wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

સત્સંગ સૌરભ ભાગ-૨. નિંદામણ થી એ આકરૂ - ૧૧

Total questions: 10

Worksheet time: 6mins

Name
Class
Date
1.

લોધિકાના દરબાર કોણ હતા?

a)

ભાણભા બાપુ

b)

અભેસિંહજી બાપુ

c)

દિવાન સિંહજી

d)

અભય બાપુ

2.

કાલે તમે શું કર્યું હતું ?

કોણ બોલે છે અને કોને કહે છે

a)

અમૃતભાઈ બોલે છે અને બીજા કામદારને કહે છે

b)

અભેસિંહ જી બોલે છે અને અમૃતભાઈ ને કહે છે

c)

અભેસિંહ બોલે છે અને કાકા ભાઈ ને કહે છે

3.

કેટલા દાડિયા વાડીમાં કામ કરતા હતા?

a)

૨૦

b)

૨૧

c)

૧૫

d)

૨૫

4.

તો પછી નીંદણા સિવાય બીજું કંઈ કામ નીકળે એમ છે કે નથી?

કોણ બોલે છે અને કોને કહે છે

a)

અમૃતભાઈ બોલે છે અને કામદારોને કહે છે

b)

અભેસિંહ બાપુ બોલે છે અને અમૃતભાઈ ને કહે છે

c)

અભેસિંહ બાપુ બોલે છે અને કામદારોને કહે છે

5.

આપણા બાપુ તો ભગવાન ના ઘરના માણસ છે કોણ બોલે છે અને કોને કહે છે

a)

અમૃતભાઈ બોલે છે અને કામદાર મજૂરોને કહે છે

b)

એક કામદાર મજુર બોલે છે અને મજૂરો અંદરોઅંદર વાત કરતા બોલે છે

c)

એક કામદાર બોલે છે અને અમૃત ભાઈ ને કહે છે

6.

અભેસિંહ જી બાપુએ મજૂરોને શું કામ સોંપ્યું?

એક બે વાક્યમાં જવાબ આપો

a)

તમે બધાએ અહીં મંદિરમાં ઠાકોરજીને આગળ બેસી આંખો મીંચીને માળા ફેરવો

b)

તમને અમે આખું રોજ આપીશું

c)

તમારે તો કામ કરવું છે ને? તો આજે આ કામ કરો.

7.

મારે આખું રોજ નથી જોતું.

કોણ બોલે છે અને કોને કહે છે

a)

યુવાન મજુર બોલે છે અને અમૃત ભાઈ ને કહે છે

b)

અભેસિંહ બાપુ બોલે છે અને અમૃત ભાઈ ને કહે છે

c)

યુવાન મજુર બોલે છે અને અભેસિંહ બાપુ ને કહે છે

8.

બધા એ મજૂરો જતા રહ્યા પણ આખું રોજ લેવા એકેય ઊભો રહ્યો નહીં એ જોઈ અભેસિંહ બાપુ શું વિચાર માં પડી ગયા?

a)

આ બધા મજૂરોને ખેતરમાં કાળી મજૂરી કરવા કરતા આમ ટાટા છાંયે બેસીને ભજન સ્મરણ કરવાનું ન ફાવ્યું.

b)

કારણકે જીવનમાં કોઈ દિવસ એમણે આવો ઢાળો પાડ્યો નથી

c)

એટલે આ નિંદામણ કરતાય કઠણ પડ્યું

9.

______નો નિગ્રહ તો દુષ્કર છે

a)

બુદ્ધિ

b)

મન

c)

ચિત્ત

d)

ઇન્દ્રિયો

10.

________કરતા સૂક્ષ્મ દેહ નો કજિયો મોટો.

a)

મન

b)

માંસનું ચક્ર

c)

સ્થૂળ દેહ

d)

કારણ દેહ