wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

સત્સંગ સૌરભ ભાગ-૨. સ્નેહ અને સમર્પણ - ૧૩

Total questions: 11

Worksheet time: 7mins

Name
Class
Date
1.

આવા તો કેટલાય લફંગા વેરાગીઓ ભટકે છે. કોણ બોલે છે અને કોને કહે છે

a)

સુરા ખાચર બોલે છે અને શ્રીજી મહારાજ ને કહે છે

b)

હરિ ભગત બોલે છે અને શ્રીજી મહારાજ ને કહે છે

c)

જીવા ખાચર બોલે છે અને શ્રીજી મહારાજ ને કહે છે

2.

ગામમાં કાંઈ ધર્મશાળા જેવું હોય તો બાવા સાધુને ઉતારા માટે કામ આવે.

કોણ બોલે છે અને કોને કહે છે

a)

શ્રીજી મહારાજ બોલે છે અને જીવા ખાચર ને કહે છે

b)

સુરા ખાચર બોલે છે અને દાદા ખાચર ને કહે છે

c)

શ્રીજી મહારાજ બોલે છે અને દાદા ખાચરને કહે છે

3.

ઘરનાં બૈરાઓ સાંખ્યયોગી બાઈઓ ભેળાં રહેશે કોણ બોલે છે અને કોને કહે છે.

a)

જીવા ખાચર બોલે છે અને શ્રીજી મહારાજ ને કહે છે

b)

સુરા ખાચર બોલે છે અને શ્રીજી મહારાજ ને કહે છે

c)

દાદા ખાચર બોલે છે અને શ્રીજી મહારાજ ને કહે છે

d)

શ્રીજી મહારાજ બોલે છે અને દાદા ખાચરને કહે છે

4.

દાદા ખાચરનાં_______, _________, ______,_______ની પ્રતીતિ અમને અનેક વાર થઈ ચૂકેલી.

a)

સ્નેહ

b)

સમર્પણ

c)

દરિયાવદિલ

d)

પરમાર્થ માટેની તત્પરતા

5.

______બળે પણ વળ કાંઈ મૂકે ?

a)

કાપડ

b)

દોરી

c)

સીંદરી

d)

રૂમાલ

6.

એક ધર્મશાળા બંધાવી હોય તો સહુ તીર્થવાસીઓને ઉતરવા માટે સાનુકૂળતા રહે.

કોણ બોલે છે અને કોને કહે છે

a)

જીવા ખાચર બોલે છે અને શ્રીજી મહારાજ ને કહે છે

b)

શ્રીજી મહારાજ બોલે છે અને દાદા ખાચરને કહે છે

c)

શ્રીજી મહારાજ બોલે છે અને સુરા ખાચર ને કહે છે

d)

શ્રીજી મહારાજ બોલે છે અને જીવા ખાચર ને કહે છે

7.

ગઢપુર તાબાના અર્ધા હિસ્સાના ગરાસદાર _____અને બાકીના અર્ધા હિસ્સાના ગરાસદાર__________ હતા

a)

દાદા ખાચર

b)

જીવા ખાચર

c)

સુરા ખાચર

d)

સોમલા ખાચર

8.

દાદા ખાચરને શેનું અંગ હતું તથા તેની દાસત્વ ભક્તિમાં શું ઝલકતુ હતું? એક બે વાક્યમાં જવાબ આપો

a)

દાદા ખાચરને અખૂટ વિશ્વાસનું અંગ

b)

એમની દાસત્વભકિતમાં ઈષ્ટદેવ શ્રીજી મહારાજ પ્રત્યે અખૂટ શ્રદ્ધા, સમર્પણ ને નિષ્કામ ભાવની અનોખી ત્રિવેણી વહ્યા કરતી હતી.

9.

જીવા ખાચર સ્વભાવે કેવા હતા?

a)

જીવા ખાચર ભારે ચતુર, જમાનાના અનુભવી અને રાજકારણના ભારે અઠંગ ખેલાડી

b)

ગુણિયલ ચતુર

c)

ચતુર વિવેકી રાજકારણના ખેલાડી

10.

જીવા ખાચર ને મનમાં શેનો રંજ રહ્યા કરતો? એક બે વાક્યમાં જવાબ આપો

a)

મારો ભત્રીજો દાદો તો સાવ નાદાન છોકરડો અને મારાથી સવાયો થઈને ફર્યા કરૅ.

b)

એની વાહવાહ બોલાય ! દિલમાં આ ડંખને લીધે તે ઈર્ષ્યાની આગમાં સદાય સળગ્યા કરે.

11.

અહીં સાધુઓને કેવો ત્રાસ છે તમે જુઓ છોને ?

કોણ બોલે છે અને કોને કહે છે

a)

દાદા ખાચર બોલે છે અને શ્રીજી મહારાજ ને કહે છે

b)

શ્રીજી મહારાજ બોલે છે અને જીવા ખાચર ને કહે છે.

c)

જીવા ખાચર બોલે છે અને શ્રીજી મહારાજ ને કહે છે

d)

શ્રીજી મહારાજ બોલે છે અને સુરા ખાચર ને કહે છે