wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

iti wireman paper gujarati

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

નીચે દર્શાવેલ આકૃતિમાં ----નો સિમ્બોલ છે.

a)

NNN ટ્રાન્ઝીટર

b)

NPN ટ્રાન્ઝીટર

c)

PNP ટ્રાન્ઝીટર

d)

PPP ટ્રાન્ઝીટર

2.
સિંગલ ફેઝ એનર્જીમીટર માં કેટલા ટર્મિનલ હોય છે?
a)
6
b)
2
c)
3
d)
4
3.
ઇન્ડકટન્સ નો એકમ ---- છે?
a)
હેન્રી
b)
ઓહમ
c)
એમ્પીયર
d)
ન્યુટન
4.
ઇલેક્ટ્રિક ટ્રેન માં નીચેમાંથી કઈ મોટર વપરાય છે?
a)
એ.સી.થ્રી ફેઝ મોટર
b)
ડી.સી.સીરીઝ મોટર
c)
ડી.સી.શંટ મોટર
d)
એ.સી.સીંગલ ફેઝ મોટર
5.
આવૃત્તિ માપવા માટે નીચેમાંથી શું વપરાય છે?
a)
વોલ્ટ મીટર
b)
એ-મીટર
c)
સ્ટ્રોબોસ્કોપ
d)
ઉપરમાંથી કોઈ પણ નહી
6.
નીચે દર્શાવેલ સમીકરણો માંથી કયું સમીકરણ સાચું છે?
a)
V=I/R
b)
R=VI
c)
I=V/R
d)
I=R/V
7.
એસી પ્રવાહ માટે ફોર્મ ફેક્ટર ની કિંમત શું છે?
a)
1.41
b)
1.11
c)
1
d)
0
8.
આર્મેચર વાયરીંગનો પ્રતિરોધ -----પર આધારિત છે?
a)
વહ્કની લંબાઈ
b)
વહ્કનો ક્રોસ સેકશનલ વિસ્તાર
c)
વહ્કની સંખ્યા
d)
ઉપરના તમામ
9.
4 પોલ વાળા ઓલ્ટરનેટર નીચે દર્શાવેલ ઝડપ માંથી કઈ ઝડપે ફેરવવામાં આવે તો 50 Hz નો ઈ.એમ.એફ.ઉત્પન્ન થાય.
a)
1000 rpm
b)
2000 rpm
c)
1500 rpm
d)
400 rpm
10.
એ.સી.સપ્લાય નું ડી.સી. સપ્લાયમાં રૂપાંતર કરવા માટે ---- વપરાય છે.
a)
રેક્ટીફાયર
b)
ઇન્વર્ટર
c)
ટ્રાન્સફોર્મર
d)
બેટરી