wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Trust

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

વિશ્વાસુને શેનો ભય નાશ પામે છે ?

a)

મૃત્યુ

b)

જન્મ

c)

ભૂત-પ્રેત

d)

આ બધા

2.

જેને મોટા પુરુષના વચનમાં વિશ્વાસ નથી તેને કેવો જાણવો ?

a)

અજ્ઞાની

b)

નાસ્તિક

c)

લાલચુ

d)

બીમાર

3.

"All I have seen teaches me to trust the creator." – Who said this ?

a)

Imarson

b)

Einstein

c)

Gandhiji

d)

Napoleon

4.

દૃઢ ઇન ચરનન કેરો ભરોંસો – આ પદની રચના કોણે કરી છે ?

a)

વેદ વ્યાસજી

b)

તુસલીદાસજી

c)

સુરદાસજી

d)

સંત કબીરજી

5.

The scientist who proved that plants have life is

a)

Jagdish Chandra Bose

b)

Charles Darwin

c)

Francis Darwin

d)

Satyendra Nath Bose

6.

એક ભરોસો શ્યામ ચરનકો – આ કીર્તનના રચયિતા કોણ છે ?

a)

પ્રેમાનંદ સ્વામી

b)

બ્રહ્માનંદ સ્વામી

c)

નિત્યાનંદ સ્વામી

d)

સુખાનંદ સ્વામી

7.

Stand fast in faith – This phrase is from which scripture?

a)

Bhagavad Gita

b)

Bible

c)

Guru Granth Sahib

d)

Quran

8.

વિશ્વાસીને કૃતાર્થપણું મનાય છે – આ ક્યા વચનામૃતનું વાક્ય છે ?

a)

લોયા-2

b)

વડતાલ-10

c)

ગઢપુર પ્રથમ-24

d)

સારંગપુર-9

9.

શ્રીજી મહારાજે ભંભલીમાં કોળું નાખવાનું ક્યા ભક્તને કહ્યું હતું ?

a)

પર્વતભાઈ

b)

દાદાખાચર

c)

સુરાખાચર

d)

શિવલાલભાઈ શેઠ

10.

ભગવદ્પાદ્ રામાનુજાચાર્યજીએ શરણાગતિના કેટલા પ્રકારો બતાવ્યા છે ?

a)

6

b)

7

c)

9

d)

4