wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

LS TRAINING

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

1. નીચેનામાંથી કયા માટે એલએસ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકાય છે.

a)

A આંગણવાડી કાર્યકરો કયા ફોર્મ ભરે છે અને કયા નથી ભરતા તે તપાસવા અને જોવા માટે

b)

B આંગણવાડી કેન્દ્રોમાં મુખ્ય આરોગ્ય અને પોષણ સૂચકાંકોની સ્થિતિને ટ્રેક કરવા.

c)

C પ્રાથમિકતા વાળા લાભાર્થીઓના નામ જોવા માટે, જેમ કે અતિ કુપોષિત બાળકો જેમ ને અતિરિક્ત સંભાળની જરૂર છે.

d)

D ઉપરોક્ત બધા.

2.

2 તે કયું ફોર્મ છે જે LS ને મહિનામાં ઓછામાં ઓછા એકવાર ભરવું જોઈએ જે થી તેઓ AWW ના કામ ને સમજી શકે.

a)

A ઘર મુલાકાત ફોર્મ

b)

B આરોગ્ય અને પોષણ સૂચકાંક ફોર્મ

c)

C આંગણવાડી મુલાકાત પત્રક

d)

D MPR એમ.પી.આર. રીપોર્ટ

3.

3 LS એપ્લિકેશન સહાયક નિરીક્ષણને સક્ષમ કરવા માટે બનાવવામાં આવી છે. 'સહાયક નિરીક્ષણ' માં શું શામેલ છે?

a)

A મહિનામાં ઓછામાં ઓછા એક વખત દરેક આંગણવાડી કાર્યકર સાથે મળવા માટે સમય કાધે અને એપ્લિકેશનનો ઉપયોગ કરીને તેના કાર્ય વિશે તમારા પ્રતિસાદ આપે.

b)

B આંગણવાડી કાર્યકરને યોગ્ય કામ ન કરવા બદલ ઠપકો આપવો ભલે આ મહિનામાં યોગ્ય કામ ન કરવા માટેનું યોગ્ય કારણ હોય.

c)

C આંગણવાડી કાર્યકરને તેની એપ્લિકેશનને વધુ સારી રીતે સમજવામાં મદદ કરવી જેથી તે તેનો વધુ સરળતાથી ઉપયોગ કરી શકે

d)

D બંને એ અને સી

4.

4 LS એપ્લીકેશન ખોલવા માટે તમારા હોમ સ્ક્રિન પર CAS એપ્લીકેશન કલર કયો હશે ?

એ સફેદ અને પીળો

a)

A સફેદ અને વાદળી

b)

B વાદળી અને લીલો

c)

C વાદળી અને કાળો

d)

D સફેદ અને પીળો

5.

5 આંગણવાડી કાર્યકર માટે અપડેત કાર્યની સ્થિતિ જોવા માટે, તમારે AWCvisit ફોર્મ ભરવું પડશે:

a)

A હા

b)

B ના

6.

6 લાભાર્થી સાથે વાતચીત કરવા માટે ગૃહ મુલાકાત ફોર્મ ખોલવા પહેલા કયા મોડ્યુલ માં જઈ ને લાભાર્થી ની ઓળખ કરવી જોઈએ?

a)

A લાભાર્થીઓની પ્રાથમિકતા

b)

B આંગણવાડી વ્યવસ્થાપન

c)

C MPએમ.પી.આર./ એ.એસ આર રીપોર્ટ

d)

D સેજા વ્યવસ્થાપન

7.

7 શું તમે મહિના માં એક થી વધુ વખત AWC વિઝીટ નહિ ભરી શકો

a)

A હા

b)

B ના

8.

8 મુખ્ય આરોગ્ય અને પોષણ સૂચકાંક ફોર્મમાં,તમે નીચેનામાંથી કયા સૂચકાંકો વિશેનો ડેટા જોઈ શકો છો?

a)

A ફક્ત સ્તનપાન

b)

B હાથ ધોવું

c)

C સંસ્થાકીય ડિલિવરી

d)

.D બંને એ અને બી.

9.

9 જો તમારે કોઈ નવા સુપરવાઇઝર સાથે AWW ને કનેક્ટ કરવું હોય તો તમારે શું કરવાની જરૂર છે

a)

A બ્લોક હેલ્પ ડેસ્ક સ્ટાફને બદલાવની વિનંતી કરવી જોઈએ

b)

B તેને તમારા એપ્લિકેશન દ્વારા પોતે બદલી શકાય છે

10.

10 હોમ વિઝિટ ફોર્મનો ઉપયોગ કરવા માટેનો હેતુ શું છે?

a)

A કી સલાહકાર સંદેશાઓને મજબૂત બનાવો

b)

B AWW પ્રોત્સાહિતકરવું

c)

C ટી.એચ.આર. પરિવાર ને આપવામાં આવ્યું હતું કે નહિ , તે જાણવા માટે

d)

D ઉપરોક્ત તમામ