wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

પ્રગટ ચરિત્રામૃત

Total questions: 10

Worksheet time: 3mins

Name
Class
Date
1.

મધ્યાહ્ન અને રાત્રી ભોજન બાદ સ્વામીશ્રી શું કરે છે ?

a)

શતપદી

b)

સપ્તપદી

c)

મુખવાસ આરોગતા

d)

જળ ગ્રહણ

2.

સ્વામીશ્રી કેટલા ડગલાં ચાલવા પધારવાના હતા ?

a)

50

b)

150

c)

100

d)

200

3.

સ્વામીશ્રીએ ક્યાં શતપદી કરવાની વાત કરી ??

a)

ઓટલા પર

b)

હોલ માં

c)

છત પર

d)

રૂમ માં

4.

સ્વામીશ્રીએ રૂમ માં શતપદી કરવાની વાત કેમ કરી ?

a)

બહાર બહુ ગરમી હતી

b)

એકલા સારું ફાવે

c)

સંતો ભક્તો ને ખસેડવા પડે તેથી બધાને તકલીફ પડે

5.

સ્વામીશ્રીએ હોલ માં જ શતપદી કરી

a)

ખરું

b)

ખોટું

6.

સ્વામીશ્રીએ કોના કોના કક્ષમાં દર્શન કર્યા ?

a)

શાસ્ત્રીજી મહારાજ ના

b)

યોગીજી મહારાજ ના

c)

ભગતજી મહારાજ ના

d)

પ્રમુખસ્વામી મહારાજ ના

7.

સ્વામીશ્રીના દર્શનની રાહ જોઈને વયોવૃદ્ધ સંત ધર્મસ્વરુપ દાસ સ્વામી ખાટલા પર બેઠા હતા

a)

ખરું

b)

ખોટું

8.

સ્વામીશ્રી લગભગ રોજ ધર્મસ્વરૂપ દાસ સ્વામીના ચરણસ્પર્શ કરતા હતા

a)

ખરું

b)

ખોટું

9.

પ્રસંગો દ્વારા સ્વામીશ્રીના ક્યાં ગુણોનું દર્શન થાય છે ??

a)

નમ્રતા

b)

દાસ ભાવ

c)

સ્થિરતા

d)

સહનશીલતા

10.

બંને પ્રસંગો ક્યાં તીર્થધામ ના છે ?

a)

ગોંડલ

b)

અટલાદરા

c)

સારંગપુર

d)

ગઢડા