NEW
Font size
Worksheetscommunication for second year
Total questions: 15
Worksheet time: 11mins
communication includes ________________
સંચાર માં _____ નો સમાવેશ થાય છે
the words we speak
આપણે જે શબ્દો બોલીએ છીએ
our body language
બોડી લેન્ગવેજ
gestures, signs, symbols and appearance
હાવભાવ, નિશાનીઓ, ચિહ્નો અને દેખાવ
all of the above
ઉપરોક્ત તમામ
Emoji depicts
ઈમોજી દર્શાવે છે
laughter
હાસ્ય
sadness
દુઃખ
anger
ગુસ્સો
all of the above
ઉપરોક્ત તમામ
we use emojis when _____
આપણે ઈમોજી નો તયારે ઉપયોગ કરીએ છીએ જયારે
we are bored
આપણે નીરસ થઇ જઈ એ
words are not enough to express our feelins
આપણી પાસે લાગણીઓ દર્શાવવા પૂરતા શબ્દો ના હોય
we do not want to think
આપણે વિચારવું ન હોય
we are lazy
આપણે આળસુ હોય
A persons ability to understand and manage emotions properly is called ____
લાગણીઓ ને સમજવા ની અને મેનેજ કરવાનું આવડત ને --- કહે છે
intelligence
બુદ્ધિ
artificial intelligence
કુત્રિમ બુદ્ધિ
emotional intelligence
ભાવનાત્મક બુદ્ધિ
split personality
what does the give emoji communicate?
sadness
happy
thinking face
angry
expressing ourselves helps in _____
પોતાની જાત ને એકસપ્રેસ કરવાથી ---- માં મદદ મળે છે
finding solution to deal with negative emotions
નકારત્મક લાગણીઓ માં સમાધાન મળે છે
express emotions
manage emotions
none
Introducing oneself in a smart and powerful way in just 30 seconds is called __________?
પોતાની જાત નું ૩૦ સેકન્ડ માં અસરકારક પરિચય આપવો તેને ____ કહે છે?
Elevator pitch
briefcase
speech
quick call
what does the given emoji depicts?
crying
laughing
face with tear of joy
crocodile's tears(મગર મચ્છ ના આંસુ)
Most frequesntly asked question in an interview ________
Interview માં સૌથી વધુ પૂછનાર સવાલ
tell me about yourself
feedback
what is quarantine
where is my pen?
things one must follow while attending interview ?
Interview માં વ્યક્તિ એ કરવું જ જોઈએ
being confident
આત્મવિશ્વાસ
giving a firm handshake
સખત handshake
greet and think formally
ઔપચારિક રીતે અભિવાદન કરવું અને વિચારવું
all of the above
ઉપરોક્ત તમામ
Identify the professional networking platform?
વ્યવસાયિક નેટવર્કિંગ પ્લેટફોર્મ
faebook
snapchat
linked in
some benefits in linked in include?
Linked in ના કેટલાક ફાયદા માં સમાવેશ થાય છે
can download a pdf of one's resume
Resume ની pdf download કરી શકાય
gain exposure to hiring managers and recruiters
મેનેજર અને નોકરીદાતા ને મદદ
networking
all of the above
Feedback is important because__________
પ્રતિસાદ મહ્ત્વ નો છે
it is given for imporvement
તે સુધાર માં મદદ કરે છે
is given for discouraging
Te નિરાશાજનક છે
it is negative
તે નકારત્મક છે
none
self reflection is the process of _____
commenting
looking inwards
feedback
all of the above
official conversations are part of _______
ઓફિસ માં થતી વાતચીત એ ___નો ભાગ છે
informal communication
અનોપચારિક સંચાર
formal communication
ઔપચારિક સંચાર
resumes
families
કુટુંબ
