wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સત્સંગ સૌરભ -૧૪ - નીડર અને સમર્થ સંત

Total questions: 13

Worksheet time: 7mins

Name
Class
Date
1.

એ મહારાજ, આમના ઓરા આવો ઓરા !

કોણ બોલે છે અને કોને કહે છે

a)

દરબાર મૂળુભા બોલે છે અને ગામમાં ભ્રમણ કરી રહેલા સંતો ને કહે છે

b)

દરબાર આપાભાઈ બોલે છે અને મહારાજ ને કહે છે

c)

દરબાર વજેસિંહ બોલે છે અને રૂપાભાઈ ને કહે છે

d)

દરબાર વિહાભાઇ બોલે છે અને મહારાજને કહે છે

2.

કયા ગામમાં સંતો ભિક્ષાર્થે ભ્રમણ કરી રહ્યા હતા?

a)

ગાના

b)

વાવેરા

c)

ડડુસર

d)

ડેડાણ

3.

દરબાર મૂળુભા કયા ગામના હતા?

a)

વાવેરા

b)

વડથલ

c)

વડતાલ

d)

વાવે રામ

4.

સ્વામી રાઘવાનંદ જી એ કેટલાક ગામોમાં વિચરણ કર્યું હતું?

a)

૪૨

b)

૪૪

c)

૪૧

d)

૪૦

5.

સ્વામી રાઘવા નંદજી એ કયા પંથકના ગામોમાં વિચરણ કરી આહિરો માં આચાર-વિચાર ની પવિત્રતા પ્રસરાવી હતી?

a)

પટેલ વાડ

b)

બાબરીયાવાડ

c)

નાગરવાડ

d)

કડવા પટેલ વાડ

6.

રાઘવાનંદજી__________ના પ્રખર હિમાયતી ને નીડર સંત હતા.

a)

અહિંસા

b)

હિંસા

c)

ધર્મ

d)

જ્ઞાન

7.

એ તમે આ શું કર્યું ?ડંફાસ તો બહુ મારતા હતા

કોણ બોલે છે અને કોને કહે છે

a)

મૂળુભા બોલે છે અને સંતો ને કહે છે

b)

સંતો બોલે છે અને મૂળુભા ને કહે છે

c)

મૂળુભા બોલે છે અને ભૂવાઓને કહે છે

d)

ભુવો બોલે છે અને મૂળુભા ને કહે છે

8.

કોણે સમર્થ સંત રાઘવા નંદજીના હસ્તે વર્તમાન ધારણ કર્યા?

a)

મુળુ બહારવટિયા

b)

જોબન પગી

c)

ગલુજી

d)

મૂળુભા બોરીચા

9.

ભૂવાઓને ઢીલા ઢફ થઈ ગયેલા જોઈ સ્વામી રાઘવ આનંદ જી એ ધર્મનું કયું રહસ્ય સમજાવ્યું?

a)

અહિંસા પરમ ધર્મ

b)

સેવા સદાચાર

c)

મહાત્મ્ય જ્ઞાને સહિત ભક્તિ

d)

મહિમા

10.

રાઘવાનંદ સ્વામીએ ભૂવાઓને અને મૂળુભા ને શો ઊપદેશ આપ્યો?

a)

અહિંસા પરમ ધર્મનું રહસ્ય સમજાવ્યું અને કહ્યું હવેથી માતાજીને નિવેદ માં ખીર, લાપસી કે દૂધપાક પુરી જમાડજો પણ માંસ કે મદિરા જેવા અખાજ ધરશો નહીં.

b)

સેવા ધર્મનું રહસ્ય સમજાવ્યું અને કહ્યું હવેથી માતાજીને નિવેદ માં ખીર લાપસી કે દૂધપાક પુરી જમાડજો.

c)

માહાત્મ્ય જ્ઞાને સહિત ભક્તિનું રહસ્ય સમજાવ્યું અને કહ્યું કે માસ કે મદિરા જેવા આખાજ ધરશો નહીં.

11.

આપ જ માતાના ભૂવાઓ પાસે ચાલો ને તમારી વાતને એ જો કબુલ રાખે તો અમનેય કબૂલ છે.

કોણ બોલે છે અને કોને કહે છે.

a)

ડાયરા માં બેઠેલા એક રામ ભગત બોલે છે અને સ્વામી રાઘવાનંદજી ને કહે છે.

b)

મૂળુભા બોલે છે અને નીડર સંતને કહે છે.

c)

ડાયરા માં બેઠેલા ગામના માણસ બોલે છે અને સ્વામી રાઘવાનંદજી ને કહે છે.

d)

ડાયરા માં બેઠેલા એક શ્યામ ભગત બોલે છે અને નીડર સંત ને કહે છે

12.

હિંસા એતો માતાજીના નિવૈદ કહેવાય.

કોણ બોલે છે અને કોને કહે છે

a)

મૂળુભા બોલે છે અને મોટા સંતને (રાઘવાનંદ સ્વામી) કહે છે.

b)

રામ ભગત બોલે છે અને મોટા સંતને કહે છે.

c)

કાઠી ડાયરામાંથી એક ગ્રામજન બોલે છે અને મોટા સંતને કહે છે.

d)

દરબાર આપાભાઈ બોલે છે અને રાઘવાનંદ સ્વામી ને કહે છે.

13.

દેવ દેવી ને નામે થતી નિર્દોષ પશુઓ ની હિંસાનો તો અમે જરૂર નિષેધ કરીએ છીએ.

કોણ બોલે છે અને કોને કહે છે.

a)

વાવેરા ગામ ના કાઠી દરબારો બોલે છે અને મોટા સંતને કહે છે

b)

મોટા સંત બોલે છે અને ભૂવાઓને કહે છે

c)

મોટા સંત બોલે છે અને આપા ભાઈ ને કહે છે

d)

રાઘવાનંદ સ્વામી (મોટા સંત) બોલે છે અને મૂળુભા ને અને ડાયરા માં બેઠેલા બધા ગ્રામજનોને કહે છે.