારી કોણ હતા?

a)

શાસ્ત્રી ધર્મજીવનદાસજી સ્વામી

b)

શાસ્ત્રી હરિપ્રિય દાસજી સ્વામી

c)

શાસ્ત્રી ધર્મ સ્વરૂપ દાસજી સ્વામી

d)

શાસ્ત્રી મુકુંદ સ્વરૂપ દાસજી સ્વામી

6.

શ્રીજી મહારાજે મધરાત્રે ફાગણ સુદ ચૌદશના દિવસે કોને દર્શન આપ્યા?

a)

પ્રણામી મંદિરના પૂજારીને

b)

પ્રણામી મંદિર ના હરિભક્તને

c)

પ્રણામી મંદિર ના સેવક ને

d)

સ્વામિનારાયણ મંદિરના પૂજારીને

7.

અરે આપ કોણ! અત્યારે અહીં ક્યાંથી?

કોણ બોલે છે અને કોને કહે છે

a)

પૂજારી બોલે છે અને સ્વામિનારાયણ ભગવાનને કહે છે

b)

સ્વામિનારાયણ ભગવાન બોલે છે અને પૂજારી ને કહે છે

c)

હરિભક્ત બોલે છે અને સ્વામિનારાયણ ભગવાનને કહે છે

d)

ગલુજી બોલે છે અને સ્વામિનારાયણ ભગવાનને કહે છે.

8.

સ્વામિનારાયણ ભગવાને પ્રણામી મંદિરના પૂજારીને દર્શન આપીને શું સંદેશો આપ્યો?

a)

તો અમારા સ્વામિનારાયણ મંદિરમાં જઈને કોઠારી ને મારો આ સંદેશો આપી આવજે કે મહોત્સવના કામકાજમાં હિંમત અને ધીરજ રાખે મંદિરનો આ ભવ્ય મહોત્સવ સારી રીતે પાર પડશે એની કાંઈ ચિંતા કરે નહીં પરંતુ સેવાના કામમાં જે માણસો ને રોકે એને વિચારીને રોકે અને જેને સેવાની જવાબદારી સોંપે તેમની મદદમાં બીજા બબ્બે અડીખમ ધ્રોગા રાખે તો કશી અડચણ નહીં આવે ને બધુંય સાનુકૂળ થઈ રહેશે એમ સ્વામિનારાયણ કહી ગયા છે.

b)

ગામના હરિભક્તોને મારવા સંદેશો આપી આવજે કે મહોત્સવના કામકાજમાં હિંમત અને ધીરજ રાખે.

9.

હું આપની પાસે કાંઈ માગવાની લાલચે નથી આવ્યો. કોણ બોલે છે અને કોને કહે છે.

a)

પૂજારી બોલે છે અને પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ ને કહે છે

b)

શાસ્ત્રીજી મહારાજ બોલે છે અને પૂજારી ને કહે છે.

c)

પૂજારી બોલે છે અને હરિભક્ત ને કહે છે.

d)

પૂજારી બોલે છે અને વેપારીને કહે છે.

10.

જુનાગઢ પ્રણામી મંદિર ના પૂજારી કઈ બાજુ ના બ્રાહ્મણ હતા?

a)

છપૈયા તરફના

b)

અયોધ્યા તરફના

c)

કાશી તરફના

d)

રામેશ્વર તરફના

11.

બોલો, શો સંદેશો લાવ્યા છો?

કોણ બોલે છે અને કોને કહે છે.

a)

શાસ્ત્રીજી મહારાજ બોલે છે અને વેપારીને કહે છે

b)

પૂજારી બોલે છે અને શાસ્ત્રીજી મહારાજ ને કહે છે.

c)

શાસ્ત્રીજી મહારાજ બોલે છે અને હરિભક્તો ને કહે છે.

d)

શાસ્ત્રીજી મહારાજ બોલે છે અને પૂજારી ને કહે છે.

12.

