NEW
Font size
WorksheetsBRG Module-9
Total questions: 9
Worksheet time: 5mins
બાળક દ્વારા દિવસમાં (ર૪ કલાકમાં) લેવામાં આવતા ખોરાકના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિઘાન સાચું છે?
A. ૧ર મહિનાનું બાળક ૩૦૦ ગ્રામ અથવા ૩ વાડકી ખોરાક ખાઇ શકે છે
B. ૬ મહિનાનું બાળક ૪૦૦ ગ્રામ અથવા ૪ નાની વાડકી ખોરાક ખાઇ શકે છે
C. ૧૮ મહિનાનું બાળક પ૦૦ ગ્રામ અથવા પ વાડકી ખોરાક ખાઇ શકે છે
D. એ અને સી
બાળક યોગ્ય માત્રામાં ખોરાક ખાઇ રહયું છે તે સુનિશ્વિત કરવા માટે ગુહ મુલાકાત દરમ્યાન નીચેનામાંથી કઇ જાણકારી મેળવી આપણે પરિવારની મદદ કરી શકીએ છીએ?
A. શું બાળકને ખોરાકમાં અલગ-અલગ ભોજન આપવામાં આવે છે
B. શું બાળકને બોટલ દ્વારા તો દૂઘ નથી પીવડાવવામાં આવતું અને તે રોકવાની સલાહ આપીને
C. વાડકીના ઉપયોગ દ્વારા બાળક કેટલુ ખાય છે
D. ઉપરના બઘા જ
બાળકો જે ખોરાક ખાય છે તે ખોરાકમાં વિવિઘ પ્રકારના પોષક તત્વો શા માટે જરૂરી છે?
A. વૃઘ્ઘિ / વિકાસ માટે
B. શીખવા અને પ્રવૃત્તિ માટે
C. ચેપ સામે લડવા માટે
D. ઉપરના બઘા જ
એક ૯ મહિનાનું બાળક સરેરાશ એક દિવસ (ર૪ કલાક) માં કેટલો ખોરાક ખાઇ શકે છે?
A. ૧૦૦ ગ્રામ અથવા એક વાડકી / સ્ટાન્ડર્ડ કદના બાઉલ
B. ર૦૦ ગ્રામ અથવા બે વાડકી / સ્ટાન્ડર્ડ કદના બાઉલ
C. પ૦૦ ગ્રામ અથવા બે વાડકી / સ્ટાન્ડર્ડ કદના બાઉલ
D. ઉપરનામાંથી એકપણ નહિ
આપણે નબળા નવજાત બાળકની ઓળખ કેવી રીતે કરી શકીએ?
A. જો બાળકનો જન્મ ૮.પ મહિના પહેલા (અઘૂરા માસે) થયેલ હોય
B. જો બાળકનું જન્મ સમયનું વજન ર કિ.ગ્રા. કરતાં ઓછુ હોય
C. જો બાળક યોગ્ય તીવ્રતાથી સ્તનપાન કરવા સક્ષમ ન હોય
D. ઉપરના બઘા જ
બાળકને બોટલ દ્વારા દૂઘ પીવડાવવાના ભયસ્થાનોના સંદર્ભમાં નીચે આપેલા વિઘાનોમાંથી કયા વિઘાનો સાચા છે?
A. બોટલ અને નીપલને સારી રીતે સાફ કરવાનું મુશ્કેલ છે
B. જે બાળકો બોટલથી દૂઘ પીવે છે તેનો ઝડપથી વૃઘ્ઘિ / વિકાસ થાય છે અને વઘારે તંદુરસ્ત હોય છે
C. અશુઘ્ઘ નીપલમાં જંતુઓ ઝડપથી પેદા થાય છે અને બોટલના કારણે બિમારીઓ થાય છે
D. એ અને સી
એક ૬ માસથી નાના બાળકને બોટલથી દૂઘ પીવડાવવામાં આવે છે, તે પરિવારને આંગણવાડી કાર્યકર દ્વારા શું સલાહ આપવામાં આવશે?
A. બોટલથી દૂઘ પીવડાવવાનું તરત જ અટકાવી દેવું
B. વાડકી દ્વારા પ્રાણીજન્ય દૂઘ પીવડાવો
C. ફોર્મ્યુલા (પાવડરવાળું) દૂઘ પીવડાવવાની ના પાડવી
D. ઉપરના બઘા જ
૬ થી ૮ માસના બાળકને દિવસમાં કેટલી વાર ખોરાક આપવો જોઈએ?
A. દિવસમાં ઓછામાં ઓછા ૩ વખત
B. દિવસમાં ઓછામાં ઓછા ૨ વખત
C. દિવસમાં ઓછામાં ઓછા ૪ વખત
D. દિવસમાં ઓછામાં ઓછા ૧ વખત
૧૮ માસ સુધીના બાળકને ૨૪ કલાકમાં કેટલો ખોરાક આપવો જોઈએ?
૨૦૦ ગ્રામ
૩૦૦ ગ્રામ
૫૦૦ ગ્રામ
૮૦૦ ગ્રામ
