wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

IMMUNIZATION 2nd Day

Total questions: 10

Worksheet time: 3mins

Name
Class
Date
1.

પ્રત્યેક ૫ વર્ષના બાળક દિઠ રસીકરણ માટે કુલ કેટલા ઇન્જેકશન આપવામાં આવે છે ?

a)

૧૨

b)

૧૪

c)

૧૫

d)

૧૬

2.

૨૬ થી ૫૦ ઇન્જેકશન આપવાના થતા હોય તો મહિને કેટલા સેશન કરવા જોઇએ ?

a)

માસીક એક સેશન

b)

માસીક બે સેશન

c)

એકાતરે મહિને

d)

૩ મહિને એક વાર

3.

જે સેશનમાં વેકસીન કેરીયર મારફત વેકસીન પહોંચાડવામાં આવે તે કઇ પ્રકારના સેશન કહેવાય ?

a)

ફીકસડ

b)

આઉટરીચ

c)

મોબાઇલ

d)

ટેગ કરેલ

4.

એમઆર વેકસીનનો વેસ્ટેજ મલ્ટીપ્લીકેશન ફેકટર (WMF) કેટલો છે ?

a)

૧.૧૧

b)

૧.૩૩

c)

d)

એક પણ નહિ

5.

એફઆઇપીવી વાયલમાં કેટલા ડોઝ હોય છે ?

a)

b)

૧૦

c)

૨૦

d)

૨૫

6.

ઇમ્યુનાઇઝેશન શીડયુલમાં બાળકને ઓપીવીના કેટલા ડોઝ આપવામાં આવે છે ?

a)

b)

c)

d)

7.

નીચે માંથી સ્થાળંતરીત હાઇ રીસ્ક વિસ્તારમાં સમાવેશ થતો નથી

a)

બાંધકામ સાઇટ

b)

નોમેડસ

c)

ઇંટનો ભટ્ઠો

d)

અર્બન સ્લમ્સ

8.

સેશનમાં બહાર રહેલ આઇસ પેક પર કઇ વેકસીન રાખવામાં આવે છે ?

a)

બીસીજી - ઓપીવી - રોટા - એમઆર

b)

બીસીજી - ઓપીવી - પીસીવી - એમઆર

c)

બીસીજી - ઓપીવી - એફઆઇપીવી - એમઆર

d)

બીસીજી - ડીપીટી - રોટા - એમઆર

9.

કઇ રસીના વાયલ પર વીવીએમ કેપ પર હોય છે ?

a)

૧. બીસીજી

b)

૨. એમઆર

c)

૩. પીસીવી

d)

૧ અને ૨

10.

સીરીંજ કેપને કયા કલરની બકેટમાં નાખવામાં આવે છે ?

a)

લાલ

b)

પીળી

c)

લીલી

d)

કાળી