NEW
Font size
WorksheetsBRG RD-II_POST-TEST
Total questions: 10
Worksheet time: 5mins
સ્તનપાન નું નિરીક્ષણ કારવું ક્યારે મહત્વ પૂર્ણ છે
જયારે બાળક એક અઠવાડિયા નું હોય
જન્મ પછી તરતજ
જયારે પણ તમને ખબર પડે કે બાળક સ્વસથ નથી
બી એન્ડ સી
મૃત્યુ પામવાની શક્યતા વાળા બાળકો ને ઓળખવાની શક્યતાઓ છે
નાં ઓળખ કરવાનું શક્ય નથી
હા, ગર્ભાવસ્થાના સમયના નિરીક્ષણ દ્વારા
બી અને ડી
હા , બાળકનું વજન માપવાથી
શું નવજાત શિશુ ને દરેક સ્તનપાન દરમિયાન બંને સ્તનનું દૂધ પીવડાવવું જોઈએ
હા , કેમકે તે વધુ દૂધ બનાવવા માં મદદ કરે છે
ના, બાળક બંને સ્તનનું દૂધ પી શકેશે નહિ
એક સ્તન નું દૂધ ખાલી થાય ત્યાં સુધી ધાવણ આપવું જોઈએ
હા, તે બાળક ની જરૂરિયાત સંતોષ કરે છે
સ્વચ્છતા જાળવવા માટે કુટુંબને કઈ સલાહ આપી શકાય?
બાળક ને સંભાળતા પહેલા હાથ ધોવા જોઈએ
બાળક ને ખવડાવવા માટે માત્ર સ્વચ્છ અને જંતુ મુક્ત બોટલ નો ઉપયોગ કરો
કોર્ડ( ગર્ભનાળ) સ્વચ્છ અને સુકી રાખો
એ અને સી
બાળક ને સ્તનપાન કરવાની સાચી સ્થિતિ કઈ છે
માતા એ ફક્ત બેસીને સ્તનપાન કરવું જોયે
માતા એ સુતા સુતા સ્તનપાન કરવું જોયે
માતાએ બેસીને અને સુતા-સુતા બંને સ્થિતિમાં સ્તનપાન કરાવી શકશે
બાળક નાં આરામ (અનુકુળતા) પર આધાર રાખે છે
નીચે માંથી કયા વિધાનો નબળા અને નવજાત શીશું માટે સાચા છે
નબળા અને માદા બંને બાળકની ઘરે સંભાળ (કાળજી) લઇ શકાય છે
નબળા નવજાત શિશુંને ઘરે ખાસ કાળજીની જરૂર છે
બીમાર નવજાત શિશુને ઘરે ખાસ કાળજીની જરૂર છે
નબળા નવજાત શિશુંને ફક્ત હોસ્પિટલ માં જ સારવારની જરૂર છે
આપણે નબળા નવજાત બાળકને કેવીરીતે ઓળખી શકયે?
જ્યારે બાળક નો જન્મ ૮.૫ મહિના પુરા થયા તે પેલા થયો હોય
જ્યારે બાળકનું વજન ૨.૫ કિલોગ્રામ કરતા ઓછુ હોય
જ્યારે બાળક સંપુર્ણ તીવ્રતા શાથે સ્તનપાન કરી શકતું નાં હોય
ઉપર નાં બધા
શા માટે " પરિપક્વતા ની તારીખ " ગણતરી કરાવી જરૂરી છે
તે નબળા બાળક ને ઓળખવા માં મદદ કરે છે
પ્રસુતિ ની સંભવિત તારીખ જાણવા માં મદદ કરે છે
ત્તે અધૂરા માસે જન્મેલા(પ્રિમેચ્યોર) બાળક ને ઓળખવા માં મદદ કરે છે
બાળક નાં જન્મની તૈયારીનું આયોજન કરવા માં મદદ કરે છે
આપણે નબળા નવજાત બાળકને જીવિત રાખવા માં કઈ રીતે મદદ કરી શકીએ ?
વધારા નું સ્તનપાન આપીને
કાંગારું મધર કેર આપીને
વધારા નું સ્તનપાન.ઉષ્મા અને સ્વચ્છતા ને સુનિશ્ચત કરીને
બાળક ને જીવન રક્ષક એન્ટીબાયોટીક આપી ને
શા માટે બાળક ને પોષકતત્વોથી ભરપુર વિવિધતા સભર ખોરાક આપવો મહત્વ પૂર્ણ છે
સારી વૃદ્ધિ માટે
સારું સીખવા અને પ્રવુતિ માટે
ચેપ સામે લડવા માટે
ઉપરના બધા
