Font size
Worksheetsસત્સંગ સૌરભ-૨૪ કસોટી અને ક્યાસ
Total questions: 13
Worksheet time: 8mins
શેખમિયાં કયા ગામના હતા?
ગઢપુર
ગોંડલ
રાજકોટ
વડતાલ
શ્રીજી અને સંતોને યોગમાં આવતા શેખ મિયાંએ મહારાજ માં અન્ય _______અને __________બંધાઈ ગઈ હતી.
અચળ નિશ્ચય અને આસ્થા
આસ્થા અને અચળ વિશ્વાસ
આસ્થા અને અચળ નિષ્ઠા
અચળ ભક્તિ અને આસ્થા
શેખ મિયાં જ્યારે શ્રીહરિ ના દર્શને આવે ત્યારે પ્રભુ તેમનો કેવી રીતે આદરસત્કાર કરતા?
એક બે વાક્યમાં જવાબ આપો
પ્રભુ એમને ફુલ હાર આપી આદર-સત્કાર કરતા
સભામાં આગળ બેસારે
સભામાં સાલથી સન્માન કરે
પોતે ઊભા થઈને શેખ મિયાં ને ભેટે
કોને શેખ મિયાં આંખમાં કણાની જેમ ખૂંચતા હતા?
કાઠી ભક્તોને
કાઠી દરબારોને
સાધુ સંતોને
હરિભક્તોને
શેખ મિયાની સ્થિતિ વચ્ચે ની આકાશ પાતાળ જેવી વાસ્તવિકતાનું ભાન કરાવવા મહારાજે શેખ મિયાં ને શું કરવાનું કીધું?
અહીં ડોક ઉપર જરા રગતગ જેવું થઈ ગયું હોવાથી તમે ઉભા થઇ જરા હળવે હાથે અમને ડોક ઉપર તમારા હાથથી કાંઈક થોડું મારો તો રાહત થાય
શેખ મિયા ને ગુલાબનો હાર લાવી ગળામાં પોતાને પહેરાવવા માટે કીધું
પગ ઉપર રગતગ જેવું થઈ ગયું હોવાથી પગ ઉપર મારો તો રાહત થાય
આપ આ શું બોલ્યા? કોણ બોલે છે અને કોને કહે છે
શેખ મિયાં બોલે છે અને મહારાજને કહે છે
મહારાજ બોલે છે અને શેખ મિયાંને કહે છે
દાદા ખાચર બોલે છે અને શેખ મિયાંનેકહે છે
શેખ મિયાં બોલે છે અને દાદા ખાચરને કહે છે
ગધીના તું અહીંથી ચાલ્યોજ જા. કોણ બોલે છે અને કોને કહે છે
ખેધીલા કાઠી બોલે છે અને શેખ મિયાંએ કહે છે
કાઠી બોલે છે અને દાદા ખાચર ને કહે છે
કાઠી ભક્તો બોલે છે અને બીજા હરિભક્તને કહે છે
પોતાના અનન્ય સેવક ની તળિયા સુધી તપાસી તેના નકર નિશ્ચયની સહુને જાણ કરવા સારું શ્રીજીએ ગોંડલ શો સંદેશો લખી મોકલ્યો? એક બે વાક્યમાં જવાબ આપો
શેખ મિયા અહીં ઘરે આવેલો ત્યારે અમને મારવાનું કહીને ત્યાં નોકરી પર હાજર થઈ ગયો છે તો આવા ક્રૂર માણસને નોકરીમાં ચાલુ રાખશો નહીં
શેખ મિયા અહીં ઘરે આવેલો ત્યારે અમને મારવાનું કહીને ત્યાં નોકરી પર હાજર થઈ ગયો છે તો આવા અક્રૂર માણસને નોકરીમાં ચાલુ રાખશો નહીં
શેખ મિયા અહીં મંદિરે આવેલો ત્યારે અમને હાથ કાપી નાખવાનું કહી ને ત્યાં નોકરી પર હાજર થઈ ગયો છે આવા ક્રૂર માણસને નોકરીમાં ચાલુ રાખશો નહીં
શેખ મિયા દાદા ખાચર સાથે પાછા ગઢડા આવ્યા ત્યારે શ્રીજી એ કરુણાભિના થઈ સહુને શું કહ્યું? એક બે વાક્યમાં જવાબ આપો
આ શેખ મિયાંએ અમે કૂતરાની જેમ હડકાર્યો વળી એની માથે ન થવાનું બધું થયું છતાં એને અમારો જરાય અભાવ ન આવ્યો.
અમારે એવા ભક્ત ઉપર તો વગર કર્યું હેત રહે છે.
આ શેખ મિયાંએ તો અમે બિલાડીની જેમ હડ કાર્યો વળી એની માથે ન થવાનું બધું થયું છતાં એને અમારો જરાય અભાવ ન આવ્યો
રાજકોટમાં શેખ મિયાં ને________માં અંગ્રેજ એજન્સીમાં નોકરી મળી ગઈ.
કોઠી કમ્પાઉન્ડ
હઠીસિંહ ના દરબાર
કમ્પાઉન્ડ
કોઠી સિંહ કમ્પાઉન્ડ
કેવી રીતે શેખ મિયાએ મનનું સમાધાન કરી સંકટમાં સમજણ કેળવી?
હશે મહારાજ ની મરજી
દાસ ના દુશ્મન હરિ કરી હોય નહીં
મહારાજ જે કરે છે તે બધું સારું જ કરે છે
મહારાજ સર્વ કર્તાહર્તા છે
કેટલા મહિના બાદ દાદા ખાચરને એજન્સીના કામે રાજકોટમાં રોકાણ થયું?
૫
૬
૭
૪
નાતીલા અને સત્સંગના દ્વેષીલાઓએ શેખને પાછા વાળી લેવા પ્રયાસો આદર્યા પણ શેખ મિયાં એ શું કહ્યું? એક બે વાક્યમાં જવાબ આપો.
મહારાજ તો મારા માલિક છે એ ભલે મને હડધૂત કરે તોય એનો મને જરાય અભાવ નહીં આવે
મહારાજ તો મારા ઇષ્ટદેવ છે તોપણ હું તમારી સાથે આવું
મહારાજ તો મારા કર્તાહર્તા છે એ ભલે મને પાછો ના બોલાવે તોપણ મને મહારાજ માં ખૂબ હેત છે
મહારાજ તો મારા પ્રાણથી પ્યારા છે એ ભલે મને હડધૂત કરે તોપણ મહારાજ નો છેડો નહી છોડુ.
