Font size
Worksheetsસત્સંગ સૌરભ ભાગ ૨ અગ્નિ પરીક્ષા-૭
Total questions: 13
Worksheet time: 7mins
તું મારે કચ્છમાં આવવાની ઈચ્છા છે. કોણ બોલે છે અને કોને કહે છે
એક કાઠી ભક્ત બોલે છે અને શ્રીજી મહારાજ ને કહે છે
ઝાલાવાડના દેવળીયા ગામના એક દરબાર ભક્ત બોલે છે અને શ્રીજી મહારાજ ને કહે છે
ક્ષત્રિય ભક્તબોલે છે અને મહારાજને કહે છે
આપને કચ્છ પ્રદેશમાં આવવાની ઈચ્છા હોય તો જરૂર આવો.
કોણ બોલે છે અને કોને કહે છે
શ્રીજી મહારાજ બોલે છે અને નિત્યાનંદ સ્વામીને કહે છે
શ્રીજી મહારાજ બોલે છે અને હરિ ભગત અને કહે છે
શ્રીજી મહારાજ બોલે છે અને ઝાલાવાડના દેવળીયા ગામે એક દરબાર ભક્ત ને કહે છે
શ્રીજી મહારાજ બોલે છે અને બ્રહ્માનંદ સ્વામીને કહે છે
એ બધાને ધન્યવાદ આપવા ઘટે.
કોણ બોલે છે અને કોને કહે છે
શ્રીહરી બોલે છે અને નિત્યાનંદ સ્વામીને કહે છે
શ્રી હરિ બોલે છે અને કચ્છમાં વિશ્રાંતિ લઈ રહેલા સખાઓ ને કહે છે.
શ્રી હરિ બોલે છે અને કાઠી ભક્તોને કહે છે
શ્રી હરિ બોલે છે અને ગઢડામાં વિશ્રાંતિ લઈ રહેલા સખાઓ ને કહે છે
આપ કરો પારખા સહુને ખબર તો પડે.
કોણ બોલે છે અને કોને કહે છે
કાઠી ભક્તિ બોલે છે અને પ્રભુને કહે છે
સુરા દરબાર બોલે છે અને પ્રભુ ને કહે છે
દેવળીયા થી આવેલા ગોડજી દરબાર બોલે છે અને પ્રભુને કહે છે
ગોડીજી દરબાર કયા ગામના હતા?
તાવી દેવળીયા
દેવળીયા
ભાદર દેવળીયા
નાના દેવળીયા
ગોડજી દરબારને શેનું અંગ હતું
પ્રભુની આજ્ઞાપાલન તત્પર કરતા.
પ્રભુ ની આજ્ઞાના પાલન માં ભારે શૂરવીરતા નું અંગ હતું
ખૂબ સેવાભાવી અને શૂરવીર હતા
ખૂબ ઉદાર દિલ અને કવિ હતા
તું ચકમકથી કળીમાં દેવતા પાડીને જ અગ્નિ તૈયાર કર.
કોણ બોલે છે અને કોને કહે છે
શ્રી હરિ બોલે છે અને ભગુજી ને કહે છે
શ્રી હરિ બોલે છે અને નાજા ને કહે છે
ભગુજી બોલે છે અને નાજાને કહે છે
શ્રી હરિ બોલે છે અને સોમલા ખાચર ને કહે છે
સુકા કાંટાના ગળાયા જેવું જટ ગોતી લાવો.
કોણ બોલે છે અને કોને કહે છે
શ્રીજી મહારાજ બોલે છે અને ભગુજી ને કહે છે
શ્રીજી મહારાજ બોલે છે અને ભગુજી તથા સોમલા ખાચરને કહે છે
નાજા જોગીયા બોલે છે અને સોમલા ખાચર ને કહે
અંતર્યામી શ્રી હરિ તો આ_______ની સ્થિતિ જાણતા હતા.
શૂરવીર ભક્ત
સેવાભાવી ભક્ત
ઉદારદિલ ભક્ત
નેકદિલ ભક્ત
પ્રભુનો આદેશ થવાથી નાજાએ_______માંથી ચકમક, સુતર ની કળી ને રૂ કાઢે તૈયારી આદરી.
ખડીયા
બોક્સ
પથ્થર
જોળી
આવા કપરા કામો માટે તો______કે________ના જેવું કઠોર દિલ કરવું પડે.
વિશ્વામિત્ર
દુર્વાસા
ભીષ્મપિતા
કર્ણ
ભાવવિભોર ને ગદ્ગદિત થઈ ગયેલા ગોડજી દરબાર ને પ્રભુ એ પોતાનો વરદ હસ્ત મુકી શું કહેવા લાગ્યા?
એક બે વાક્યમાં જવાબ આપો
દરબાર તમે તો સારધાર કસોટીમાં પસાર થયા
તમે તો ભારે ટેકીલા નીકળ્યા
તમારી પ્રતિજ્ઞા પાલનની દ્રઢતાની સહુને પૂરેપૂરી પ્રતીતિ થઇ આવી છે
એટલું જ નહીં તમે પણ પૂર્વના ભક્તોની ગૌરવપૂર્વક ઊભા રહી શકો એવા ઉચ્ચ પ્રતિભાવાળા છો.
ધન્ય છે તમને.
કોણ બોલે છે અને કોને કહે છે
શ્રીજી મહારાજ બોલે છે અને સોમલા ખાચર ને કહે છે
શ્રીજી મહારાજ બોલે છે અને ગોડજી દરબાર ને કહે છે
શ્રીજી મહારાજ બોલે છે અને નાજા જોગીયા ને કહે છે
