wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

YMS Karykshetra Quiz

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.
લીડર, કાર્યકરોને __________ના ફોર્મ ભરાવવા, જરૂરી બાબતની ટકોર કરવી.
a)
પ્રાથમિક સેવા
b)
પ્રાથમિક લાયકાત
c)
સમિતિની સેવા
d)
સમિતિની લાયકાત
2.
ZONAL સિસ્ટમ મુજબ ઉતરતા ક્રમમા નીચેની પોસ્ટને ગોઠવો.
A. યુવક મંડળ નિરીક્ષક (YMN)
B. યુવા પ્રવૃત્તિ નિર્દેશક (YPN)
C. યુવક મંડળ સંચાલક (YMS)
D. યુવા પ્રવૃત્તિ સંયોજક (YPS)
a)
A, B, D, C
b)
D, B, C,A
c)
D, B, A, C
d)
B, D, A, C
3.
મંડળ સંચાલન સમિતિ મૂજબ ઉતરતા ક્રમમાં નીચેની પોસ્ટને ગોઠવો. A. યુવક સંચાલક (YS)
B. યુવક મંડળ સંચાલક (YMS)
C. સંપર્ક કાર્યકર (SK) અને કાર્યકર (K)
D. યુવક સભા લીડર (YSL)

a)
A, B, D, C
b)
B, A, D, C
c)
D, B, A, C
d)
B, D, A, C
4.
યુવક મંડળ માસિક સેવા આયોજન કરી, રિપોર્ટ ભરી, સહી કરી ____________ ને મોકલવા.
a)
સંયોજક
b)
SPS
c)
નિરીક્ષક
d)
યુવા પ્રવૃત્તિ સંત
5.
વાર્ષિક સેવા આયોજન ભરી, પૂ. સંતો તથા નિરીક્ષકની સહી કરાવી ________ માં મોકલવું.
a)
ZONAL
b)
SPK
c)
MK
d)
MVK
6.
કોઠારીની સાથે રહી _____________ અભિયાનનું આયોજન કરવું.
a)
કેમ્પસ સ્વચ્છતા
b)
વહીવટી વિભાગ સ્વચ્છતા
c)
હોસ્પિટલ સ્વચ્છતા
d)
મંદિર સ્વચ્છતા
7.
સત્સંગ પ્રવૃત્તિ કાર્યાલય દ્વારા આપવામાં આવતી __________ પુસ્તિકાનો સભા માટે ઉપયોગ કરવો.
a)
નીલકંઠ દર્શન
b)
ઘનશ્યામ દર્શન
c)
સત્સંગ રંગ
d)
સત્સંગ સંસ્કાર
8.
શુભ-અશુભ પ્રસંગોએ સૌના સુખ-દુ:ખમાં ભાગીદાર થવું અને મરણ પ્રસંગે __________ પત્ર આપી ધૂન પ્રાર્થના કરવી.
a)
શ્રધ્ધાંજલિ
b)
આશીર્વાદ
c)
શોક
d)
દુ:ખ વ્યક્ત કરતો
9.
યુવા પ્રવૃત્તિ મીટિંગ સ્ટ્રક્ચર પ્રમાણે કઈ મીટિંગમાં હાજર રહેવું.
a)
પ્રભારી મિટિંગ અને મંડળ મિટિંગ
b)
પ્રભારી મિટિંગ અને ઝોનલ મિટિંગ
c)
મંડળ મિટિંગ તથા વાર્ષિક પ્રોગ્રામ મિટિંગ
d)
મંડળ મિટિંગ તથા ઝોનલ મિટિંગ
10.
સંસ્થામાંથી / SPKમાંથી આવતા _________ સફળ થાય તેવા આયોજનો કરવા.
a)
પ્રોજેકટ
b)
પરિપત્રો
c)
લેશનો
d)
મુદ્દાઓ
11.
યુવકોના _________ પ્રસંગો નોંધવા તથા નિરિક્ષક , સંયોજક દ્વારા કાર્યાલયમાં મોકલવા.
a)
પ્રેરણા
b)
અદભૂત
c)
નવા
d)
પ્રેરણાદાયી
12.
સંચાલક કે કાર્યકરમાં ફેરફાર થાય ત્યારે __________માં સુધારા કરાવવા.
a)
યુવક મંડળ લીસ્ટમાં
b)
માહિતી ફોર્મમાં
c)
સમિતિ લિસ્ટમાં
d)
મંડળ ફોર્મેટમાં
13.
મંડળ સંચાલનમાં કુલ કેટલી સમિતિઓ હોય છે ?
a)
4
b)
5
c)
6
d)
7
14.
સમિતિના નામ ક્રમ પ્રમાણે કયા છે ?
a)
પ્રોગ્રામ, સારસંભાળ, નાણાં, પ્રસાદ
b)
સભા, નાણા, પ્રસાદ, સંપર્ક
c)
પ્રોગ્રામ, સભા, સાર-સંભાળ, પ્રસાદ, નાણા, સંપર્ક
d)
પ્રોગ્રામ, સભા, સાર-સંભાળ, પ્રસાદ, નાણા
15.
હે બાપજી ! આપના _______છીએ.
a)
બાળકો
b)
સેવકો
c)
દાસ
d)
આશ્રિત