wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

સત્સંગ સૌરભ ભાગ-૨ ૬.- મેથાણ ના મહા મુક્ત sandesh

Total questions: 18

Worksheet time: 10mins

Name
Class
Date
1.

કયા તીર્થક્ષેત્રમાં ભૂદેવોને ધીરે તરતા ચુરમાના લાડુ જમાડ્યા?

a)

દેવપુર

b)

સિધ્ધપુર

c)

માધુપુર

d)

માધાપર

2.

વિપ્ર ના અગ્રણી ______હતા

a)

પુજાભાઈ પંડિત

b)

નવલ શંકર પંડિત

c)

નવમી શંકર પંડિત

d)

બુધેજ શંકર પંડિત

3.

તમે બધા રાજી તો થયા છો ને? કોણ બોલે છે અને કોને કહે છે

a)

શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ બોલે છે અને ભૂદેવોને કહે છે

b)

શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુને છે અને સંતો ને કહે છે

c)

શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ તો બોલે છે અને હરિભક્તો ને કહે છે

d)

નિત્યાનંદ સ્વામી બોલે છે અને ભૂદેવ ને કહે છે

4.

કાકા ભાઈ કયા ગામના હતા?

a)

મેથાણ

b)

મેમનગર

c)

મેથણ

d)

મેમણ

5.

સમજણનો ઠા ન રહે.

કોણ બોલે છે અને કોને કહે છે

a)

હરિભક્તો બોલે છે અને કાકા ભાઈ ને કહે છે

b)

કાકા ભાઈ બોલે છે અમે મહારાજ ને કહે છે

c)

સુરા ખાચર બોલે છે અને મહારાજને કહે છે

d)

નવલ શંકર બોલે છે અને કાકા ભાઈ ને કહે છે

6.

નવલ શંકર ની કઈ ઈચ્છા અધૂરી રહી છે? એક બે વાક્યમાં જવાબ આપો

a)

બીજું તો ખાસ કાંઈ નથી પણ આ તમારી કાઠિયાવાડની જાતવાન ઘોડી ઓઓ જોઈને મનમાં થાય છે કે જો દયાળુ દેવ એકાદી આછી-પાતળી સાધારણ ઘોડી ની કૃપા કરે તો માથે બેસીને યજમાન માં ફરવા જવાનું ભારે ફાવે

b)

તમારી પૂજા કરી તમને ફૂલ હાર પહેરાવવાની ઈચ્છા હજુ બાકી છે

7.

કયા બેવડા હેતુને લક્ષમાં રાખીને શ્રીહરિ આજુબાજુ જોવા માંડ્યા પણ એ ભક્ત ક્યાં જોવામાં આવ્યા?

a)

નવલ શંકર ભૂદેવને ઘોડી ની ભેટ આપી સંતુષ્ટ કરવા તેમજ પોતાના એક અનન્ય ભક્ત કાકા ભાઈ ની સમજણ ની બીજા ભક્તો ને પ્રતીતિ કરાવવા ના

b)

કાઠી દરબારોને ઘોડી ભેટ આપી સંતુષ્ટ કરવા

c)

નવલ શંકર ની સમજણ ની બીજા ભક્તો અને પ્રતીતિ કરાવવા

8.

આ ઘોડી મારી નથી .કોણ બોલે છે કોને કહે છે

a)

સુરા ખાચર બોલે છે અને મહારાજને કહે છે

b)

કાકા ભાઈ બોલે છે અને મહારાજને કહે છે

c)

કાઠી સવાર બોલે છે અને મહારાજ ને કહે છે

9.

તમે તો ભારે ઠાવકી સમજણ વાળા છો

કોણ બોલે છે અને કોને કહે છે.

a)

માતરો ધાધર બોલે છે અને કાકા ભાઈ ને કહે છે

b)

કાકા ભાઈ બોલે છે અને કાઠી સવાર ને કહે છે

c)

પ્રભુ બોલે છે અને કાઠી સવારને કહે છે

d)

પ્રભુ બોલે છે અને સુરા ખાચર ને કહે છે

10.

તમે ખોટી થવાની કયા માંડો છો?

કોણ બોલે છે અને કોને કહે છે

a)

મહારાજ બોલે છે અને કાકા ભાઈ ને કહે છે

b)

કાઠી મિત્ર બોલે છે અને કાકા ભાઈ ને કહે છે

c)

સુરા ખાચર બોલે છે અને કાકા ભાઈ ને કહે છે

d)

માતરો ધાધલ બોલે છે અને કાકા ભાઈ ને કહે છે

11.

તમે તાજણ બીજાને ભળાવીને ક્યાં ગયા હતા?

કોણ બોલે છે અને કોને કહે છે.

a)

કાઠી મિત્ર બોલે છે અને કાકા ભાઈ ને કહે છે

b)

કાકા ભાઈ બોલે છે અને કાઠી સવાર ને કહે છે

c)

પ્રભુ બોલે છે અને કાઠી સવારને કહે છે

d)

પ્રભુ બોલે છે અને સુરા ખાચર ને કહે છે

12.

મેથાણ ના_____અને______ભક્ત કાકા ભાઈ હતા

a)

સમજુ અને પીઢ

b)

નિખાલસ અને ઉદાર

c)

ઉદારદિલ અને સેવાભાવી

d)

આસ્થા અને નિષ્ઠા શીલ

13.

મહારાજે ઘોડી બ્રાહ્મણને દાનમાં આપી દીધી હોવાથી કાકા ભાઈએ પોતાના કાઠી મિત્રોને શું જવાબ આપ્યો? એક બે વાક્યમાં જવાબ આપો

a)

મારી તાજણ ના ધન્ય ભાગ કે મહારાજના હસ્તે એ બ્રાહ્મણને દાનમાં અપાણી.

b)

આતો મહારાજે મારી ઘોડી જ દાનમાં આપી પણ ભેળો મને દાનમાં આપી દીધો હોત

c)

તો હું પણ એમની આજ્ઞાથી એ સુપાત્ર બ્રાહ્મણ ના ઠામ વાસણ ઘસવાની વગર પગારે સેવા કરત.

14.

કાકા ભાઈ તો મેથાણના_________છે

a)

મહા મુક્તરાજ

b)

જોગી

c)

સરપંચ

d)

મુક્ત

15.

બીજાને માથે આવું થયું હોય તો મુંજવણમાં અંતર પાછું પડી જાય.

કોણ બોલે છે અને કોને કહે છે

a)

માતરો ધાધલ બોલે છે અને શ્રીજી મહારાજ ને કહે છે

b)

સુરા ખાચર બોલે છે અને શ્રીજી મહારાજ ને કહે છે

c)

કાઠી મિત્ર બોલે છે અને શ્રીજીમહારાજને કહે છે

16.

વિપ્ર ના અગ્રણી ______હતા

a)

પુજાભાઈ પંડિત

b)

નવલ શંકર પંડિત

c)

નવમી શંકર પંડિત

d)

બુધેજ શંકર પંડિત

17.

ઘોડું તો શું પોતાનો દેહ સુધ્ધાં એમણે પ્રભુને અર્થે______કરી રાખ્યો હતો.

a)

ઘસી

b)

કૃષ્ણાર્પણ

c)

વાપરી

18.

ખરેખર કાકા ભાઈ નો આવો_______અને_____એમના પ્રત્યે આપણા અંતરમાં આદર ભાવ જગાડી જાય છે.

a)

સમજણની દ્રઢતા

b)

દિલની નિખાલસતા

c)

સમર્પણ ભક્તિભાવ

d)

અનન્ય સેવા ભાવ