શાસ્ત્રીજી મહારાજે પૂજારીને પ્રેમથી કંઈક સ્વીકારવા આગ્રહ કર્યો તો પૂજારીએ શું કીધું?

a)

શાસ્ત્રીજી મહારાજે પૂજારીને પ્રેમથી કંઈક સ્વીકારવા આગ્રહ કર્યો હોવાથી ખાંડ અને ચોખા પૂજારીએ લેવાનું કહ્યું.

b)

શાસ્ત્રીજી મહારાજે પૂજારીને પ્રેમથી કંઈક સ્વીકારવા આગ્રહ કર્યો પણ એણે કશું જ લીધું નહીં. અને કહ્યું, સ્વામિનારાયણે મને સરવરિયા જ્ઞાતિનો જાણી દર્શન દીધા એ જ મારું મોટું ભાગ્ય!

13.

ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુનો મંગલ સંદેશો મળ્યા પછી મહોત્સવમાં સમસ્યાનો ઉકેલ કેવી રીતે આવવા લાગ્યો?

a)

મહોત્સવમાં ઊભી થયેલી નાની-મોટી તમામ સમસ્યાઓનો ઉકેલ સહજ અને સરળ રીતે આવવા લાગ્યો

b)

મહોત્સવમાં ઊભી થયેલી નાની સમસ્યાઓનો ઉકેલ માંડ માંડ આવવા લાગ્યો.

c)

મહોત્સવમાં ઊભી થયેલી મોટી સમસ્યાઓનો ઉકેલ લાવો ખૂબ અઘરો હતો.

14.

ભગવાન પ્રભુ મંગલ સંદેશો મળ્યા પછી ચોખાને ખાંડ કેવી રીતે મળ્યા?

a)

ચોખા અને ખાંડ પૂરતો પ્રયત્ન કરવા છતાંય આવતા જતા એ માલ ને એક વેપારી સામેથી આવીને આપી ગયો.

b)

ચોખાને ખાંડ પૂરતો પ્રયત્ન કરવા છતાં મળ્યા નહીં.

c)

બીજા વિશ્વ યુદ્ધ ચાલી રહ્યું હોવાથી ચોખા અને ખાંડ ની ખેંચ સર્જાણી હતી.

15.

શાસ્ત્રીજીના સેવાકાર્યમાં શ્રી હરિ ભળ્યા છે એની સહુને કેવી રીતે પ્રતીતિ થઈ આવી?

a)

મહોત્સવમાં ઊભી થયેલી નાની-મોટી તમામ સમસ્યાઓનો ઉકેલ સહજ અને સરળ રીતે આવવા લાગ્યો એટલું જ નહીં જેવી ચોખા અને ખાંડ પૂરતો પ્રયત્ન કરવા છતાં ગોતે નહોતા જતા એ માલ ને એક વેપારી સામેથી આવીને આપી ગયો એથી કાર્યકરોને ખૂબ નવાઈ ઉપજી આવી. એથી શાસ્ત્રીજીના સેવા કાર્યમાં શ્રી હરિ ભર્યા છે એની પ્રતીતિ થઇ આવી

b)

મહોત્સવમાં સ્વામિનારાયણ પ્રભુએ દર્શન આપ્યા હોવાથી શાસ્ત્રીજીના સેવાકાર્યમાં શ્રી હરિ ભર્યા છે એની સહુને પ્રતીતિ થઇ આવી

16.

બોલો બ્રહ્મદેવ શું કામ છે? તમારે કાંઇ જોઈએ છે? કોણ બોલે છે અને કોને કહે છે

a)

બ્રહ્મદેવ બોલે છે શાસ્ત્રીજી મહારાજ ને કહે છે

b)

શાસ્ત્રીજી મહારાજ બોલે છે અને પૂજારીને કહે છે

c)

શાસ્ત્રીજી મહારાજ બોલે છે અને બ્રહ્મદેવ ને કહે છે.

d)

પૂજારી બોલે છે અને શાસ્ત્રીજી મહારાજ ને કહે છે.