Font size
Worksheetsસત્સંગ સૌરભ ભાગ-૨. ૨-સંતની સમય સૂચકતા
Total questions: 18
Worksheet time: 10mins
આશરે કેટલા વર્ષ પહેલાનો આ પ્રસંગ છે
બસો એક
સોએક
પચાસેક
રાજકોટમાં એ વખતે_______માં સ્વામિનારાયણ મંદિર હતું
કોઠી કમ્પાઉન્ડ
દાણાપીઠ
મોતીબાગ
કોના સ્વાગત માટે રાજકોટ સત્સંગ સમાજે ભારે ભવ્ય તૈયારીઓ કરી હતી?
આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ
આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ
આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ
આચાર્યશ્રી કેશવ પ્રસાદ જી મહારાજ
રાજકોટના દિવાન નું શું નામ હતું?
શ્રી માલચંદ સાહેબ
શ્રી ભાણવર સાહેબ
શ્રી કોટક સાહેબ
શ્રી સુરા સાહેબ
રાજકોટના દાણાપીઠ સ્વામિનારાયણ મંદિરના કોઠારી નું નામ કહો.
હરિભક્ત સોમાભાઈ માળી
હરિભક્ત કરસનજી ભાઈ પારેખ
હરિભક્ત વાલજીભાઈ પારેખ
હરિભક્ત ભાણાભાઈ પારેખ
સભામાં ભગવાન ની વાતો કરે
કોણ બોલે છે અને કોને કહે છે
કોઠારી હરિભક્ત કરસનજી ભાઈ જાડેજા બોલે છે અને સદ્ગુરૂ ગુણાતીતાનંદ સ્વામી ને કહે છે
કોઠારી હરિભક્ત કરસનજી ભાઈ પારેખ બોલે છે અને સદગુરુ શ્રીબાલમુકુંદદાસજી સ્વામીને કહે છે
કોઠારી હરિભક્ત કરસનજી ભાઈ પટેલ બોલે છે અને સદગુરુ શ્રી ગોપીનાથ દાસજીને કહે છે
બાલમુકુંદ દાસ જી સ્વામીએ ત્યાં બેઠેલા સંતો સામે દૃષ્ટિ કરી પણ સભામાં બોલે એવા______દેખાયા નહીં
પુરાણી પ્રેમ પ્રકાશ દાસજી સ્વામી
પુરાણી ધર્મ સ્વરૂપ દાસજી સ્વામી
પુરાણી ગોપીનાથ દાસજી સ્વામી
સદગુરુ બ્રહ્મચારી શાંતાનંદજી ક્યાંના હતા?
જેતલપુર
જુનાગઢ
જુના ગામ
ઉના
ગુરુ અચિંત્ય નંદજીના શિષ્ય કોણ હતા?
સદગુરુ બ્રહ્મચારી શાંતાનંદજી
સદગુરુ બ્રહ્મચારી અખંડાનંદ જી
સદગુરુ બ્રહ્મચારી મુળજી
સદગુરુ બ્રહ્મચારી રઘુનાથાનંદજી
________પૂજ્ય આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ આ મધુરભાષી વક્તા અને સભા પ્રસંગે પોતાની સાથે રાખવા લાગ્યા.
વચન પારખું
હીરાપારખુ
જ્ઞાન પારખું
સમજણ પારખું
ગુરુકૃપા પાત્ર બ્રહ્મચારી શાંતાનંદજી એક સરસ_____હતા.
ચિત્રકાર
આખ્યાનકાર
સંગીતકાર
શ્રેષ્ઠ વક્તા
મહારાજશ્રીએ સદગુરુ શાંત આનંદ બ્રહ્મચારી ને રાજી થઈને શું કર્યું અને શેની પદવી આપી?
હિંમત અને સમયસૂચકતાને ગુણોથી રાજી થઈ હાર પહેરાવી એમને સદગુરુ ની પદવી આપી
અનન્ય આસ્થા અને નિષ્ઠા જોઈ રાજી થઈ એમને સદગુરુ ની પદવી આપી
તીવ્ર વૈરાગ્ય અને દાસ ભાવ જોઈ રાજી થઈ એમને સદગુરુ ની પદવી આપી
બ્રહ્મચારી શાંતાનંદની બોલવાની _______, _______, અને________જોઈ સભા સ્તબ્ધ બની ગઈ
મૌલિકતા સમજણ અને વિષય નું આલેખન
મૌલિકતા મધુરતા અને વિષયની છણાવટ
મૌલિકતા ઉદારતા અને મોઢા ના હાવભાવ
મૌલિકતા મધુરતા અને વિષયની ઓળખાણ
કોના આગ્રહથી બ્રહ્મચારી શાંતાનંદજી નું અધુરુ આખ્યાન પૂરું કરવાની અનુમતિ માગી?
દીવાનજી તેમજ આચાર્યશ્રીના
દીવાનજી તેમજ સભાજનો ના
દીવાનજી તેમજ પૂજ્ય બાલમુકુંદદાસજી સ્વામીના
બ્રહ્મચારી શાંતાનંદજીનુ કેવું વ્યક્તિત્વ હતું.?
બે વાક્યમાં જવાબ આપો
ગુરુકૃપા પાત્ર શાંતાનંદજી એક સરસ આખ્યાનકાર હતા
કથા પારાયણ પ્રસંગે પોતે અસરકારક રજૂઆત ભર્યું જુસ્સાદાર પ્રવચન કરી અને સત્સંગ નો અનેરુ બળ પ્રેરતા.
ગુરુકૃપા પાત્ર શાંતાનંદજી ખૂબ ઉદાર દિલ અને નેકદિલ હતા
એમની બોલવાની છટા ખૂબ આબેહૂબ હતી
બ્રહ્મચારી શાંતાનંદજી એ સભામાં કયા આખ્યાનનો ચોટદાર આરંભ કર્યો?
જનમંગલ સ્તોત્ર
ભક્ત ચિંતામણી
ભક્ત પ્રહલાદ ના આખ્યાનો
નિષ્કુળાનંદ કાવ્ય ની પંક્તિઓ
પુરાણી ગોપીનાથ દાસજી સ્વામી ક્યા કામકાજમાં વ્યસ્ત હતા?
બીજા કાર્યમાં વ્યસ્ત હતા
પુરાણી શ્રી અને બોલે એવા સંતો આચાર્યશ્રીના સામૈયાની વ્યવસ્થામાં રોકાયા હતા.
કોઠાર ની જવાબદારી સંભાળી રહ્યા હતા
પૂજ્ય આચાર્ય શ્રી એ આ યુવાન શાંતાનંદ બ્રહ્મચારી ને પોતાની પાસે બોલાવ્યા ત્યારે બીજા સંતોએ શું ધાર્યું? એક બે વાક્યમાં જવાબ આપો
મહારાજ શ્રી જરૂર એક બે વાક્ય બોલશે
સભામાં આજે બિનજરૂરી આવો વિક્ષેપ પાડી મોડું કરવા કરવા બદલ મહારાજ શ્રી એને જરૂર કંઈક ઠપકો આપશે
મહારાજ શ્રી જરૂર એમને ફુલહાર થી બીરદાવશે.
