Font size
Worksheetsસત્સંગ સૌરભ-૨૩ એનો ખુલાસો અમે કરીશું
Total questions: 13
Worksheet time: 7mins
ચાસકા ગામ ના દરબાર નું નામ શું હતું?
દરબાર વિહાભાઇ
દરબાર અભેસિંહજી
દરબાર નારસિંહજી
દરબાર આપાભાઈ
તમે એમને ભગવાનની થોડી ઘણી વાતો કરો.
કોણ બોલે છે કોને કહે છે
મૂળજી શેઠ બોલે છે અને મહારાજને કહે છે
મહારાજ બોલે છે અને મૂળજી શેઠ ને કહે છે
મહારાજ બોલે છે અને નારસિંહ જી દરબાર ને કહે છે
શ્રીજી મહારાજને_________પધાર્યા જાણે દરબાર નારસિંહજી પ્રભુ પાસે બેસવા આવ્યા
કરમડ
ચાસકા
કમરડ
ટોડલા
મૂળજી શેઠ એકબાજુ બેસી દરબારને ભગવાનની શેની વાતો કરવા લાગ્યા?
જ્ઞાન
ભક્તિ
ભગવાનનો નિશ્ચય
મહિમા
દરબાર પ્રભુ પાસે શું પ્રાર્થના કરવા આવ્યા હતા? એક બે વાક્યમાં જવાબ આપો.
આપના સંતો ને આપ ઠેરઠેર વિચરણ કરીને પ્રજાને સદાચારના સન્માર્ગે વાળો છો
વ્યસન છોડાવી હિંસા, વ્યભિચાર, ચોરી અને લૂંટફાટ જેવા કુકર્મ બંધ કરાવો છો
એ તો બધું બહુ સારું કરો છો પણ આ ટોપીવાળો મહાપાપી અને વિધર્મી છે એનું જોર વધતું જાય છે
એને બંધ કરો તો અમને રજવાડાને રંજાડતો એ બંધ થાય
દરબારની સ્વાર્થ ભરી તકવાદી પ્રાર્થના સાંભળી પ્રભુએ શું જવાબ આપ્યો? એક બે વાક્યમાં જવાબ આપો.
જુઓ દરબાર આ પૃથ્વી છે તે પ્રભુના ચરણ છે
એમાં કેટલાક રાજાઓ કાંટા રૂપ બની પ્રભુના પગમાં વાગ્યા કરે છે એને કાઢવા સારું પ્રભુએ આ ટોપીવાળા રૂપ મોટી સુળ તૈયાર કરી છે
જેનાથી સમાજમાં કાંટારુપ અધર્મીઓને દૂર કરશે
જેનાથી સમાજમાં આ કાંટારૂપ ધર્મીઓને દૂર કરશે
પ્રભુના કયા કયા તર્કબદ્ધ ખુલાસા એ દરબાર નારસિંહજી ને વિચાર કરતા કરી દીધા.?
એક બે વાક્યમાં જવાબ આપો
જ્યાં સુધી પ્રભુને પૃથ્વીમાંથી કાંટા ઉપર રાજાઓને દૂર કરવા હશે ત્યાં સુધી તો આ મોટી સૂળને એ જરૂર રાખશે.
જ્યાં સુધી આ ટોપીવાળા અંગ્રેજો પ્રજાનું નીતિ અને ન્યાયથી રક્ષણ કરશે ત્યાં સુધી એ નભશે જ.
પછી તો એના નસીબ છતાંય જ્યાં સુધી તમે આ પૃથ્વી ઉપર હશો ને ત્યાં સુધી તો એનું રાજ જાય એમ લાગતું નથી
જ્યાં સુધી આ ટોપીવાળા અંગ્રેજો પ્રજાનો નીતિ અને ન્યાયથી રક્ષણ નહીં કરે તો એ લોકો ટકશે નહીં.
આપના લીલા ચરિત્રોમાં મન તર્ક-કુતર્ક કર્યા કરે એના સામું આપ જોશો નહીં.
કોણ બોલે છે અને કોને કહે છે
દરબાર નારસિંહજી બોલે છે અને પ્રભુને કહે છે
પ્રભુ બોલે છે અને દરબારોને કહે છે
ટોપીવાળા બોલે છે અને પ્રભુ ને કહે છે
દરબાર બોલે છે અને ટોપી વાળા ને કહે છે.
તમારો ખુલાસો દરબાર ને ગળે નહિ ઉતરે.
કોણ બોલે છે કોને કહે છે
પ્રભુ બોલે છે અને મૂળજી શેઠ ને કહે છે
દરબાર બોલે છે અને મૂળજી શેઠ કહે છે
પ્રભુ બોલે છે અને દરબાર ને કહે છે
મૂળજી શેઠ બોલે છે અને દરબાર ને કહે છે
શ્રીજી ઢોલિયા ઉપર________થઈને વિશ્રાન્તિ લઈ રહ્યા હતા.
જમણે પડખે
ડાબે પડખે
આડે પડખે
ઉપર પડખે
મૂળજી શેઠ પ્રભુ પાસે બેસીને શું કરતા હતા?
કીર્તન ગાતા હતા
માળા ફેરવતા હતા
ધૂન ગાતા હતા
મહારાજના પગ દબાવતા હતા
મહારાજ ક્યાં જગન નો આરંભ કર્યો અને તેને પડતો મૂકવો પડ્યો?
ડભાણ
જેતલપુર
કારીયાણી
લોયા
જેનાથી સમાજમાં કાંટા રૂપ_______ને દૂર કરશે.
અધર્મીઓ
અજ્ઞાનીઓ
માની ઓ
ઈર્ષાળુ ઓ
