Worksheetsસત્સંગ સૌરભ ભાગ-૨ પ્રસંગ 17 માથા સાથે પ્રભુ નો પક્ષ
Total questions: 10
Worksheet time: 6mins
વઢવાણના કારભારી કોણ હતા?
ભાણાભાઈ
ભાણજી મહેતા
ભાનુશંકર મહેતા
ભાણાભાઈ અમીન
વઢવાણના જમાદાર કોણ હતા?
ભાણજી મહેતા
કાનજી પટેલ
કેશરમિયાં
વિપ્ર પટેલ
જમાદાર કેસર મિયા ને નોકરીમાંથી કોણે બચાવી લીધા?
એક બે વાક્યમાં જવાબ આપો
ભાણજી મહેતાને ભારે ભોંઠપ અનુભવવી પડી એટલું જ નહિ એમને નમતું પણ જોખવું પડયું ને જમાદાર કેશરમિયાં પોતાની ફરજ પર ચાલુ રહ્યા.
રાજના વફાદાર જમાદાર કેશરમિયાંની બરતરફીના સમાચાર મહારાણીને મળ્યા એટલે એમણે જમાદારને પોતા પાસે બોલાવી બધી વાત જાણી લીધી ને આવી અંગત અને બિનજરૂરી તકરારમાં ભરેલ બરતરફીનું પગલું અટકાવી દીધું ને કારભારીને આવી છોકરમત માટે ઠપકો પણ દીધો.
ભાણજી મહેતાને રાજના જમાદાર કેસર મિયા પ્રત્યે શું કામ દાઝ હતી( ઇર્ષા થતી હતી)? એક બે વાક્યમાં જવાબ આપો.
ભાણજી મહેતાને ઝાલાવાડમાં પ્રસરતા જતા સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે નવા ધર્મ તરીકેનો અણગમો હતો. એવામાં રાજના મુસલમાન જમાદારને સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે આસ્થા આવીને એમની કંઠી બાંધી એ સત્સંગી થયા
એટલે ભાણજી મહેતાએ એમના પ્રત્યે ઈર્ષ્યા આદરેલી અને આ પ્રસંગથી એ ઈર્ષ્યા ભડકો બની પણ આ ભડકો ભાણજી, મેતાને જ દઝાડતો ગયો.
ભાણજી મહેતાને ________માં પ્રસરતા જતા સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે નવા ધર્મ તરીકેનો અણગમો હતો
ઝાલાવાડ
ખાન પ્રદેશ
ચરોતર
કચ્છ
અમારું કોઈ વાકું બોલે એમાં આવું સાહસ ન કરાય. કોણ બોલે છે અને કોને કહે છે
મહારાજ બોલે છે અને કેસર મિયા ને કહે છે
મહારાજ બોલે છે અને ભાણજી મહેતા અને કહે છે
રાણજી મહેતા બોલે છે અને કેસર મિયા ને કહે છે
બ્રાહ્મણ બોલે છે અને કેસર મિયા ને કહે છે
__________માં રાજનું કામ પતાવી એ વઢવાણ આવ્યા ને બીજે જ દિવસે એણે પોતાના અધિકારની રૂએ કેશરમિયાંને તુરત રાજની નોકરીમાંથી બરતરફ કરી દીધા
રાજકોટ
ધાંગધ્રા
વઢવાણ
ગોંડલ
એ તો મારો નોકર છે એનાથી વળી શું થઈ શકવાનું છે ? કોણ બોલે છે અને કોને કહે છે.
બ્રાહ્મણ બોલે છે અને ભાણજી મહેતાને કહે છે
ભાણજી મહેતા બોલે છે અને બ્રાહ્મણ ને કહે છે
ભાણજી મહેતા બોલે છે અને કેસર મિયા ને કહે છે
જોજે હો, વાંકું બોલતાં પહેલાં વિચાર કરજે. કોણ બોલે છે અને કોને કહે છે
ભાણાજી મહેતા બોલે છે અને બ્રાહ્મણ ને કહે છે.
કેસર મિયા બોલે છે બ્રાહ્મણ ને કહે છે
કેસર મિયા બોલે છે અને ભાણજી મહેતાને કહે છે
મહારાજ બોલે છે અને ભાણજી મહેતાને કહે છે
'તો આપ મદદ કરો. મારે તો સહાયની જરૂર છે કોણ બોલે છે અને કોને કહે છે.
બ્રાહ્મણ બોલે છે અને કેસર મિયા ને કહે છે
બ્રાહ્મણ બોલે છે અને ભાણજી મહેતાને કહે છે
ભાણજી મહેતા બોલે છે અને બ્રાહ્મણ ને કહે છે
