NEW
Font size
WorksheetsRTE Rules 2012
Total questions: 10
Worksheet time: 5mins
RTE Rules 2012 મા કુલ કેટલા નિયમો સમાવિષ્ટ છે?
38
36
35
33
પ્રકરણ 3 અંતર્ગત પ્રવેશ કાર્યરીતિ કયા ક્રમ ના નિયમ મા આવે છે?
6
7
8
9
બાળક ના શાળા પ્રવેશ હેતુ માટે ઉંમર ના પુરાવા તરીકે શું માન્ય નથી?
આંગણવાડી રેકર્ડ
હોસ્પિટલ / નર્સ -મિડવાઈફ રજીસ્ટર રેકોર્ડ
માતાપિતા /વાલી નુ ઉંમર અંગેનું સોગંધનામુ
સરપંચ નો દાખલો
પ્રકરણ 4 નો નિયમ 13 કઈ બાબત પર આધારિત છે?
શાળા ની માન્યતા
શાળા ના માપદંડો અને ધોરણો
શિક્ષાત્મક કાર્યવાહી
માન્યતા પાછી ખેંચી લેવી
REPA નું પૂરું નામ જણાવો.
RIGHT TO EDUCATION PROTECTION AUTHORITY
RIGHT TO EDUCATION PROTECTION AGENCY
RIGHT TO EDUCATION PROTECT AREA
RIGHT TO EDUCATION PROTECT AMBESSY
SCPCR અથવા યથાપ્રસંગ REPA કઈ કાર્યપદ્ધતિ થી કામ કરે છે?
Watch and wait
Watch and action
Elert and watch
Elert and action
વર્ગ ખંડ માં દરેક વિદ્યાર્થી માટે ન્યુનત્તમ કાર્પેટ એરિયા ઉપરાંત અધ્યાપન માટે કેટલા ચો. ફૂટ વધારાનું ક્ષેત્રફળ જોઈએ?
55
60
65
70
શિક્ષકો ની ફરિયાદ નિવારણ નું પ્રથમ સ્તર કયું ગણાશે?
શાળા વ્યવસ્થાપન સમિતિ
સી. આર. સી. કો. ઓર્ડિનેટર
બી. આર. સી. કો .ઓર્ડિનેટર
તા. પ્રા. શિક્ષણાધિકારી કચેરી
કોઈ બાળક પ્રાથમિક શિક્ષણ પૂરું કરે છે તો તેણે કઈ કલમ હેઠળ ઠરાવેલ તમામ અભ્યાસક્રમો પૂર્ણ કરેલ છે તેમ કહેવાય?
27
28
29
30
કોઈ શિક્ષક બાળક ને માનસિક કનડગત કરે છે તો તે RTE 2012 ના કયા નિયમ નું ઉલ્લંઘન કરે છે?
16(2)
17(2)
16(1)
17(1)
