wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સત્સંગ સૌરભ- ૧૩- નક્કર નિશ્ચય

Total questions: 13

Worksheet time: 7mins

Name
Class
Date
1.

કોણ પ્રભુ નો પત્ર લઈને ગલુજી ને ઘેર આવ્યા હતા?

a)

વડથલ ના ધર્મ સિંહજી

b)

જૂનાગઢના ધર્મસિંહ જી

c)

વડતાલના ધર્મચરણ જી

d)

વડથલના ધર્મ કુંવરજી

2.

બેટા, પુરુ જમી લે પછી બીજું કરજે.

કોણ બોલે છે અને કોને કહે છે

a)

માતુશ્રી બોલે છે અને ગલુજી ને કહે છે

b)

માતુશ્રી બોલે છે અને ધર્મસિંહ ને કહે છે

c)

ગલુજી બોલે છે અને માતુશ્રી ને કહે છે

d)

ગલુજી બોલે છે અને ધર્મસિંહ ને કહે છે

3.

હવે જમવાનું કાંઈ નહીં.

કોણ બોલે છે અને કોને કહે છે

a)

માતાજી બોલે છે અને ગલુજી ને કહે છે

b)

ગલુજી બોલે છે અને માતાજીને કહે છે

c)

ધર્મસિંહ બોલે છે અને ગલુજી ને કહે છે

d)

ગલુજી બોલે છે અને ધર્મ સિંહ જી કહે છે

4.

ગલુજી ક્યાં છે? આ ઘર સાવ ખાલી કાં?

કોણ બોલે છે કોને કહે છે

a)

ગલુજીના દુશ્મન બોલે છે અને માતાજીને (ડોશી) કહે છે.

b)

ગલુજી બોલે છે અને માતાજીને કહે છે

c)

માતાજી બોલે છે અને ગલુજી ને કહે છે

d)

ગલુજી ના દુશ્મન બોલે છે અને ગલુજી ને કહે છે

5.

ગલુજી કયા ગામના હતા?

a)

વડથલ

b)

વડતાલ

c)

ડડુસર

d)

ફાચરીયા

6.

હવે કોઈને વાત કરશો માં

કોણ બોલે છે અને કોને કહે છે

a)

ગલુજી બોલે છે અને અગ્રણી ભક્તને કહે છે.

b)

અગ્રણી ભક્ત બોલે છે અને ગલુજી ને કહે છે.

c)

મહારાજ બોલે છે અને ગલુજી ને કહે છે.

d)

ગલુજી બોલે છે અને મહારાજ ને કહે છે.

7.

મહારાજનો ઉતારો ગામમાં કોને ત્યાં હતો?

a)

ગલુજી ને ઘેર

b)

બીજા હરિભક્તોને ઘેર

c)

ડડુસર ગામ ના શેઠને ઘેર

d)

મૂળુભા ની ઘેર

8.

ગલુજીની આંખમાં હર્ષના આંસુ કેમ આવ્યા?

a)

ગલુ જીના દુશ્મનો ગલુજી ને પતાવી દઈ ને ઘર બધું લૂંટી જવું હતું. એવી માતાજી એ રાત્રે બનેલ ઘટના કહી સંભળાવી ત્યારે અંતર્યામી પોતાની ભારે રક્ષા કરી એ જાણીને ગલુજી ની આંખમાં હર્ષના આંસુ ઉભરાયા

b)

ગલુ જીના દુશ્મનો ને હીરા માણેક લૂંટી લેવા હતા. એવી માતાજી એ રાત્રે બનેલ ઘટના કહી સંભળાવી ત્યારે ગલુજી ની આંખમાં હર્ષના આંસુ ઉભરાયા.

9.

હવે પાછા વળો ને માજી નો અગ્નિસંસ્કાર કરો

કોણ બોલે છે અને કોને કહે છે

a)

ગલુજી બોલે છે અને મહારાજને કહે છે

b)

પ્રભુ બોલે છે અને ગલુજી ને કહે છે

c)

પ્રભુ બોલે છે અને હરિભક્તો ને કહે છે

d)

પ્રભુ બોલે છે અને ડોશી ને કહે છે

10.

ગલુ જીએ કેવું કપરું કામ કર્યું?

a)

લોકલાજ ની પરવા કર્યા વગર મુવી માને ટાંગી દઈ પ્રભુની પધરામણી ને પ્રાધાન્યતા આપવાનું કપરું કામ ગલુજી એ કર્યું.

b)

ગલુ જીએ સિંહના મોઢામાં પોતાનો હાથ નાખ્યો એ કપરું કામ કર્યું.

c)

ગલુજી એ હિંમતથી દુશ્મનોને ભગાડવાનું કપરું કામ કર્યું.

11.

ગલુજી કેવા ભક્ત હતા?

a)

નક્કર નિષ્ઠાવાન

b)

ભક્તિ વાન

c)

નક્કર ધર્મ વાન

d)

આજ્ઞાંકિત

12.

શ્રીજી મહારાજ ડડુસર મા કેટલા દિવસ રોકાયા?

a)

બે

b)

ત્રણ

c)

ચાર

d)

એક

13.

અરે! ભલા માણસ આવું ઘોર કર્મ કરવા આવ્યા છો?

a)

માતાજી બોલે છે અને ગલુજીના દુશ્મન ને કહે છે

b)

માતાજી બોલે છે અને પડોશીને કહે છે

c)

ગલુજી ના દુશ્મન બોલે છે અને માતાજીને કહે છે

d)

ગલુજી ના દુશ્મન બોલે છે અને સાથીદાર દુશ્મન ને કહે છે.