Font size
WorksheetsEAT RIGHT TOOLKIT
Total questions: 15
Worksheet time: 8mins
જીવન ના પ્રથમ ૧૦૦૦ દિવસ મહિલા ના ગર્ભધારણ દિવસથી શરૂ થાય છે અને બાળક ................. વર્ષ નું થાય ત્યાં સુધી ચાલુ રહે છે.
૧૮ માસ
૨ વર્ષ
૧ વર્ષ
૨.૫ વર્ષ
૬ મહિના ની ઉંમર પૂર્ણ થવા સાથે પ્રારંભ કરો ................. ચમચી દિવસ માં ૨-૩ વખત.
૩ - ૪
૨ - ૩
૧/૨ - ૨
૩
૬ મહિના થી નાના બાળકો ને ગરમ વાતાવરણ માં સાદું પાણી કે ગ્લુકોઝ નું પાણી આપવું જોઈએ
સાચું
ખોટું
બાળક ને ૫ વર્ષ ની ઉંમર પૂર્ણ કર્યા પછી પૂરક આહાર આપવો જોઇએ.
સાચું
ખોટું
ચોખા ને ફોર્ટિફાઇડ કરવા માં કયા પોષકતત્ત્વો ઉમેરવા માં આવે છે?
વિટામિન એ, વિટામિન ડી
આયર્ન, ફોલિક એસિડ, વિટામિન બી૧૨
આયર્ન, વિટામિન ડી
દિવસ માં સરેરાશ કેટલા મીઠા ની જરૂર છે?
૧૦ ગ્રામ
૪ ગ્રામ
૫ ગ્રામ
૮ ગ્રામ
સલાડ, કાપેલા ફળો અને દહીં પર (a) છાંટવાનું ટાળો
વધુ મીઠાંનું સેવન હાયપરટેન્શન માટે જોખમી પરિબળ છે
સાચું
ખોટું
પૂરતા પ્રમાણમાં ખાઓ..
ફળો, શાકભાજી
માંસ, માછલી, દૂધ, દૂધ ની બનાવટ
અનાજ ,કઠોળ,દાળ
તૈલી પદાર્થ, ધી, માખણ
વિટામિન એ ની ઉણપ થી થતી ખામી
એનેમિયા
જન્મજાત ખામી
રતાંધણાપણું
નબળા હાડકાં
સગર્ભા માં ફોલિક એસિડ નું મહત્વ
શિશુ ના મગજ નો વિકાસ
ફેફસાં નો વિકાસ
હાડકાં નો વિકાસ
જન્મજાત ખામી
વધુ ખાંડ, મીઠું, અને ચરબીયુક્ત ખોરાક ખાવા થી કયા રોગ થાય?
ઓટોઇમ્યુન ડીસીસ
શ્વસનતંત્રની બીમારી
બિનચેપી રોગ
ચેપી રોગ
ભારતમાં ઉપલબ્ધ ફોર્ટિફાઇડ ખોરાકનું નામ આપો
ગોળ, ચોખા, ઘઉં નો લોટ, દૂધ, તેલ
મીઠું, ચોખા, ઘઉં નો લોટ, દૂધ, તેલ
મીઠું, ખાંડ, ઘઉં નો લોટ, દૂધ, મધ
આપેલ વિકલ્પ માંથી એક પણ નહી
લીલા પાંદડાવાળા શાકભાજી, ફળ વગેરે વાજબી માત્રા માં ખાવા જોઈએ
સાચું
ખોટું
કોઈ પણ ને આહાર રાંધવા માં વનસ્પતિ ઘી નો જ ઉપયોગ કરવો જોઈએ
ખોટું
સાચું
